વસુધા/એક સવારે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | <poem> | ||
એક સવારે આવી | ::એક સવારે આવી | ||
::: મુજને કોણ ગયું ઝબકાવી? | ::: મુજને કોણ ગયું ઝબકાવી? | ||
::: વસંતની ફૂલમાળા પ્હેરી, | ::: વસંતની ફૂલમાળા પ્હેરી, |
Revision as of 04:31, 8 October 2022
એક સવારે
એક સવારે આવી
મુજને કોણ ગયું ઝબકાવી?
વસંતની ફૂલમાળા પ્હેરી,
કોકિલની લઈ બંસી,
પગારની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી? મુજનેo
કિરણ તણી કોમળ અંગુલિએ
મુજ ચેતન ઝંકારી,
તેજ તરંગે રમાડતું મને
સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઠમકારી? મુજનેo