કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/૪૩. કાંઈ શું વળે?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. કાંઈ શું વળે?|}} <poem> મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે, :: આમ ન કર્યું હોત તો! ::: હવે કાંઈ કર્યે શું વળે? આપણું કર્યું કાંઈ ન ચાલે, :::: જાણી લીધું, ભાઈ! સાત પતાળે માછલી પોઢી :::: આવે તીર તણા...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(સંગતિ, પૃ. ૧૨૫)}}
{{Right|(સંગતિ, પૃ. ૧૨૫)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૨. અદીઠો સંગાથ
|next = ૪૪. સંગ કબીરનો
}}

Latest revision as of 12:00, 11 November 2022

૪૩. કાંઈ શું વળે?


મનમાં મિતાઈ, ઝીણું ઝીણું બળે,
આમ ન કર્યું હોત તો!
હવે કાંઈ કર્યે શું વળે?

આપણું કર્યું કાંઈ ન ચાલે,
જાણી લીધું, ભાઈ!
સાત પતાળે માછલી પોઢી
આવે તીર તણાઈ.

માધવ સાથે મમતા મારી,
માધવ માથે રોષ,
દોષ દઈને છૂટવા ચાહું,
કોનો કાઢું દોષ?
(સંગતિ, પૃ. ૧૨૫)