ગુજરાતી ગઝલસંપદા/ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ |}} <poem> નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?
અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી; શહીદે નાઝ! બતલ...")

No edit summary
Line 4: Line 4:

<poem>
<poem>
નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?
કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છે;
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?

વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની;
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?

અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?

તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે.

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ!
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે!

ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારી!
ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં;
ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

</poem>
</poem>

Revision as of 14:50, 29 December 2022

ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’