સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રકીર્ણ/ટાઇપરાઇટરને સંભારજો!: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} કોઈટાઇપરાઇટરબરાબરચાલતુંહોય, પણફક્તએકજઅક્ષરનીકળતેમાં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોઈ ટાઇપરાઇટર બરાબર ચાલતું હોય, પણ ફક્ત એક જ અક્ષરની કળ તેમાં બગડી ગયેલી હોય, તો તેની પર ટાઇપ કરેલું લખાણ કેવું લાગે તેનો એક નમૂનો અંગ્રેજી જાણતા વાચકો માટે નીચે આપેલો છે : My typ*writ*r works quit* w*ll *xc*pt for on* k*y. Som*tim*s it s**ms to m* that our group is lik* my typ*writ*r; not all th* k*ys working prop*rly. You may say, “W*ll, I am only on* p*rson. It won’t mak* much diff*r*nc*.” But you s**, for the group to b* *ff*ctiv*, it n**ds th* activ* participation of *v*ry p*rson. | |||
So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my typ*writ*r and say to yours*lf : “I am a k*y p*rson and n**d*d v*ry much!” | So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my typ*writ*r and say to yours*lf : “I am a k*y p*rson and n**d*d v*ry much!” | ||
સમાજ પણ આ ટાઇપરાઇટર જેવો છે. માણસ વિચાર કરે કે, હું એક જ આમ કરીશ કે તેમ નહીં કરું તો કશો ફેર પડી જવાનો નથી. પણ ઉપરના લખાણમાંથી જણાશે કે સમૂહે જો અસરકારક બનવું હોય તો દરેક વ્યક્તિના સક્રિય ફાળાની જરૂર પડે છે. એટલે હવે પછી જ્યારે તમને એમ લાગે કે તમારા પ્રયત્નની જરૂર નથી, ત્યારે આ ટાઇપરાઇટરને સંભારજો અને તમારી જાતને કહેજો કે, “હું મહત્ત્વની વ્યક્તિ છું ને મારી ઘણી જરૂર છે.” | |||
{{Right|[ | {{Right|[‘મેથોડીસ્ટ મિશનરી સોસાયટી ન્યુઝશીટ’ : ૧૯૭૭]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 11:02, 7 October 2022
કોઈ ટાઇપરાઇટર બરાબર ચાલતું હોય, પણ ફક્ત એક જ અક્ષરની કળ તેમાં બગડી ગયેલી હોય, તો તેની પર ટાઇપ કરેલું લખાણ કેવું લાગે તેનો એક નમૂનો અંગ્રેજી જાણતા વાચકો માટે નીચે આપેલો છે : My typ*writ*r works quit* w*ll *xc*pt for on* k*y. Som*tim*s it s**ms to m* that our group is lik* my typ*writ*r; not all th* k*ys working prop*rly. You may say, “W*ll, I am only on* p*rson. It won’t mak* much diff*r*nc*.” But you s**, for the group to b* *ff*ctiv*, it n**ds th* activ* participation of *v*ry p*rson.
So the n*xt tim* you think that your *ffort is not n**d*d, r*m*mb*r my typ*writ*r and say to yours*lf : “I am a k*y p*rson and n**d*d v*ry much!”
સમાજ પણ આ ટાઇપરાઇટર જેવો છે. માણસ વિચાર કરે કે, હું એક જ આમ કરીશ કે તેમ નહીં કરું તો કશો ફેર પડી જવાનો નથી. પણ ઉપરના લખાણમાંથી જણાશે કે સમૂહે જો અસરકારક બનવું હોય તો દરેક વ્યક્તિના સક્રિય ફાળાની જરૂર પડે છે. એટલે હવે પછી જ્યારે તમને એમ લાગે કે તમારા પ્રયત્નની જરૂર નથી, ત્યારે આ ટાઇપરાઇટરને સંભારજો અને તમારી જાતને કહેજો કે, “હું મહત્ત્વની વ્યક્તિ છું ને મારી ઘણી જરૂર છે.”
[‘મેથોડીસ્ટ મિશનરી સોસાયટી ન્યુઝશીટ’ : ૧૯૭૭]