કંકાવટી મંડળ 2/મેઘરાજાનું વ્રત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મેઘરાજાનું વ્રત| }} <poem> જેઠ મહિનો આવે છે. બળબળતા બપોર થાય છે. તે વેળા રોજરોજ મેઘરાજાનું વ્રત રહેનારી સ્ત્રીઓ નીકળે છે. માથા ઉપર લાકડાનો પાટલો મેલ્યો હોય છે. પાટલા ઉપર માટીનાં બ...")
 
No edit summary
 
Line 2: Line 2:
{{Heading|મેઘરાજાનું વ્રત| }}
{{Heading|મેઘરાજાનું વ્રત| }}

જેઠ મહિનો આવે છે. બળબળતા બપોર થાય છે. તે વેળા રોજરોજ મેઘરાજાનું વ્રત રહેનારી સ્ત્રીઓ નીકળે છે. માથા ઉપર લાકડાનો પાટલો મેલ્યો હોય છે. પાટલા ઉપર માટીનાં બે પૂતળાં બેસાડ્યાં હોય છે. એને મેઘરાજાનાં પૂતળાં કહે છે. ઘેરેઘેર જઈને વ્રત રહેનારીઓ આ જોડકણું બોલે છે :
<poem>

આંબલી હેઠે તળાવ  
આંબલી હેઠે તળાવ  
સરવર હેલે ચડ્યું રે,  
સરવર હેલે ચડ્યું રે,  
Line 12: Line 13:
પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે :
પછી મેઘરાજાને અને વીજળીને આજીજી કરવાનું જોડકણું ઊપડે છે :
ઓ વીજળી રે!  
ઓ વીજળી રે!  
તું ને મારી બેન! અવગણ મા ના લ્યો!  
:: તું ને મારી બેન! અવગણ મા ના લ્યો!  
ઓ મેઘરાજા!  
::: ઓ મેઘરાજા!  
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!  
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!  
પેલી વીજળી રીસઈ જાય છે.  
:: પેલી વીજળી રીસઈ જાય છે.  
પેલી બાજરી સૂકઈ જાય છે.  
પેલી બાજરી સૂકઈ જાય છે.  
પેલી જારોનાં મૂલ જાય રે  
પેલી જારોનાં મૂલ જાય રે  
ઓ મેઘરાજા!
::: ઓ મેઘરાજા!
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!
આ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે :
આ સમયે ઘરનાં માણસો આવીને મેઘરાજાનાં પૂતળાં ઉપર પાણી રેડે છે. વ્રત રહેનારી પલળીને તરબોળ બને છે. પછી બાકીનું જોડકણું ગવાય છે :
મેઘો વરસિયો રે  
મેઘો વરસિયો રે  
વરસ્યો કાંઈ મારે દેશ! અવગણ મા ના લ્યો!  
વરસ્યો કાંઈ મારે દેશ! અવગણ મા ના લ્યો!  
ઓ મેઘરાજા!  
::: ઓ મેઘરાજા!  
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!
આ શી તમારી ટેવ! અવગણ મા ના લ્યો!
હે મેઘરાજા! આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો!
હે મેઘરાજા! આવી ટેવ ન રાખો. અમારા અવગુણો મનમાં ન લેશો, અને વહેલા વહેલા વરસજો!
Line 32: Line 33:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ?????????
|previous = વિસામડા! વિસામડા!
|next = ??? ?????? ?????
|next = ગોર–ગોરાણીનાં ટીખળ
}}
}}
18,450

edits