યાત્રા/બાજો વિજય દદામાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બાજો વિજય દદામાં|}} <poem> બાજો વિજય દદામાં! હે હો, બાજો વિજય દદામાં! આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો! આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો! આ દેવગણોનો અમર સોમરસ પૃથ્વી પર છલકંત અમે છે ચાખ...")
 
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
બાજો વિજય દદામાં!
બાજો વિજય દદામાં!
હે હો, બાજો વિજય દદામાં!
{{space}} હે હો, બાજો વિજય દદામાં!
 
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
આ દેવગણોનો અમર સોમરસ
પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
{{space}} પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
હે, બાજો વિજય દદામાં, હે હોo
{{space}}{{space}} હે, બાજો વિજય દદામાં, હે હોo
 
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
{{space}} કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
હે, બાજો વિજય દેદામાં, હે હોo
{{space}} હે, બાજો વિજય દેદામાં, હે હોo
 
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
કો ન અવર અમ પાખે!
{{space}} કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
અધિક અધિક રસ દાખે!
{{space}} અધિક અધિક રસ દાખે!
હે, બાજે વિજય દદામાં, હે હોo
{{space}} હે, બાજે વિજય દદામાં, હે હોo
</poem>
</poem>


Line 29: Line 32:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ??????????
|previous = પલક પલક
|next = ???? ?????
|next = એક જ્યોત
}}
}}

Revision as of 12:24, 22 November 2022

બાજો વિજય દદામાં

બાજો વિજય દદામાં!
          હે હો, બાજો વિજય દદામાં!

આ ભય-દાનવને હણી અમે છે નાખ્યો!
આ સરપ જુઠાણું તણે ચીરી અબ નાખ્યો!
આ દેવગણોનો અમર સોમરસ
          પૃથ્વી પર છલકંત અમે છે ચાખ્યો!
                   હે, બાજો વિજય દદામાં, હે હોo

આ સૂર્યકિરણમાં સ્નાન કરી લીધાં છે!
એ તેજસુધાનાં પાન કરી લીધાં છે!
આ જીવનભક્ષક જન્મ તણાં ડગ
          કરી દૃષ્ટિમાત્રથી સ્તબ્ધ અમે કીધાં છે!
          હે, બાજો વિજય દેદામાં, હે હોo

આ કૌઆ અને કબૂતર દોસ્ત બન્યાં અમ!
આ સાગર અને શિખર પણ દોસ્ત બન્યાં અમ!
આ જ્યાં જ્યાં પડે નજર અમ ત્યાં ત્યાં
          કો ન અવર અમ પાખે!
જ્યમ જ્યમ પેખું અધિક જગત ત્યમ,
          અધિક અધિક રસ દાખે!
          હે, બાજે વિજય દદામાં, હે હોo

સપ્ટેમ્બર, ૧૯૪૫