શાહજહાં/બીજો પ્રવેશ3: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બીજો પ્રવેશ|'''અંક ચોથો'''}} સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ. [સિપાર અને જહરત ઊભાં છે.] જહરત : સિપાર! સિપાર : કેમ જહર! જહરત : જુએ છે? સિપાર : શું? જહરત : આપણે આ રીતે જંગ...")
 
No edit summary
Line 3: Line 3:

સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ.
{{Space}}સ્થળ : જીહનખાંના ઘરમાં દારાનો ઓરડો. સમય : રાત્રિ.
[સિપાર અને જહરત ઊભાં છે.]
 
જહરત : સિપાર!
{{Right|[સિપાર અને જહરત ઊભાં છે.]}}
સિપાર : કેમ જહર!
{{Ps
જહરત : જુએ છે?
|જહરત :
સિપાર : શું?
|સિપાર!
જહરત : આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે?
}}
સિપાર : જોઉં છું. પણ ઇલાજ શો?
{{Ps
જહરત : ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત.
|સિપાર :
સિપાર : શો ઇલાજ કરત?
|કેમ જહર!
જહરત : [ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત.
}}
સિપાર : હેં — હત્યા! ખૂન!
{{Ps
જહરત : હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા!
|જહરત :
સિપાર : કદી નહિ. હું હત્યા કરું જ નહિ.
|જુએ છે?
જહરત : બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ?
}}
સિપાર : શું કરું!
{{Ps
જહરત : બાયલો!
|સિપાર :
સિપાર : હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું.
|શું?
જહરત : બહુ સારું.
}}
સિપાર : તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી.
{{Ps
[જાય છે.]
|જહરત :
|આપણે આ રીતે જંગલી જનાવરોની માફક વગડે વગડે ભાગી રહ્યાં છીએ; ખૂનીઓની માફક એક ગુફામાંથી બીજી ગુફામાં જઈ છુપાઈએ છીએ; રસ્તાના ભિખારીની માફક એક માણસને દરવાજેથી લાત ખાઈને વળી બીજા માણસને દરવાજે મૂઠી મૂઠી ભીખ ઉઘરાવતા ભમીએ છીએ. જુએ છે?
}}
{{Ps
|સિપાર :
|જોઉં છું. પણ ઇલાજ શો?
}}
{{Ps
|જહરત :
|ઇલાજ શો? તું મરદ થઈને ઠંડે કલેજે બોલે છે કે ‘ઇલાજ શો?’ હું જો મરદ હોત તો આનો ઇલાજ કરત.
}}
{{Ps
|સિપાર :
|શો ઇલાજ કરત?
}}
{{Ps
|જહરત :
|[ખંજર ખેંચીને] આ ખંજર લઈ જઈને ડાકુ ઔરંગજેબની છાતીમાં હુલાવી દેત.
}}
{{Ps
|સિપાર :
|હેં — હત્યા! ખૂન!
}}
{{Ps
|જહરત :
|હા, હત્યા; ચમકી કાં ઊઠ્યો? ખૂન. લે આ ખંજર ને જા દિલ્હી. તું બાળક છે એટલે કોઈને તારો શક નહિ આવે. જા!
}}
{{Ps
|સિપાર :
|કદી નહિ. હું હત્યા કરું જ નહિ.
}}
{{Ps
|જહરત :
|બાયલો! જોતો નથી — અમ્મા મરવા પડી છે! જોતો નથી બાબા પાગલ જેવા બની ગયા છે! બેઠો બેઠો, બસ, આ જોયા જ કરીશ?
}}
{{Ps
|સિપાર :
|શું કરું!
}}
{{Ps
|જહરત :
|બાયલો!
}}
{{Ps
|સિપાર :
|હું બાયલો નથી, જહરત! લડાઈના મેદાનમાં હું હાથી ઉપર બાબાની પાસે બેસીને લડેલો છું. મને જાન જવાનો ડર નથી. પણ હત્યા તો હું નહિ કરું.
}}
{{Ps
|જહરત :
|બહુ સારું.
}}
{{Ps
|સિપાર :
|તું ફોગટ ગુસ્સો કરે છે, બહેન! કાંઈ ઇલાજ નથી.
}}
{{Right|[જાય છે.]}}
{{Ps

Revision as of 12:57, 17 October 2022

બીજો પ્રવેશ

અંક ચોથો

[જાય છે.] {{Ps