ગુજરાતી નિબંધ-સંપદા/વિનોદિની નીલકંઠ/વસન્તાવતાર: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''વસન્તાવતાર'''}} ---- {{Poem2Open}} ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહાર..."
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''વસન્તાવતાર'''}}
{{SetTitle}}
----
{{Heading|વસન્તાવતાર | વિનોદિની નીલકંઠ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધીરે ધીરે, અરે જરા ધીરે ધીરે! ઋતુઓનાં મહારાણી! આવડો તે શો ઉન્માદ! રંગ, રસ અને સુગન્ધની આટલી તો શી છાકમછોળ! તમારા આગમનથી પ્રકૃતિ-જગત આખુંયે ખળભળી ઊઠ્યું છે. પશુ, પંખી અને વન-ઉપવન તો શું, પણ પોતાના મનોનિગ્રહ વિશે ખુમારી રાખનાર માનવજાતિ પણ તમારા રંગમાં રોળાઈ જાય છે!