કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૩૩. ભીતર ભગવો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
::: ને હોમ્યાં અંગેઅંગ, | ::: ને હોમ્યાં અંગેઅંગ, | ||
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે | જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે | ||
::: | :::: ગુપત ગેરુ રંગ : | ||
::: | :::: દુનિયાને સબ ડેરે રે — | ||
::: | :::: મારા હરિવરની મ્હેરે. | ||
કાળનો એક કબાડી ઊભો | કાળનો એક કબાડી ઊભો | ||
Line 24: | Line 24: | ||
::: ભીતર થાય ભસમ, | ::: ભીતર થાય ભસમ, | ||
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા! | ભડકામાં મેં તો ભાળ્યું, વીરા! | ||
:::: | :::: લીલું લીલુંછમ : | ||
:::: હું હેરું, કોઈ હેરે રે — | |||
:::: મારા હરિવરની મ્હેરે. | |||
</poem> | </poem> | ||
૨૭-૬-’૬૪ | ૨૭-૬-’૬૪ | ||
{{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}} | {{Right|(સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)}} |
Revision as of 06:47, 11 November 2022
૩૩. ભીતર ભગવો
ભીતર ભગવો લ્હેરે રે
મારા હરિવરની મ્હેરે.
જીવતેજીવ વ્હાલે ચિતા જલાવી
ને હોમ્યાં અંગેઅંગ,
જ્યાં જોઉં ત્યાં ઝળહળે હવે
ગુપત ગેરુ રંગ :
દુનિયાને સબ ડેરે રે —
મારા હરિવરની મ્હેરે.
કાળનો એક કબાડી ઊભો
હાટવાટે વિકરાળ,
કોઈ ધ્રૂજે, કોઈ ધ્રુસકે, હું તો
તાળી દઉં તત્કાળ :
ઈ તો ખોટુકલો ખંખેરે રે —
મારા હરિવરની મ્હેરે.
અમી વરસે મેહુલા, જ્યારે
ભીતર થાય ભસમ,
ભડકામાં મેં તો ભાળ્યું, વીરા!
લીલું લીલુંછમ :
હું હેરું, કોઈ હેરે રે —
મારા હરિવરની મ્હેરે.
૨૭-૬-’૬૪ (સંગતિ, ૧૯૬૮, પૃ. ૩)