વસુધા/અહીં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અહીં|}} <poem> શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા! ઃ-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને છવાઈ બેઠી એ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા! | શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા! | ||
દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના | |||
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે | અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે | ||
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને | દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને |
Revision as of 08:53, 12 October 2022
અહીં
શશીની જ્યોસ્નાની મબલખ મચી છે શું રમણા!
દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
છવાઈ બેઠી એ પગથીપગથીએ ઉપવને,
અને પર્ણપર્ણે કુસુમકુસુમે ગેલ કરતી
લપાતી ડોકાયે ઘન તરુણી છાયમહીંથી.
અહો, આછા તેજે બઢતી સુરખી યે તિમિરની!
અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
લટાર લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.
નહીં, અહીં ભમે છ પોલિસ જ એક ખાખી મહીં,
અને રટત કેટલા જન કર્યા છ કેદી અહીં!