ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|માનવીનું હૈયું|}} <poem> માનવીના હૈયાને નંદવામાં વાર શી? અધબોલ્યા બોલડે, થોડે અબોલડે, પોચાશા હૈયાને પીંજવામાં વાર શી? સ્મિતની જ્યાં વીજળી, જરીશી કરી વળી, એના એ હૈયાને રંજવામાં વ..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 17: | Line 17: | ||
એના એ હૈયાને નંદવામાં વાર શી? | એના એ હૈયાને નંદવામાં વાર શી? | ||
{{Right|૨૮-૧૦-૧૯૩૭}} | {{Right|૨૮-૧૦-૧૯૩૭}} | ||
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)}} | {{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૬૮)}} | ||
</poem> | </poem> | ||