સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/જો… તો…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} લેખકબર્નાર્ડશોઅનેરાજકારણીવિન્સ્ટનચર્ચીલવચ્ચેઅવારનવ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
લેખકબર્નાર્ડશોઅનેરાજકારણીવિન્સ્ટનચર્ચીલવચ્ચેઅવારનવારઘર્ષણચાલ્યાકરતું. એકવારશોએચર્ચીલનેચિઠ્ઠીલખીકે, “મારાનાટકનાપહેલાખેલનીબેટિકિટહુંતમારેમાટેરિઝર્વકરાવુંછું. તમેઆવજોનેએકમિત્રાનેલેતાઆવજો — જોતમારેકોઈમિત્રાહોયતો.”
ચર્ચીલેચાંપતોજજવાબવાળ્યો : “પહેલાખેલમાંહાજરરહેવુંઅશક્યછે. પણબીજામાંહાજરરહીશ — જોએથશેતો.”


લેખક બર્નાર્ડ શો અને રાજકારણી વિન્સ્ટન ચર્ચીલ વચ્ચે અવારનવાર ઘર્ષણ ચાલ્યા કરતું. એક વાર શોએ ચર્ચીલને ચિઠ્ઠી લખી કે, “મારા નાટકના પહેલા ખેલની બે ટિકિટ હું તમારે માટે રિઝર્વ કરાવું છું. તમે આવજો ને એક મિત્રાને લેતા આવજો — જો તમારે કોઈ મિત્રા હોય તો.”
ચર્ચીલે ચાંપતો જ જવાબ વાળ્યો : “પહેલા ખેલમાં હાજર રહેવું અશક્ય છે. પણ બીજામાં હાજર રહીશ — જો એ થશે તો.”
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 10:58, 7 October 2022


લેખક બર્નાર્ડ શો અને રાજકારણી વિન્સ્ટન ચર્ચીલ વચ્ચે અવારનવાર ઘર્ષણ ચાલ્યા કરતું. એક વાર શોએ ચર્ચીલને ચિઠ્ઠી લખી કે, “મારા નાટકના પહેલા ખેલની બે ટિકિટ હું તમારે માટે રિઝર્વ કરાવું છું. તમે આવજો ને એક મિત્રાને લેતા આવજો — જો તમારે કોઈ મિત્રા હોય તો.” ચર્ચીલે ચાંપતો જ જવાબ વાળ્યો : “પહેલા ખેલમાં હાજર રહેવું અશક્ય છે. પણ બીજામાં હાજર રહીશ — જો એ થશે તો.”