કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૦. ઝેરનો કટોરો: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
Created page with "{{Heading| ૨૦. ઝેરનો કટોરો}} <poem> {{Space}}{{Space}}{{Space}}હવે જીરવશું ઝેરનો કટોરો, રાણાજી, રોજ પીધો અમલ થોરો થોરો. અમૃતની પ્યાલી જો હોય તો લગાર હજી પીવામાં ખ્યાલ કંઈક કરીએ, પીને હરિને અહીં ભજવા કે ઠેલીને વૈકુ..."
 
Kamalthobhani (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨૦. ઝેરનો કટોરો}}
{{Heading| ૨૦. ઝેરનો કટોરો}}
<poem>
<poem>
Line 14: Line 15:
મને એનોયે કેફ ઓર આવે;
મને એનોયે કેફ ઓર આવે;
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
કાંઠે તો બેઠું રહેવાય નહીં, લેવા દ્યો
આગના નવાણમાં ઝબોળો.
આગના નવાણમાં ઝબોળો.<br>
૧૯૫૭
૧૯૫૭
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૦૪)}}
<br>
{{HeaderNav2
|previous = ૧૯. આંખડીના અમરતને
|next = ૨૧. રજકણ
}}