વસુધા/આજે વસંતે: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|આજે વસંતે|}} <poem> આજે વસંતે, પૃથ્વી-કિનારે મૃદુ મંદ મારુતો વહી રહ્યા, લાવી રહ્યા સુગંધને અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી જતી ચમેલી બટમોગરાની, પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી પરાગકોશે મ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 8: Line 8:
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી
અસ્પૃશ્ય, આછી ઉરને ગલી કરી
જતી ચમેલી બટમોગરાની,
જતી ચમેલી બટમોગરાની,
પ્રહર્ષ–મૂછ મહીં ભૃંગ ભારતી
પ્રહર્ષ–મૂર્છા મહીં ભૃંગ ભારતી
પરાગકોશે મૃદુ પદ્મકેરા.
પરાગકોશે મૃદુ પદ્મકેરા.


Line 20: Line 20:
સ્પર્શે અને એ વહી જાય પાછી,
સ્પર્શે અને એ વહી જાય પાછી,
ગયેલ પાછી વળીને અડી જતી.
ગયેલ પાછી વળીને અડી જતી.
સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં
સુદૂર વ્યોમાન્તરના ગ્રહે વસ્યાં
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં
સુચક્ષુ તારાં નિજ તેજ કોમળાં