સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૨૧-૧૮૩૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 95: | Line 95: | ||
| <small>હોળી ૧૮૫૦</small> | | <small>હોળી ૧૮૫૦</small> | ||
|} | |} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૮૧૧-૧૮૨૦ | |||
|next = ૧૮૩૧-૧૮૪૦ | |||
}} |
Latest revision as of 09:38, 26 December 2022
જન્મવર્ષ ૧૮૨૧ થી ૧૮૩૦
અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
ફાર્બસ એલેકઝાંડર કિન્લોક | ૭-૭-૧૮૨૧, | ૩૧-૮-૧૮૬૫, |
રાસમાળા ૧૮૫૬ | ||
કિકાણી મણિશંકર જટાશંકર | ૨૨-૧૦-૧૮૨૨, | ૧૦-૧૧-૧૮૮૪ |
સૂતકનિર્ણય ૧૮૭૦ | ||
દિવેટિયા ભોળાનાથ સારાભાઈ | ૨૨-૭-૧૮૨૩, | ૧૧-૫-૧૮૮૬, |
ઈશ્વર પ્રાર્થનામાળા ૧૮૭૨ | ||
શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ | ૨૬-૧૧-૧૮૨૫, | ૧૪-૧૧-૧૮૯૨, |
ગુજરાતી ભાષાનો ઇતિહાસ ૧૮૬૬ | ||
દીવાન સાકરરામ દલપતરામ | ૧૮૨૫, | ૧૮૯૧, |
ઘાશીરામ કોટવાલ ૧૯૬૫ | ||
મુસ અરદેશર ફરામજી | ૧૮૨૭, | ૧૮૯૫, |
નીતિબોધનિબંધો ૧૮૫૮ | ||
ઝવેરી મોહનલાલ રણછોડદાસ | ૩૧-૩-૧૮૨૮, | ૨૩-૭-૧૮૯૬, |
આત્મકથન ૧૮૭૧ | ||
નીલકંઠ મહીપતરામ રૂપરામ | ૩-૧૨-૧૮૨૯, | ૩-૯-૧૮૯૧, |
ચરિત્ર નિરૂપણ ૧૮૫૬ | ||
કવિ રેવાશંકર જયશંકર | ૧૮૩૦ આસપાસ, | – |
એકાદશીકથા ૧૮૫૫ | ||
કવિ હીરાચંદ કાનજી | ૧૮૩૦ આસપાસ, | - |
ગુજરાતી ઓર્થોગ્રાફિકલ ગ્લોસરી ૧૮૫૭ | ||
મુન્સફના સોરાબજી દાદાભાઈ | ૧૮૩૦ આસપાસ, | - |
હિંદુસ્તાન મધેનું ઝૂંપડું ૧૮૬૨ | ||
કરાકા ડોસાભાઈ ફરામજી | ૧૮૩૦, | ૧૯૦૨, |
ગરેટ બરિટનની મુસાફરી ૧૮૬૧ | ||
જામાસ્પઆશાના (દસ્તુર) મીનોચેહર જામાસ્પજી | ૧૮૩૦, | ૧૮૯૮, |
પહેલવી-ગુજરાતી અને ઇંગ્રેજી શબ્દકોશ ૧૮૭૭ | ||
શેઠ મગનલાલ વખતચંદ | ૧૮૩૦, | ૧૧-૩-૧૮૬૮, |
હોળી ૧૮૫૦ |