કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૨૫. ઓણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૨૫. ઓણ}}
<poem> ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી, {{Space}} {{Space}} ઓણ દીકરીનાં કરી દઈં આણાં... {{Space}} ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય {{Space}}{{Space}} {{Space}} સોડમની પથરાતી છાયા, {{Space}} ચાંચને ઉલેચ્યે નઈં ઊણી થઈ જાય {{Spa...")

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૨૫. ઓણ}}

{{Heading|૨૫. ઓણ}}

<poem>
<poem>
Line 20: Line 21:
{{Space}} {{Space}} પટલાણી ઓણ દીકરીનાં કરી દઈં આણાં...
{{Space}} {{Space}} પટલાણી ઓણ દીકરીનાં કરી દઈં આણાં...
</poem>
</poem>

૧૯૭૦
૧૯૭૦
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૦૭)}}

{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૦૭)}}

{{HeaderNav2
|previous = ૨૪. એક લગ્નનું ગીત
|next = ૨૬. મલક મારો

Latest revision as of 05:23, 13 November 2022

૨૫. ઓણ

ડૂંડે બેઠા છે રૂડા દાણા પટલાણી,
ઓણ દીકરીનાં કરી દઈં આણાં...

ગોફણ સંકેલીને મેલી દે, આવ્ય આંય
સોડમની પથરાતી છાયા,
ચાંચને ઉલેચ્યે નઈં ઊણી થઈ જાય
આ લીલુડા દરિયાની માયા;
— દીકરિયું જેવાં આ પંખીડાં, ઈમનેય ઊડવાના આવશે ટાણાં...
પટલાણી, ઓણ દીકરીનાં કરી દઉં આણાં...

મેંદીની ભાત્ય હોય એવી આ ખેતરમાં
ડૂંડાની ભાત્ય કાંઈ જાગે!
પાનેતર પહેરીને ઊભેલી તરવરતી
કન્યા જેવી જ સીમ લાગે;
તારા આણામાં સાહેલિયુંએ ગાયાં’તાં —
સંભળાવ્ય આજ તો ઈ ગાણાં...
પટલાણી, કેવા ડૂંડાંને બેઠા છે દાણા!
પટલાણી ઓણ દીકરીનાં કરી દઈં આણાં...

૧૯૭૦ (અંતરનું એકાંત, પૃ. ૧૦૭)