કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૩૯. મોરપગલું: Difference between revisions

Kamalthobhani (talk | contribs)
Created page with "{{Heading|૩૯. મોરપગલું}}<br> <poem> સાત અક્ષર જેટલું અંતર અને આપણી વચ્ચે ધબકતું ઘર હશે. સ્હેજ સૂકું પાન ખખડે બારણે, એક ડગલું ઉંબરે ઊભું હશે! મોરપગલું આંગણે ગહેક્યા કરે ને અચાનક કંઠ ભીનો થઈ જશે! ગોખ,..."
 
Kamalthobhani (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
{{Heading|૩૯. મોરપગલું}}<br>
{{SetTitle}}
{{Heading|૩૯. મોરપગલું}}
<poem>
<poem>
સાત અક્ષર જેટલું અંતર અને
સાત અક્ષર જેટલું અંતર અને
Line 14: Line 15:
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૬૨)}}
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૧૬૨)}}
<br>
{{HeaderNav2
|previous = ૩૮. તમારે સગપણે
|next = ૪૦. નહીં નહીં
}}