સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/સફરમહીં: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> સફરમહીંહોઉજ્જડવગડો કેનગરોઝળહળતાં; યાળઉછાળેખારોદરિયો કેઝરણા..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સફરમહીંહોઉજ્જડવગડો
 
કેનગરોઝળહળતાં;
 
યાળઉછાળેખારોદરિયો
સફર મહીં હો ઉજ્જડ વગડો
કેઝરણાંખળખળતાં;
કે નગરો ઝળહળતાં;
હવેમુઠ્ઠીમાંગગન!
યાળ ઉછાળે ખારો દરિયો
અમે, બસ, ગાયાકરીએ!
કે ઝરણાં ખળખળતાં;
હવે મુઠ્ઠીમાં ગગન!
અમે, બસ, ગાયા કરીએ!
</poem>
</poem>