વસુધા/સાન્નિધ્ય તારે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સાન્નિધ્ય તારે| }} <poem> સાન્નિધ્ય તારે સખિ, પ્રાણપોયણી ખીલે, ઢળે રંગપરાગ એના મૂકે કરી કંટકનાં ય પુષ્પો. સાન્નિધ્ય તારે ઉરને હિમાલય ઝરીઝરી આ સહરા શી જિન્દગી વિષે રચે કાશ્મીરકે..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 7: Line 7:
મૂકે કરી કંટકનાં ય પુષ્પો.
મૂકે કરી કંટકનાં ય પુષ્પો.


સાન્નિધ્ય તારે ઉરને હિમાલય
સાન્નિધ્ય તારે ઉરનો હિમાલય
ઝરીઝરી આ સહરા શી જિન્દગી
ઝરીઝરી આ સહરા શી જિન્દગી
વિષે રચે કાશ્મીરકેરી કુંજો.
વિષે રચે કાશ્મીરકેરી કુંજો.


સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા
સાન્નિધ્ય તારે સખિ, સૌ અજંપા
જંપે, અટૂલું અડવાનું હૈયું
જંપે, અટૂલું અડવાતું હૈયું
પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું.
પ્રસ્પન્દતીર્થે તવ તુષ્ટિ પામતું.


સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦
સાન્નિધ્ય તારે સખિ, જિન્દગીની ૧૦
અમાસ આ પૂનમ તે બની જતી,
અમાસ આ પૂનમ તો બની જતી,
કંકાલને પ્રાણની લ્હાણ લાધતી.
કંકાલને પ્રાણની લ્હાણ લાધતી.