સૌરાષ્ટ્રની રસધાર ભાગ-5/રતન ગિયું રોળ!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 153: Line 153:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, તારું પાદર તો કામણગારું, એવું જાદુ કરનારું કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું આંહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો.]
'''[હે પોરસા વાળા, તારું પાદર તો કામણગારું, એવું જાદુ કરનારું કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું આંહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 160: Line 160:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]
'''[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 167: Line 167:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અમે વિદેશી વટેમાર્ગુ, જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યાં, ત્યાં તો, ઓ પોરસા વાળા, તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં.]
'''[અમે વિદેશી વટેમાર્ગુ, જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યાં, ત્યાં તો, ઓ પોરસા વાળા, તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 174: Line 174:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[જીવતરની અધરાત થઈ ગઈ છે, તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.]
'''[જીવતરની અધરાત થઈ ગઈ છે, તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 181: Line 181:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.]
'''[કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 188: Line 188:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, શિકારીથી ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપ ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.]
'''[હે પોરસા વાળા, શિકારીથી ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપ ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 195: Line 195:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, બીજી તને ખબર છે? તેં ટોળામાંથી છૂટા પડી ગયેલા ઊંટડાને વિલાપ કરતું જોયું છે? બીજું કોઈ પશુ પોતાના સંગાથીઓથી વિખૂટું પડીને જે વેદના પામે તે તો વિખૂટા પડેલા ઊંટની વેદના આગળ કંઈ વિસાતમાં નથી. એનાં વલખાં ને એના વિલાપ તો દીઠાં ને સાંભળ્યાં ન જાય એવાં. એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે એ હાલીચાલી પણ ન શકે; ઊભું ઊભું અહોરાત ગાંગર્યા જ કરે. એવી દશા અત્યારે મારા અંત:કરણની થઈ રહી છે.]
'''[હે પોરસા વાળા, બીજી તને ખબર છે? તેં ટોળામાંથી છૂટા પડી ગયેલા ઊંટડાને વિલાપ કરતું જોયું છે? બીજું કોઈ પશુ પોતાના સંગાથીઓથી વિખૂટું પડીને જે વેદના પામે તે તો વિખૂટા પડેલા ઊંટની વેદના આગળ કંઈ વિસાતમાં નથી. એનાં વલખાં ને એના વિલાપ તો દીઠાં ને સાંભળ્યાં ન જાય એવાં. એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે એ હાલીચાલી પણ ન શકે; ઊભું ઊભું અહોરાત ગાંગર્યા જ કરે. એવી દશા અત્યારે મારા અંત:કરણની થઈ રહી છે.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 202: Line 202:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહીને પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હૃદય તરસે વલવલતું, એ પ્રિયાના સ્મરણરૂપી કૂવામાં ડોકિયું કરે છે; પરંતુ એના રૂપગુણનાં નીરને પીવાનો તો વખત તો હવે ચાલ્યો ગયો.]
'''[તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહીને પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હૃદય તરસે વલવલતું, એ પ્રિયાના સ્મરણરૂપી કૂવામાં ડોકિયું કરે છે; પરંતુ એના રૂપગુણનાં નીરને પીવાનો તો વખત તો હવે ચાલ્યો ગયો.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 209: Line 209:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા તો — ]
'''[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા તો — ]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 216: Line 216:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણીવાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને, રોપવા માગે છે. પણ હે બાપ, મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે. એને ઉપરથી પાણીના સિંચન વિના કોળાવી નહિ શકાય. એનો તો મરનાર એ ચારણીનું જ પ્રેમજળ પીવા જોઈએ.]
'''[હે વાળા દરબાર, તું કહે છે કે હું ફરી વાર પરણું. મારા સ્નેહરૂપી ઝાડને તું કાંઈ ટાઢું પાણીવાળું તળ જોઈને એટલે કે કોઈ સ્નેહભર્યું પાત્ર જોઈને, રોપવા માગે છે. પણ હે બાપ, મારો સ્નેહ તો કેળના રોપા સરીખો કોમળ છે. એને ઉપરથી પાણીના સિંચન વિના કોળાવી નહિ શકાય. એનો તો મરનાર એ ચારણીનું જ પ્રેમજળ પીવા જોઈએ.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 223: Line 223:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડાં લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ માર્યું.]
'''[હે પોરસા વાળા, કુંજ પક્ષીઓની રીત છે કે રાતે ક્યાંઈક આખું વૃંદ ઓથ ગોતી આરામ કરે અને ચાર કુંજડાં વારાફરતી ચોકી રાખે. સૂતાં સૂતાં કુંજડાં લહેરથી ઝીણું ઝીણું કણક્યા કરે. આવી લહેરથી મારું હૃદય-પક્ષી પણ પોઢ્યું હતું. ત્યાં તો બરાબર મધરાતની ભરનિદ્રામાં શિકારીએ માર્યું.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 230: Line 230:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણમાત્રથી જ શાંતિ નથી વળતી.]
'''[હે પોરસા વાળા, ગાય પોતાના વાછરડાને પોતાની સન્મુખ જ બાંધેલું જોતી હોય, છતાં પણ એને પોતાની જીભથી સ્પર્શ કર્યા વગર માતાનો જીવ ઠરતો નથી, તેમ મારા હૃદયને પણ મારી પ્રિયાના સ્મરણમાત્રથી જ શાંતિ નથી વળતી.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 237: Line 237:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[સંધ્યાકાળથી જ વિખૂટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાક પક્ષીનાં નર-માદા જેમ વારંવાર ઊડી ઊડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? પ્હો ફાટી છે? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ-રાત્રીનો અંત છે ખરો? પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી.]
'''[સંધ્યાકાળથી જ વિખૂટા પડીને નદીના સામસામા કિનારા પર બેઠેલા ચક્રવાક પક્ષીનાં નર-માદા જેમ વારંવાર ઊડી ઊડીને ઝાડ પર ચડીને જોયા કરે કે સૂરજ ઊગ્યો છે? પ્હો ફાટી છે? એ રીતે મારું હૃદય-ચકવું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ-રાત્રીનો અંત છે ખરો? પણ મારે તો મિલનનું પ્રભાત પડતું જ નથી.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 246: Line 246:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, તરસ્યાં થઈને અમે તો સરોવર-તીરે આવ્યાં ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા શી રીતે ઓલવાય?]
'''[હે પોરસા વાળા, તરસ્યાં થઈને અમે તો સરોવર-તીરે આવ્યાં ત્યાં તો છલોછલ ભરેલું સરોવર અમારી આંખો સામે પલકવારમાં સુકાઈ ગયું. હવે પાણી પીધા વગર મારા અંતરની પ્યાસની જ્વાળા શી રીતે ઓલવાય?]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 253: Line 253:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[દિવસોદિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગઈ. ઓ પોરસા વાળા!]
'''[દિવસોદિવસ અમે જે પ્રિય દેહને સોનાની માફક સાચવતાં હતાં, તે આજ તારે પાદર રાખમાં રોળાઈ ગઈ. ઓ પોરસા વાળા!]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 260: Line 260:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી. પણ હવે સ્ત્રી મરતાં તો, હે પોરસા વાળા, તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.]
'''[એવી ચતુર અને સ્નેહાળ સુંદરીના સાથમાં મારે સુખની છોળો છલકતી. પણ હવે સ્ત્રી મરતાં તો, હે પોરસા વાળા, તારા પાદરમાં મારે જીવતરભરના ક્લેશ અને કષ્ટના ધમપછાડા જ રહ્યા.]'''
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
Line 267: Line 267:
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
[હવે તો હે પોરસા વાળા, જીવતરમાંથી જન્મસંગાથી સ્ત્રી ચાલી ગઈ. મનમાં સંસારસુખની વાંછના હતી તે અણપૂરી રહી ગઈ. અંત:કરણ આ ભવસાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમુલખ રત્ન રોળાઈ ગયું. હવે બાકી શું રહ્યું?]
'''[હવે તો હે પોરસા વાળા, જીવતરમાંથી જન્મસંગાથી સ્ત્રી ચાલી ગઈ. મનમાં સંસારસુખની વાંછના હતી તે અણપૂરી રહી ગઈ. અંત:કરણ આ ભવસાગરમાં તૂટેલ નૌકા સરીખું ડામાડોળ સ્થિતિમાં પડી ગયું, કેમ કે તારા પાદરમાં મારું અમુલખ રત્ન રોળાઈ ગયું. હવે બાકી શું રહ્યું?]'''
બધીયે શૂધબૂધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લવવા લાગ્યો. તે દિવસથી પોરસા વાળાની ડેલીએથી ગાન, તાન અને ગુલતાન અટકી પડ્યાં છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો અને નદીના વેકરામાં ચારણીનાં પગલાં પડેલાં તે શોધતો શોધતો રોજ આવા છાતીફાટ દુહાઓ નવા નવા રચ્યે જાય છે, અને ચોધાર આંસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે. દુહા સાંભળી સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી.
બધીયે શૂધબૂધ ગુમાવીને ચારણ આવા દુહાઓ લવવા લાગ્યો. તે દિવસથી પોરસા વાળાની ડેલીએથી ગાન, તાન અને ગુલતાન અટકી પડ્યાં છે. જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો અને નદીના વેકરામાં ચારણીનાં પગલાં પડેલાં તે શોધતો શોધતો રોજ આવા છાતીફાટ દુહાઓ નવા નવા રચ્યે જાય છે, અને ચોધાર આંસુડે રોતો રોતો દુહા ગાયા કરે છે. દુહા સાંભળી સાંભળીને આખો દાયરો શોકમાં ડૂબી જાય છે, પણ ચારણના ચિત્તભ્રમ ઉપર કોઈ દવા કામ કરતી નથી.
દરબાર પોરસા વાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે “બા, આમાં કોઈ આ ગઢવાનાં સગાંવહાલાંનો જાણકાર છે?”
દરબાર પોરસા વાળાને અચાનક એક દિવસ વિચાર આવ્યો. એણે દાયરામાં પૂછપરછ કરી કે “બા, આમાં કોઈ આ ગઢવાનાં સગાંવહાલાંનો જાણકાર છે?”
18,450

edits