કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૨. આવો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|૨૨. આવો}} | {{Heading|૨૨. આવો}} | ||
<poem> | <poem> | ||
Line 18: | Line 19: | ||
— ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી! | — ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી! | ||
</poem> | </poem> | ||
<br> | |||
૧૯૭૦ | ૧૯૭૦ | ||
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૯૪)}}<br> | {{Right|(અંતરનું એકાંત, પૃ. ૯૪)}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૧. એમ થાતું કે | |||
|next = ૨૩. પછી | |||
}} |
Latest revision as of 05:19, 13 November 2022
૨૨. આવો
ઘરે આવો પાછા, સમજણ લઈને સફરની
ઘરે પાછા આવો; ગમગીન બનીને સફરને
ન લંબાવો! પંથે ક્ષિતિજ ઢળતી જોઈ સતત
અને સંભારીને સતત નમતી વેળ... અટકો!
ન શું ફૉરી ઊઠે ઘર, ફળિયું ને ગામ સમણે?
વસેલાં હૈયાંની નિકટ ધૂળિયા પંથ સીમના.
અને માળે બાંધ્યા કલરવભર્યું ખેતર ઊડે
નહીં શ્વાસે શ્વાસે – સ્મરણ બનીને? પંથ તમને
કદીયે ના ચીંધે નીરવ રવનું ગાન નભનુંઃ
અહીં શેઢે બેસી નિત નીરખતાં જે ભળકડે?
વળી સંધ્યાટાણે ધણ રણકતું ઝાલર સમું
વળે ખીલે પાછું... વિવશ ન કરે કોઈ તમને?
આવો ત્યારે કહીશ નહીંઃ આવો, પધારો અતિથિ!
— ઊભી હું તો અગણિત યુગોથી અહીં રાહ જોતી!
૧૯૭૦
(અંતરનું એકાંત, પૃ. ૯૪)