ગુજરાતી ગઝલસંપદા/ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? | |||
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?<br> | |||
અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી; | |||
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?<br> | |||
જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી; | |||
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?<br> | |||
ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું; | |||
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે! | |||
</poem> | </poem> | ||