કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧. નહીં રહે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Heading|૧. નહીં રહે}} <poem> તારા જગતમાં તારી હકૂમત નહીં રહે, હું જાગતો રહીશ, કયામત નહીં રહે. એ ફેંસલો થશે ને શિકાયત નહીં રહે, કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે. મારી નજરમાં તારી મહત્તા મપાઈ ગઈ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૧. નહીં રહે}} | {{Heading|૧. નહીં રહે}} | ||
<poem> | <poem> | ||
Line 17: | Line 19: | ||
</poem> | </poem> | ||
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૯-૩૦)}} | {{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૯-૩૦)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = | |||
|next = ૨. કોની નજર પડી... | |||
}} |
Latest revision as of 02:01, 13 November 2022
૧. નહીં રહે
તારા જગતમાં તારી હકૂમત નહીં રહે,
હું જાગતો રહીશ, કયામત નહીં રહે.
એ ફેંસલો થશે ને શિકાયત નહીં રહે,
કાં હું નહીં રહું, કાં મહોબત નહીં રહે.
મારી નજરમાં તારી મહત્તા મપાઈ ગઈ,
તારુંયે આસમાન સલામત નહીં રહે.
જીવન-મરણનો ભેદ બતાવી દે આજ તો,
ઝાઝો વખત એ છાની કરામત નહીં રહે.
એયે હશે પ્રણયના જમાનાનો એક રંગ,
તું ઝંખતી હશે, મને ચાહત નહીં રહે.
આલમનો પ્રેમ એને અધૂરો જ લાગશે,
મારા હૃદયમાં જેની મહોબત નહીં રહે.
તોબા કરી લીધી છે મેં તારા ગયા પછી,
હાથેથી પી લઈશ, તો લિજ્જત નહીં રહે.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૨૯-૩૦)