કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૦. તેડું: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
Created page with "{{Heading| ૧૦. તેડું}} <poem> માઘમાં મેં મોકલ્યાં તેડાં: “આવો તો ગોરી! ફાગુનમાં રમિયે ગુલાલે!” “ચૈતર ચડ્યે રે અમે આવીશું, રાજ, તારે ધૂડિયે તે રંગ કોણ મ્હાલે!” “આવો તો રંગ નવો કાલવિયે સંગસંગ, છલકાવી..."
 
Kamalthobhani (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૧૦. તેડું}}
{{Heading| ૧૦. તેડું}}
<poem>
<poem>
Line 16: Line 17:
પાડી’તી ગાંઠ જે રૂમાલે.”
પાડી’તી ગાંઠ જે રૂમાલે.”
“આવું બોલે તો મને ગમતું રે, વ્હાલથી
“આવું બોલે તો મને ગમતું રે, વ્હાલથી
આવ્યા વિના તે કેમ ચાલે?”
આવ્યા વિના તે કેમ ચાલે?”<br>
૧૯૫૮
૧૯૫૮
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬-૬૭)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૬-૬૭)}}
<br>
{{HeaderNav2
|previous = ૯. મઝધારે મુલાકાત
|next = ૧૧. ઉખાણું
}}