1,026
edits
(Created page with "{{Heading|૧૪. વિદાય}} <poem> થતું ઊભો રૌં ને વળી વળી નિહાળું ઘર ભણી; નમીને શેરીની ચપટી ધૂળ માથે ભરી લઉં; વળે વેળા પાછી — ઘડીક મળી લૌં બાળપણને; જતાં પ્હેલાં થોડું અટકી કરી લૌં સાદ નિજને! હશે ભીની આંખ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૧૪. વિદાય}} | {{Heading|૧૪. વિદાય}} | ||
<poem> | <poem> | ||
Line 19: | Line 20: | ||
વહું ધીરે ધીરે, પરિચય કશો પાછળ રહે! | વહું ધીરે ધીરે, પરિચય કશો પાછળ રહે! | ||
પરાયો લાગું છું પગ પગ મને હું અહીં હવે! | પરાયો લાગું છું પગ પગ મને હું અહીં હવે! | ||
<br> | |||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
</poem> | </poem> | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૩)}}<br> | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૭૩)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૩. આકાશ | |||
|next = ૧૫. દર્શન | |||
}} |
edits