સૌરાષ્ટ્રની રસધાર ભાગ-4/ભાગીરથી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 92: Line 92:
[રે માતા, તારા નીરમાં નાહનારાંની કે એનેય મળનારાંઓની જ માત્ર સદ્ગતિ થાય છે એમ નથી; પણ — ]
[રે માતા, તારા નીરમાં નાહનારાંની કે એનેય મળનારાંઓની જ માત્ર સદ્ગતિ થાય છે એમ નથી; પણ — ]
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<poem>
 
હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,  
હેકણ કટકો હાડરો, જો ગંગા ત્રઠ જાય,  
(તો) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી.
(તો) માનવિયાં કુળમાંય, ભૂત ન થે ભાગીરથી.
[ઓ મા, જીવતાંયે છો ન પહોંચાય; મૃત દેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય; અરે જેના અંગનાં હાડકાંનો એક ટુકડો પણ તારા કિનારા પર પહોંચે તે માનવીના કુળમાંયે કોઈ ભૂત ન સરજે; પરંતુ મારા હાડપિંજરની એક કણીયે ક્યાંથી તારી પાસે પહોંચશે? મારી અનુકંપા લાવીને મને આંહીં જ આવી પાવન કરી જા, મૈયા!]
</poem>
{{Poem2Open}}
'''[ઓ મા, જીવતાંયે છો ન પહોંચાય; મૃત દેહ પણ ભલે તારા કિનારા પર ન જલાવી શકાય; અરે જેના અંગનાં હાડકાંનો એક ટુકડો પણ તારા કિનારા પર પહોંચે તે માનવીના કુળમાંયે કોઈ ભૂત ન સરજે; પરંતુ મારા હાડપિંજરની એક કણીયે ક્યાંથી તારી પાસે પહોંચશે? મારી અનુકંપા લાવીને મને આંહીં જ આવી પાવન કરી જા, મૈયા!]'''
પાતાળમાંથી પાણી આવે છે. ઊંચે ને ઊંચે ચડતું આવે છે. ઊની વરાળો નીસરે છે. રાજદેનો કંઠ ગળવા લાગે છે.
પાતાળમાંથી પાણી આવે છે. ઊંચે ને ઊંચે ચડતું આવે છે. ઊની વરાળો નીસરે છે. રાજદેનો કંઠ ગળવા લાગે છે.
{{Poem2Close}}
<poem>
ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં,  
ઉપર ઊતરિયાં, પંખી તે પાવન થિયાં,  
માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.
માંહીં મંજન કિયાં, ભૂત ન સરજે ભાગીરથી.
[રે માતા, તારા નીરમાં નાહનાર, તારું એક બિંદુ પણ પામનાર, કે તારા પંથે પળનાર માનવીની તે શી વાત કરું? હાડકાનો એક ટુકડો પહોંચાડીનેય ભૂતયોનિમાંથી ઊગરી જવાય. એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે? તારા ઉપર થઈને તો આ આભમાં ઊડનારાં પંખીઓ પણ, માત્ર તેઓની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય એવો તારા પુણ્યનો પ્રતાપ છે. ને તેમાંથી હું જ બાતલ રહી જઈશ?]
</poem>
{{Poem2Open}}
'''[રે માતા, તારા નીરમાં નાહનાર, તારું એક બિંદુ પણ પામનાર, કે તારા પંથે પળનાર માનવીની તે શી વાત કરું? હાડકાનો એક ટુકડો પહોંચાડીનેય ભૂતયોનિમાંથી ઊગરી જવાય. એટલેથી પણ તારો મહિમા ક્યાં સમેટાઈ જાય છે? તારા ઉપર થઈને તો આ આભમાં ઊડનારાં પંખીઓ પણ, માત્ર તેઓની છાયા તારા પ્રવાહ પર પડવાથી જ પાવન બની જાય એવો તારા પુણ્યનો પ્રતાપ છે. ને તેમાંથી હું જ બાતલ રહી જઈશ?]'''
{{Poem2Close}}
<poem>
ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા,  
ભાગીરથરે ભાગ્ય, ગરવરસે આઈ ગંગા,  
નરલોક, સુરલોક, નાગ, તારેવા ત્રણે ભવન.
નરલોક, સુરલોક, નાગ, તારેવા ત્રણે ભવન.
[માનવલોક, દેવલોક અને નાગલોક : આકાશ પૃથ્વી અને પાતાળ : એ ત્રણે દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી; અને શું મારાં જ મંદ ભાગ્ય, માડી? હું તો તને પડવા નહિ, ચડવા બોલાવું છું.]
</poem>
{{Poem2Open}}
'''[માનવલોક, દેવલોક અને નાગલોક : આકાશ પૃથ્વી અને પાતાળ : એ ત્રણે દુનિયાઓને તારવા તું સ્વર્ગના કોઈ પહાડમાંથી રાજા ભગીરથની બોલાવી ચાલી આવી; અને શું મારાં જ મંદ ભાગ્ય, માડી? હું તો તને પડવા નહિ, ચડવા બોલાવું છું.]'''
{{Poem2Close}}
<poem>
પાસે મર ઊભો પિતા, હર સારીખો હોય,  
પાસે મર ઊભો પિતા, હર સારીખો હોય,  
(પણ) મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.
(પણ) મા વણ મરીએ તોય, તું વેગળીએ વણારસી.
</poem>
{{Poem2Open}}
[આજે મૃત્યુકાળે ભલે, ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી હો તો તો જાણે કે જનેતાવિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જાશે. માટે હે, માતા, આવો! આવો! આવો!]
[આજે મૃત્યુકાળે ભલે, ને પ્રભુ જેવો પિતા મારી પાસે આવીને ઊભો હોય પણ તું જો આઘેરી બેઠી હો તો તો જાણે કે જનેતાવિહોણા ઝૂરી ઝૂરીને મરવા જેવી મનમાં વેદના રહી જાશે. માટે હે, માતા, આવો! આવો! આવો!]
{{Poem2Close}}
<poem>
મોડો આયો માય, તેં ભેગો ઈ જ તારિયો,  
મોડો આયો માય, તેં ભેગો ઈ જ તારિયો,  
પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી.
પડિયો રેશું પાય, ભાટો થઈ ભાગીરથી.
[ઓ માતા, આજ હું મોડો મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારાઓને તત્કાળ તારનારી છો, પણ મને કદાપિ તારીશ નહિ તોયે શું? મને ભલે તારા સ્પર્શે સ્વર્ગ ન મળે. હું તો તારે ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ.]
</poem>
{{Poem2Open}}
'''[ઓ માતા, આજ હું મોડો મોડો તારે શરણે આવું છું. તું તો મોડા આવનારાઓને તત્કાળ તારનારી છો, પણ મને કદાપિ તારીશ નહિ તોયે શું? મને ભલે તારા સ્પર્શે સ્વર્ગ ન મળે. હું તો તારે ચરણે એક નિર્જીવ પથ્થર બનીને પણ સુખેથી પડ્યો રહીશ.]'''
એટલું કહીને રાજદે ચારણે કમર પરથી ભેટ છોડી. સૌ તાજુબ બનીને જોઈ રહ્યા. ચારણ પોતાના પેટમાં કટાર ભોંકીને પછી જ બાંગ દેવા આવ્યો હતો.
એટલું કહીને રાજદે ચારણે કમર પરથી ભેટ છોડી. સૌ તાજુબ બનીને જોઈ રહ્યા. ચારણ પોતાના પેટમાં કટાર ભોંકીને પછી જ બાંગ દેવા આવ્યો હતો.
એ જ ટાણે ધરતીમાંથી મારગ કરીને નદીજળ ઊછળ્યાં, હજીરાનાં પગથિયાં પછી પગથિયાં ચડ્યાં ને રાજદે ચારણને માથાંબોળ નવરાવીને ધરતીમાં પાછાં સમાણાં — ચારણનો દેહ પડ્યો.
એ જ ટાણે ધરતીમાંથી મારગ કરીને નદીજળ ઊછળ્યાં, હજીરાનાં પગથિયાં પછી પગથિયાં ચડ્યાં ને રાજદે ચારણને માથાંબોળ નવરાવીને ધરતીમાં પાછાં સમાણાં — ચારણનો દેહ પડ્યો.
<center>*</center>
[આ ઘટના જૂનાગઢમાં બની કે અમદાવાદમાં તે બતાવનારું પ્રમાણ શોધાયું નથી. કહેવાય છે કે ઘટનાસ્થળ પર રાજદે પીરની મસીદ અને શંકરનું દેવળ : બંને સાથે ઊભા છે.]
[આ ઘટના જૂનાગઢમાં બની કે અમદાવાદમાં તે બતાવનારું પ્રમાણ શોધાયું નથી. કહેવાય છે કે ઘટનાસ્થળ પર રાજદે પીરની મસીદ અને શંકરનું દેવળ : બંને સાથે ઊભા છે.]
એ કથાને લગતું એક ચારણી કાવ્ય —  
એ કથાને લગતું એક ચારણી કાવ્ય —  
{{Poem2Close}}
<poem>
એક સમે વાત મેહમદશાહ આગે અડી,  
એક સમે વાત મેહમદશાહ આગે અડી,  
સરા વેગે ગિયે મેજત માથે ચડી,  
સરા વેગે ગિયે મેજત માથે ચડી,  
બળાક્રમ ગેલવે દિયંતા બાંગડી,  
બળાક્રમ ગેલવે દિયંતા બાંગડી,  
બાળ છાંડે ગિયાં માતરી બીંટડી. [1]
બાળ છાંડે ગિયાં માતરી બીંટડી.{{space}} [1]
[એક સમયે મહંમદશાહની પાસે વાત આવી. ચારણ વેગથી મિનારા પર ચડી ગયો. બળવાન કર્મો કરનાર રાજદે ગેલવાએ બાંગ દીધી. ત્યાં તો બાળકોએ માતાનાં સ્તનો છોડી દીધાં.]
'''[એક સમયે મહંમદશાહની પાસે વાત આવી. ચારણ વેગથી મિનારા પર ચડી ગયો. બળવાન કર્મો કરનાર રાજદે ગેલવાએ બાંગ દીધી. ત્યાં તો બાળકોએ માતાનાં સ્તનો છોડી દીધાં.]'''
તરણ અસ ચરન્તા રિયા જક્કે તકે,  
તરણ અસ ચરન્તા રિયા જક્કે તકે,  
ધકાવે વાછરુ ગાઉં મારે ધકે,  
ધકાવે વાછરુ ગાઉં મારે ધકે,  
સરેરે રાજડે કરવો સાદ કે,  
સરેરે રાજડે કરવો સાદ કે,  
છત્રાળો પાતશા રિયો ભાળ્યે છકે. [2]
છત્રાળો પાતશા રિયો ભાળ્યે છકે.{{space}} [2]
[અશ્વો તરણાં ચરતા ચરતા જ્યાં હતા ત્યાં જ થંભી રહ્યા. ગાયો પોતાનાં વાછરડાંને ધકેલવા લાગી. રાજદે ચારણે જ્યારે સાદ દીધો ત્યારે છત્રપતિ બાદશાહ પણ છક થઈને જોઈ રહ્યો.]
'''[અશ્વો તરણાં ચરતા ચરતા જ્યાં હતા ત્યાં જ થંભી રહ્યા. ગાયો પોતાનાં વાછરડાંને ધકેલવા લાગી. રાજદે ચારણે જ્યારે સાદ દીધો ત્યારે છત્રપતિ બાદશાહ પણ છક થઈને જોઈ રહ્યો.]'''
થિરા ગત કરંતા આભ ઝાંખો થિયો,  
થિરા ગત કરંતા આભ ઝાંખો થિયો,  
લાજ કજ વરણરી દાઢ આગે લિયો,  
લાજ કજ વરણરી દાઢ આગે લિયો,  
હજીરા ઉપરથી રાજદે હાલિયો,  
હજીરા ઉપરથી રાજદે હાલિયો,  
પંડ ભૂકા કરી શાહ આગે પિયો. [3]
પંડ ભૂકા કરી શાહ આગે પિયો.{{space}} [3]
[આ દૃશ્ય દેખીને (સૂર્યે) પોતાની ગતિ સ્થિર કરી દીધી. આકાશ ઝાંખું પડ્યું. (રાજદેએ) પોતાના (ચારણ) વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર (દાઢ) પેટમાં લીધી. હજીરા પરથી રાજદે ચાલ્યો અને પોતાના દેહના ચૂરા કરી પોતે પાદશાહની સંમુખ પછડાયો.]
'''[આ દૃશ્ય દેખીને (સૂર્યે) પોતાની ગતિ સ્થિર કરી દીધી. આકાશ ઝાંખું પડ્યું. (રાજદેએ) પોતાના (ચારણ) વર્ણની આબરૂને કાજે પ્રથમ કટાર (દાઢ) પેટમાં લીધી. હજીરા પરથી રાજદે ચાલ્યો અને પોતાના દેહના ચૂરા કરી પોતે પાદશાહની સંમુખ પછડાયો.]'''
ફાટ મસિતાં અને ગંગજળ ફેલિયો,  
ફાટ મસિતાં અને ગંગજળ ફેલિયો,  
કમલ છાંડે પછી સ્નાન લાંગે કિયો,  
કમલ છાંડે પછી સ્નાન લાંગે કિયો,  
બાલવો નરોવર અણી પર બોલિયો,  
બાલવો નરોવર અણી પર બોલિયો,  
ગઢવિયાં રૂપ એ સરગ માજળ ગિયો. [4]
ગઢવિયાં રૂપ એ સરગ માજળ ગિયો.{{space}} [4]
[મસીદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું, પોતાનું મસ્તક-કમળ છેદીને રાજદે લાંગવદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર ચારણ બાલવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન એ રાજદે સ્વર્ગમાં સંચર્યો.]
'''[મસીદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું, પોતાનું મસ્તક-કમળ છેદીને રાજદે લાંગવદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર ચારણ બાલવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન એ રાજદે સ્વર્ગમાં સંચર્યો.]'''
[ભાગીરથીના દુહાઓ : રાજદે ચારણે રચેલા તમામ દુહાઓ તો મળતા નથી, અને આ વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય ચારણોના રચેલા હોવાની આશંકા બતાવાય છે. દુહાઓની જૂની-નવી ભાષા પરથી પણ આ સંદેહ દૃઢ થાય છે.]
'''[ભાગીરથીના દુહાઓ : રાજદે ચારણે રચેલા તમામ દુહાઓ તો મળતા નથી, અને આ વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય ચારણોના રચેલા હોવાની આશંકા બતાવાય છે. દુહાઓની જૂની-નવી ભાષા પરથી પણ આ સંદેહ દૃઢ થાય છે.]'''
 
</poem>
{{Poem2Close}}
 


<br>
<br>
18,450

edits