કંકાવટી મંડળ 2/ઝાડપાંદની પૂજા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાડપાંદની પૂજા| }} <poem> બોરડી રે બોરડી મારા વીરની ગા ગોરડી. હું પૂજું આકડો આકડો મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો. હું પૂજું આવળ આવળ મારો સસરો રાવળ રાવળ હું પૂજું પોદળો પોદળો મા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગણાગોર | ||
|next = | |next = ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત | ||
}} | }} |
Latest revision as of 04:56, 19 October 2022
ઝાડપાંદની પૂજા
બોરડી રે બોરડી
મારા વીરની ગા ગોરડી.
હું પૂજું આકડો આકડો
મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.
હું પૂજું આવળ આવળ
મારો સસરો રાવળ રાવળ
હું પૂજું પોદળો પોદળો
મારી સાસુ રોદળો રોદળો.
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે : આવળના રોપની આરાધના કરી કરતી રાજવી (રાવળ) સસરો માગે : ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી! શા માટે? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે!