26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૮. પંખી આંધળું|}} <poem> ઊંડેરી વનરામાં પંખી આંધળું, ::: ભમે કાંઈ પાંખોને પછડાટ જી; આંખોના ઓલાયા જેના દીવડા, ::: ગરુ, એને દિયો તેજલ વાટ જી, ::: ઊંડેરી વનરામાં પંખી આંધળું. સૂરજ-ચાંદાની ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<poem> | <poem> | ||
ઊંડેરી વનરામાં પંખી આંધળું, | ઊંડેરી વનરામાં પંખી આંધળું, | ||
:: ભમે કાંઈ પાંખોને પછડાટ જી; | |||
આંખોના ઓલાયા જેના દીવડા, | આંખોના ઓલાયા જેના દીવડા, | ||
:: ગરુ, એને દિયો તેજલ વાટ જી, | |||
::ઊંડેરી વનરામાં પંખી આંધળું. | |||
સૂરજ-ચાંદાની તેજ તળાવડી | સૂરજ-ચાંદાની તેજ તળાવડી | ||
:: ધીરે નહીં છાપું છાંટ જી; | |||
તેજના તરસ્યાને અંગે અંગમાં | તેજના તરસ્યાને અંગે અંગમાં | ||
:: ભાલાં ભોંકે કાળી કાંટ જી. —ઊંડેરીo | |||
ઘેરા ઘેરા વડલાની છાંયમાં, | ઘેરા ઘેરા વડલાની છાંયમાં, | ||
:: ગરુ, તારી ધૂણીનો અંજવાસ જી; | |||
પડદા વીંધીને અંધી આંખના | પડદા વીંધીને અંધી આંખના | ||
::ચીંધે ઊજળા આભાસ જી. —ઊંડેરીo | |||
આંધળું આવે પંખી ઊડતું, | આંધળું આવે પંખી ઊડતું, | ||
::ઊંડા વનની મોઝાર જી, | |||
લીઓ ને લીઓ ગરુ, ગોદમાં, | લીઓ ને લીઓ ગરુ, ગોદમાં, | ||
::કરો એનું જીવતર ઝોકાર જી. | |||
::ઊંડેરી વનરામાં પંખી આંધળું. | |||
</poem> | </poem> | ||
૨૫-૯-’૫૨ | ૨૫-૯-’૫૨ | ||
{{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}} | {{Right|(ગોરજ, પૃ. ૧૫૩)}} |
edits