સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/મૃત્યુનોંધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} લોર્ડબેસબરોનુંઅવસાનથયુંછે, એવાસમાચારમળવાથીલંડનનાવિખ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
લોર્ડબેસબરોનુંઅવસાનથયુંછે, એવાસમાચારમળવાથીલંડનનાવિખ્યાતદૈનિક‘ટાઇમ્સે’ તેમનીમૃત્યુનોંધપ્રગટકરેલી. તેનાથીજરાહેબતાઈજઈનેએઉમરાવે‘ટાઇમ્સ’નેફોનકરીનેકહ્યુંકે, “આપનાછાપામાંમારીમૃત્યુનોંધમેંહમણાંજવાંચીછે.”
સામેછેડેથીએકઆવેશભરેલોઅવાજઆવ્યો : “ઓહો! એમકે, સાહેબ? તોઆપઅત્યારેક્યાંથીબોલીરહ્યાછો?”


લોર્ડ બેસબરોનું અવસાન થયું છે, એવા સમાચાર મળવાથી લંડનના વિખ્યાત દૈનિક ‘ટાઇમ્સે’ તેમની મૃત્યુનોંધ પ્રગટ કરેલી. તેનાથી જરા હેબતાઈ જઈને એ ઉમરાવે ‘ટાઇમ્સ’ને ફોન કરીને કહ્યું કે, “આપના છાપામાં મારી મૃત્યુનોંધ મેં હમણાં જ વાંચી છે.”
સામે છેડેથી એક આવેશભરેલો અવાજ આવ્યો : “ઓહો! એમ કે, સાહેબ? તો આપ અત્યારે ક્યાંથી બોલી રહ્યા છો?”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:56, 7 October 2022


લોર્ડ બેસબરોનું અવસાન થયું છે, એવા સમાચાર મળવાથી લંડનના વિખ્યાત દૈનિક ‘ટાઇમ્સે’ તેમની મૃત્યુનોંધ પ્રગટ કરેલી. તેનાથી જરા હેબતાઈ જઈને એ ઉમરાવે ‘ટાઇમ્સ’ને ફોન કરીને કહ્યું કે, “આપના છાપામાં મારી મૃત્યુનોંધ મેં હમણાં જ વાંચી છે.” સામે છેડેથી એક આવેશભરેલો અવાજ આવ્યો : “ઓહો! એમ કે, સાહેબ? તો આપ અત્યારે ક્યાંથી બોલી રહ્યા છો?”