વસુધા/સાંઝને સમે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સાંઝને સમે|}} <poem> સાંઝને સમે સખી આવજે, ::: સૂના સરવર કેરી પાળે, ::: અંતર કેરી પાળે, હો સખી! ::: સાંઝને સમે જરા આવજે! છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે, છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે, છ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
સાંઝને સમે સખી આવજે, | સાંઝને સમે સખી આવજે, | ||
:: સૂના સરવર કેરી પાળે, | |||
::: અંતર કેરી પાળે, હો સખી! | ::: અંતર કેરી પાળે, હો સખી! | ||
::: સાંઝને સમે જરા આવજે! | ::: સાંઝને સમે જરા આવજે! | ||
Line 17: | Line 17: | ||
ખરતાં અંતર કાજે છેવટની એક વાર | ખરતાં અંતર કાજે છેવટની એક વાર | ||
::: સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે, | ::: સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે, | ||
: હો સખી! સાંઝને સમે જરા આવજે! | |||
</poem> | </poem> | ||
Revision as of 05:52, 12 October 2022
સાંઝને સમે
સાંઝને સમે સખી આવજે,
સૂના સરવર કેરી પાળે,
અંતર કેરી પાળે, હો સખી!
સાંઝને સમે જરા આવજે!
છેલ્લું કિરણ પેલું આભથી વિદાય લે,
છેલ્લે ટહુકાર એને પંખીડું ગાઈ લે,
છેલ્લે ઝણકાર તારે ઝાંઝર ઝંકારતી
સાંઝને સમે સખી આવજે.
ભરતો ઉચ્છ્વાસ વાયુ કુંજોને કોટી લે,
ખરતાં ફુલડાંને એની છેવટની ચૂમી દે,
ખરતાં અંતર કાજે છેવટની એક વાર
સુરભિ ઉચ્છ્વાસતણું લાવજે,
હો સખી! સાંઝને સમે જરા આવજે!