શાહજહાં/ત્રીજો પ્રવેશ1: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રીજો પ્રવેશ|'''અંક બીજો'''}} સ્થળ : રજપૂતાનાના રણની સરહદ. સમય : બપોર. [ઝાડને છાંયે દારા, નાદિરા અને સિપાર ઊભેલાં છે. એક બાજુ જહરતઉન્નિસા ઊંઘે છે.] નાદિરા : હવે તો ચલાતું નથી, પ્યા...")
 
No edit summary
 
Line 3: Line 3:

સ્થળ : રજપૂતાનાના રણની સરહદ. સમય : બપોર.
{{Space}}સ્થળ : રજપૂતાનાના રણની સરહદ. સમય : બપોર.
[ઝાડને છાંયે દારા, નાદિરા અને સિપાર ઊભેલાં છે. એક બાજુ જહરતઉન્નિસા ઊંઘે છે.]
 
નાદિરા : હવે તો ચલાતું નથી, પ્યારા! આંહીં થોડો વિસામો લઈએ.
{{Right|[ઝાડને છાંયે દારા, નાદિરા અને સિપાર ઊભેલાં છે. એક બાજુ જહરતઉન્નિસા ઊંઘે છે.]}}
સિપાર : હા, બાબા, ઓહ! બહુ પ્યાસ લાગી છે.
 
દારા : વિસામો! નાદિરા, આ દુનિયામાં આપણે માટે વિસામો નથી રહ્યો. આ પછવાડે રણ દેખ્યું? એ રણ વટાવીને આપણે ચાલ્યા આવીએ છીએ. જોયું, નાદિરા?
{{Ps
નાદિરા : જોયું, પ્યારા! ઓ!
|નાદિરા :
દારા : જેવું રણ આપણી પછવાડે પડ્યું છે, તેવું જ રણ આપણી સામે પણ પથરાયેલું છે. ત્યાં ન મળે પાણી, ન મળે છાંયડી, કે ન મળે છેડો. બસ. રેતી જ રેતી ધખધખે છે.
|હવે તો ચલાતું નથી, પ્યારા! આંહીં થોડો વિસામો લઈએ.
સિપાર : બાબા, બહુ પ્યાસ — થોડુંક પાણી!
}}
દારા : હવે પાણી નહિ મળે, સિપાર!
{{Ps
સિપાર : ઓ બાબા! પાણી વિના મારાથી જિવાશે નહિ.
|સિપાર :
દારા : [રુદ્ર ભાવે] હં!
|હા, બાબા, ઓહ! બહુ પ્યાસ લાગી છે.
સિપાર : ઓ! પાણી! પાણી!
}}
નાદિરા : પ્યારા, ક્યાંઈક જરાક જેટલું પાણી હોય તો જુઓ ને! બેટો બિચારો બેહોશ થતો જાય છે, મારો પ્રાણ પણ તરસે નીકળી જાય છે
{{Ps
દારા : ફક્ત તમારો એકલાનો જ પ્રાણ નીકળી જાય છે, ખરું ને, નાદિરા? મારો જીવ નહિ જતો હોય એમ ને! પોતપોતાનો જ વિચાર કરો છો, કેમ!
|દારા :
નાદિરા : ના, નાથ, હું મારે માટે નથી કહેતી. પણ આ બિચારો ઓહ!
|વિસામો! નાદિરા, આ દુનિયામાં આપણે માટે વિસામો નથી રહ્યો. આ પછવાડે રણ દેખ્યું? એ રણ વટાવીને આપણે ચાલ્યા આવીએ છીએ. જોયું, નાદિરા?
દારા : મારા પેટમાં પણ આગ ઊઠી છે — ભયાનક આગ ઊઠી છે. બીજી બાજુ આ બિચારાનું સૂકું તાળવું જોઉં છું — બોલી શકાતું નથી — જોઉં — અને તને શું એમ થાય છે, નાદિરા, કે મને લીલાલહેર થઈ રહી છે? પણ હું કરું શું? પાણી જ ન મળે. એક ગાઉની અંદર તો પાણીનું નામોનિશાન પણ નથી. ઓહ ખુદા! તેં આ અમારી કેવી હાલત કરી દીધી? હવે તો નથી સહેવાતું.
}}
સિપાર : બાપુ, મારાથી નથી રહેવાતું.
{{Ps
નાદિરા : અરેરે બેટા, હુંયે મરું છું — હવે નથી રહેવાતું.
|નાદિરા :
દારા : મરો, બસ, મરો, તમે સહુ મરો — હુંયે મરું — આજ આ ઠેકાણે જ આપણે બધાં ખતમ થઈ જઈએ — ભલે થઈએ — બસ, ભલે.
|જોયું, પ્યારા! ઓ!
સિપાર : અમ્મા — ઓહ! હવે બોલાતું નથી. ભારી વેદના.
}}
નાદિરા : ઓય! ભારી વેદના!
{{Ps
દારા : બસ! હવે તો નથી જોવાતું, હવે તો આજ હું અલ્લા ઉપર વૅર વાળીશ. એ જાલિમની પેદા કરેલી આ સડેલી, અસાર દુનિયાને કાપી નાખી હું એની ઘોર દુષ્ટતાને ઉઘાડી પાડીશ. હું તો મરીશ! પણ તે પહેલાં તો મારે પોતાને જ હાથે તમારા તમામના જીવ ખેંચી કાઢીશ, તમને હલાલ કરીને પછી હું મરીશ.
|દારા :
[છૂરી કાઢે છે.]
|જેવું રણ આપણી પછવાડે પડ્યું છે, તેવું જ રણ આપણી સામે પણ પથરાયેલું છે. ત્યાં ન મળે પાણી, ન મળે છાંયડી, કે ન મળે છેડો. બસ. રેતી જ રેતી ધખધખે છે.
સિપાર : બાબા! અમ્માને ન મારો — મને મારો!
}}
નાદિરા : ના, પ્યારા, પહેલાં મને મારી નાખો — મારી આંખો સામે હું મારા બેટાને છૂરી મારવા નહિ દઉં. પહેલાં મને પૂરી કરો.
{{Ps
સિપાર : ના, બાપુ, પહેલાં મને મારી નાખો.
|સિપાર :
દારા : દયાળુ ખુદા! આ શું? વચ્ચે વચ્ચે આ તું શું બતાવી રહ્યો છે? અંધકારની અંદર વળી આ અજવાળાં શાનાં? પરમેશ્વર! તારી કરામત આટલી સુંદર, ને છતાં આટલી નિર્દય? આ માતા અને દીકરાની વચ્ચે એકબીજાને બચાવવાનો કેવો કાળો કળેળાટ, અને છતાં કોઈ કોઈને બચાવી શકતાં નથી — ઓહ! કેવો જોરદાર છતાં કેવો કમજોર એ પ્યાર! આટલી ઉમદા લાગણી, છતાં કેટલી લાઇલાજ થઈને પડી છે! આસમાનમાંથી જાણે કોઈ એક રત્ન તૂટીને નીચે પડ્યું છે! જાણે સાક્ષાત્ સ્વર્ગ અને નરક જોડાજોડ ઊભાં છે! આ તે તારી કેવી માયા, દયાસિન્ધુ!
|બાબા, બહુ પ્યાસ — થોડુંક પાણી!
સિપાર : બાપુ, એ બાપુ! ઓહ.
}}
[પડી જાય છે.]
{{Ps
નાદિરા : બેટા! મારા બેટા!
|દારા :
[એને ખોળામાં લે છે.]
|હવે પાણી નહિ મળે, સિપાર!
દારા : ફરી પાછું એ-નું એ નરક દેખાણું! ના-ના-ના, આ તો અજવાળાંની ભ્રમણા? આનું નામ શયતાની! દગલબાજી! અંધકાર કેવો કાળો ઘોર છે તે જોવા માટે જ આ એક સળગતો અંગારો. બાકી કાંઈ નથી. બસ, હવે તો હું તમને બધાંને કાપીને મરી જઈશ. [જહરતની સામે જોઈને] એ ઊંઘે છે. એનેય મારીશ, ત્યાર પછી તમારાં મુડદાંને બથ ભરીને હું પોતે મરીશ. આવો એક પછી એક!
}}
[નાદિરાને મારવા માટે છૂરી ઉગામે છે.]
{{Ps
સિપાર : મારશો મા, બાપુ! મારશો મા!
|સિપાર :
દારા : [એક હાથે સિપારને પકડી દૂર કરી, નાદિરાને છૂરી મારવા તત્પર] ત્યારે —
|ઓ બાબા! પાણી વિના મારાથી જિવાશે નહિ.
નાદિરા : માલિક, મરતાં પહેલાં અમને એક વાર બંદગી કરી લેવા દેશો?
}}
દારા : બંદગી! કોની બંદગી? અલ્લાની? નાદિરા, અલ્લા નથી. બધી ઠગબાજી છે. ગપાટાના ગોળા છે. અલ્લા નથી. કોણે! કોણે! કોણે કહ્યું છે? એમ! બહુ સારું, કરો બંદગી!
{{Ps
નાદિરા : આવ, બેટા, મરતાં પહેલાં એક વાર બંદગી કરી લઈએ.
|દારા :
[બન્ને જણાં ઘૂંટણિયે પડે છે. આંખો મીંચે છે.]
|[રુદ્ર ભાવે] હં!
નાદિરા : હે દયાસિંધુ! ભારી દુઃખની મારી હું આજ તમને પોકારું છું. હે પ્રભુ! દુઃખ દીધું, તે ભલે દીધું! તમે જે દેશો તે માથે ચડાવી લઈશ! તો પણ — તો — પણ મરતી વખત જો મારા સ્વામીનાથને અને બેટાબેટીને સુખી જોઈને હું મરી શકી હોત!
}}
દારા : [જોતે જોતે એકાએક ઘૂંટણિયે પડે છે] ઓ ઈશ્વર! ઓ રાજાધિરાજ! તું છે! તું જો ન હોત તો આવા પ્રચંડ વિશ્વને ચલાવનારું કોણ? અને તારા સિવાય બીજે ક્યાંથી આવ્યો આ નિયમ, જેને બળે જગત પર આવી બે પવિત્ર ચીજો પેદા થઈ — આ જનેતા અને બચ્ચાં! ઓ પરમેશ્વર! તને અનેક વાર યાદ કર્યો છે. પરંતુ આવે દીનભાવે, આવા ગદ્ગદિત અંત :કરણથી અગાઉ કદીયે નથી કર્યો. દયાસાગર! અમારી રક્ષા કરજે!
{{Ps
[ગોવાળ અને ગોવાળણ આવે છે.]
|સિપાર :
ગોવાળ : કોણ છો તમે?
|ઓ! પાણી! પાણી!
દારા : આ કોનો અવાજ! [આંખો ખોલે છે.] કોણ તમે! થોડું પાણી આપો — થોડુંક પાણી — મને ન આપો. આ ઑરતને અને — આ બાળકને આપો.
}}
ગોવાળણ : અરેરે બિચારાં! હું હમણાં જ પાણી લઈ આવું. જરાક સબૂર કરો, ભાઈ!
{{Ps
[જાય છે.]
|નાદિરા :
ગોવાળ : અરેરે, છોકરો બિચારો હાંફે છે.
|પ્યારા, ક્યાંઈક જરાક જેટલું પાણી હોય તો જુઓ ને! બેટો બિચારો બેહોશ થતો જાય છે, મારો પ્રાણ પણ તરસે નીકળી જાય છે
દારા : જહરત! બચ્ચા જહરત! મરી ગઈ કે શું!
}}
ગોવાળ : ના, મરી નથી. અરે દીકરા!
{{Ps
દારા : જહરત!
|દારા :
જહરત : [ક્ષીણ સ્વરે] હં બાબા!
|ફક્ત તમારો એકલાનો જ પ્રાણ નીકળી જાય છે, ખરું ને, નાદિરા? મારો જીવ નહિ જતો હોય એમ ને! પોતપોતાનો જ વિચાર કરો છો, કેમ!
[ગોવાળણ આવીને સહુને પાણી પાય છે.]
}}
ગોવાળણ : હાલો બાપુ! મારી ઝૂંપડીએ હાલો.
{{Ps
ગોવાળ : હાલો બાપા!
|નાદિરા :
દારા : તમે કોણ છો! શું સ્વર્ગના ફિરસ્તા છો? ખુદાએ મોકલ્યા?
|ના, નાથ, હું મારે માટે નથી કહેતી. પણ આ બિચારો ઓહ!
ગોવાળ : ના બાપા, હું તો ભરવાડ છું — ને આ મારી ઘરવાળી છે.
}}
દારા : ને છતાં આટલી દયા! માણસના દિલમાં આટલી બધી દયા! હોઈ શકે ખરી?
{{Ps
ગોવાળણ : કેમ બાપા! તમે શું કદી માણસ ભાળ્યાં જ નથી? બધા રાક્ષસને જ ભાળ્યા છે!
|દારા :
દારા : એમ જ છે કે? શું એ તમામ રાક્ષસો જ છે કે?
|મારા પેટમાં પણ આગ ઊઠી છે — ભયાનક આગ ઊઠી છે. બીજી બાજુ આ બિચારાનું સૂકું તાળવું જોઉં છું — બોલી શકાતું નથી — જોઉં — અને તને શું એમ થાય છે, નાદિરા, કે મને લીલાલહેર થઈ રહી છે? પણ હું કરું શું? પાણી જ ન મળે. એક ગાઉની અંદર તો પાણીનું નામોનિશાન પણ નથી. ઓહ ખુદા! તેં આ અમારી કેવી હાલત કરી દીધી? હવે તો નથી સહેવાતું.
ગોવાળણ : માણસનાં તો આ કામ જ છે ને — અનાથને આશરો દેવો, ભૂખ્યાંને અન્ન આપવાં, તરસ્યાંને પાણી પાવાં એ તો માણસનાં કામ જ છે ને, બાપા. રાક્ષસ હોય એ જ આટલું ન કરે. અરે, રાક્ષસનેય કોઈ કોઈ વાર તો આવું કરવાનું મન નહિ થાતું હોય એમ કેમ મનાય? આવો, બાપા.
}}
[જાય છે.]
{{Ps
|સિપાર :
|બાપુ, મારાથી નથી રહેવાતું.
}}
{{Ps
|નાદિરા :
|અરેરે બેટા, હુંયે મરું છું — હવે નથી રહેવાતું.
}}
{{Ps
|દારા :
|મરો, બસ, મરો, તમે સહુ મરો — હુંયે મરું — આજ આ ઠેકાણે જ આપણે બધાં ખતમ થઈ જઈએ — ભલે થઈએ — બસ, ભલે.
}}
{{Ps
|સિપાર :
|અમ્મા — ઓહ! હવે બોલાતું નથી. ભારી વેદના.
}}
{{Ps
|નાદિરા :
|ઓય! ભારી વેદના!
}}
{{Ps
|દારા :
|બસ! હવે તો નથી જોવાતું, હવે તો આજ હું અલ્લા ઉપર વૅર વાળીશ. એ જાલિમની પેદા કરેલી આ સડેલી, અસાર દુનિયાને કાપી નાખી હું એની ઘોર દુષ્ટતાને ઉઘાડી પાડીશ. હું તો મરીશ! પણ તે પહેલાં તો મારે પોતાને જ હાથે તમારા તમામના જીવ ખેંચી કાઢીશ, તમને હલાલ કરીને પછી હું મરીશ.
}}
{{Right|[છૂરી કાઢે છે.]}}
{{Ps
|સિપાર :
|બાબા! અમ્માને ન મારો — મને મારો!
}}
{{Ps
|નાદિરા :
|ના, પ્યારા, પહેલાં મને મારી નાખો — મારી આંખો સામે હું મારા બેટાને છૂરી મારવા નહિ દઉં. પહેલાં મને પૂરી કરો.
}}
{{Ps
|સિપાર :
|ના, બાપુ, પહેલાં મને મારી નાખો.
}}
{{Ps
|દારા :
|દયાળુ ખુદા! આ શું? વચ્ચે વચ્ચે આ તું શું બતાવી રહ્યો છે? અંધકારની અંદર વળી આ અજવાળાં શાનાં? પરમેશ્વર! તારી કરામત આટલી સુંદર, ને છતાં આટલી નિર્દય? આ માતા અને દીકરાની વચ્ચે એકબીજાને બચાવવાનો કેવો કાળો કળેળાટ, અને છતાં કોઈ કોઈને બચાવી શકતાં નથી — ઓહ! કેવો જોરદાર છતાં કેવો કમજોર એ પ્યાર! આટલી ઉમદા લાગણી, છતાં કેટલી લાઇલાજ થઈને પડી છે! આસમાનમાંથી જાણે કોઈ એક રત્ન તૂટીને નીચે પડ્યું છે! જાણે સાક્ષાત્ સ્વર્ગ અને નરક જોડાજોડ ઊભાં છે! આ તે તારી કેવી માયા, દયાસિન્ધુ!
}}
{{Ps
|સિપાર :
|બાપુ, એ બાપુ! ઓહ.
}}
{{Right|[પડી જાય છે.]}}
{{Ps
|નાદિરા :
|બેટા! મારા બેટા!
}}
{{Right|[એને ખોળામાં લે છે.]}}
{{Ps
|દારા :
|ફરી પાછું એ-નું એ નરક દેખાણું! ના-ના-ના, આ તો અજવાળાંની ભ્રમણા? આનું નામ શયતાની! દગલબાજી! અંધકાર કેવો કાળો ઘોર છે તે જોવા માટે જ આ એક સળગતો અંગારો. બાકી કાંઈ નથી. બસ, હવે તો હું તમને બધાંને કાપીને મરી જઈશ. [જહરતની સામે જોઈને] એ ઊંઘે છે. એનેય મારીશ, ત્યાર પછી તમારાં મુડદાંને બથ ભરીને હું પોતે મરીશ. આવો એક પછી એક!
}}
{{Right|[નાદિરાને મારવા માટે છૂરી ઉગામે છે.]}}
{{Ps
|સિપાર :
|મારશો મા, બાપુ! મારશો મા!
}}
{{Ps
|દારા :
|[એક હાથે સિપારને પકડી દૂર કરી, નાદિરાને છૂરી મારવા તત્પર] ત્યારે —
}}
{{Ps
|નાદિરા :
|માલિક, મરતાં પહેલાં અમને એક વાર બંદગી કરી લેવા દેશો?
}}
{{Ps
|દારા :
|બંદગી! કોની બંદગી? અલ્લાની? નાદિરા, અલ્લા નથી. બધી ઠગબાજી છે. ગપાટાના ગોળા છે. અલ્લા નથી. કોણે! કોણે! કોણે કહ્યું છે? એમ! બહુ સારું, કરો બંદગી!
}}
{{Ps
|નાદિરા :
|આવ, બેટા, મરતાં પહેલાં એક વાર બંદગી કરી લઈએ.
}}
{{Right|[બન્ને જણાં ઘૂંટણિયે પડે છે. આંખો મીંચે છે.]}}
{{Ps
|નાદિરા :
|હે દયાસિંધુ! ભારી દુઃખની મારી હું આજ તમને પોકારું છું. હે પ્રભુ! દુઃખ દીધું, તે ભલે દીધું! તમે જે દેશો તે માથે ચડાવી લઈશ! તો પણ — તો — પણ મરતી વખત જો મારા સ્વામીનાથને અને બેટાબેટીને સુખી જોઈને હું મરી શકી હોત!
}}
{{Ps
|દારા :
|[જોતે જોતે એકાએક ઘૂંટણિયે પડે છે] ઓ ઈશ્વર! ઓ રાજાધિરાજ! તું છે! તું જો ન હોત તો આવા પ્રચંડ વિશ્વને ચલાવનારું કોણ? અને તારા સિવાય બીજે ક્યાંથી આવ્યો આ નિયમ, જેને બળે જગત પર આવી બે પવિત્ર ચીજો પેદા થઈ — આ જનેતા અને બચ્ચાં! ઓ પરમેશ્વર! તને અનેક વાર યાદ કર્યો છે. પરંતુ આવે દીનભાવે, આવા ગદ્ગદિત અંત :કરણથી અગાઉ કદીયે નથી કર્યો. દયાસાગર! અમારી રક્ષા કરજે!
}}
{{Right|[ગોવાળ અને ગોવાળણ આવે છે.]}}
{{Ps
|ગોવાળ :
|કોણ છો તમે?
}}
{{Ps
|દારા :
|આ કોનો અવાજ! [આંખો ખોલે છે.] કોણ તમે! થોડું પાણી આપો — થોડુંક પાણી — મને ન આપો. આ ઑરતને અને — આ બાળકને આપો.
}}
{{Ps
|ગોવાળણ :
|અરેરે બિચારાં! હું હમણાં જ પાણી લઈ આવું. જરાક સબૂર કરો, ભાઈ!
}}
{{Right|[જાય છે.]}}
{{Ps
|ગોવાળ :
|અરેરે, છોકરો બિચારો હાંફે છે.
}}
{{Ps
|દારા :
|જહરત! બચ્ચા જહરત! મરી ગઈ કે શું!
}}
{{Ps
|ગોવાળ :
|ના, મરી નથી. અરે દીકરા!
}}
{{Ps
|દારા :
|જહરત!
}}
{{Ps
|જહરત :
|[ક્ષીણ સ્વરે] હં બાબા!
}}
{{Right|[ગોવાળણ આવીને સહુને પાણી પાય છે.]}}
{{Ps
|ગોવાળણ :
|હાલો બાપુ! મારી ઝૂંપડીએ હાલો.
}}
{{Ps
|ગોવાળ :
|હાલો બાપા!
}}
{{Ps
|દારા :
|તમે કોણ છો! શું સ્વર્ગના ફિરસ્તા છો? ખુદાએ મોકલ્યા?
}}
{{Ps
|ગોવાળ :
|ના બાપા, હું તો ભરવાડ છું — ને આ મારી ઘરવાળી છે.
}}
{{Ps
|દારા :
|ને છતાં આટલી દયા! માણસના દિલમાં આટલી બધી દયા! હોઈ શકે ખરી?
}}
{{Ps
|ગોવાળણ :
|કેમ બાપા! તમે શું કદી માણસ ભાળ્યાં જ નથી? બધા રાક્ષસને જ ભાળ્યા છે!
}}
{{Ps
|દારા :
|એમ જ છે કે? શું એ તમામ રાક્ષસો જ છે કે?
}}
{{Ps
|ગોવાળણ :
|માણસનાં તો આ કામ જ છે ને — અનાથને આશરો દેવો, ભૂખ્યાંને અન્ન આપવાં, તરસ્યાંને પાણી પાવાં એ તો માણસનાં કામ જ છે ને, બાપા. રાક્ષસ હોય એ જ આટલું ન કરે. અરે, રાક્ષસનેય કોઈ કોઈ વાર તો આવું કરવાનું મન નહિ થાતું હોય એમ કેમ મનાય? આવો, બાપા.
}}
{{Right|[જાય છે.]}}

Latest revision as of 07:50, 17 October 2022

ત્રીજો પ્રવેશ

અંક બીજો