ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/લાઠી સ્ટેશન પર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
</poem>
</poem>


{{Right|૧૬-૧૦-૧૯૪૮}}
{{Right|૧૬-૧૦-૧૯૪૮}}<br>
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = થોડો એક તડકો<br>
|previous = થોડો એક તડકો
|next = જીર્ણ જગત
|next = જીર્ણ જગત
}}
}}

Latest revision as of 06:50, 5 January 2023


લાઠી સ્ટેશન પર

દૈવે શાપી
તેં આલાપી
દ્વય હૃદયની સ્નેહગીતા કલાપી!
દૂરેઽદૂરે
હૈયાં ઝૂરે
ક્ષિતિજ હસતી નવ્ય કો આત્મનૂરે.
તે આ ભૂમિ
સ્નેહે ઝૂમી,
સદય દૃગથી આજ મેં ધન્ય ચૂમી.

૧૬-૧૦-૧૯૪૮
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૫૦૯)