ગુજરાતી નિબંધ-સંપદા/ભાગ્યેશ જહા/ઉનાળાનું બારણું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{Center|'''ઉનાળાનું બારણું'''}} ---- {{Poem2Open}} સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારન..." |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઉનાળાનું બારણું | ભાગ્યેશ જહા}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારના અજવાળાને સાંધી રહી હોય તેવી અદાથી વાતો કરી રહી છે. સામેના નાના તગરના ઝાડ પર એક કાબર પણ કશુંક બોલી રહી છે, ક્યારેક લાગે કે કશુંક ખોલી રહી છે : ત્રણ જીવ અને બે ભાષાઓ. મારામાં જાગેલી પણ નહીં ઉચ્ચારાયેલી આપણી ભાષાનું સાક્ષીપણું, નંદવાયેલું. મને જેમની ભાષા કાલી કાલી લાગે છે તે પક્ષીઓની ઉપેક્ષાની અભિવ્યક્તિ મને એપ્રિલનાં ઊઘડતાં પાનાંઓનો પરિચય કરાવે છે. વાતાવરણમાં એક નવા પુસ્તકની ગંધ પ્રસરી રહી છે. | સવાર પડી છે. આંગણામાં બે ચકલીઓ સવારના અજવાળાને સાંધી રહી હોય તેવી અદાથી વાતો કરી રહી છે. સામેના નાના તગરના ઝાડ પર એક કાબર પણ કશુંક બોલી રહી છે, ક્યારેક લાગે કે કશુંક ખોલી રહી છે : ત્રણ જીવ અને બે ભાષાઓ. મારામાં જાગેલી પણ નહીં ઉચ્ચારાયેલી આપણી ભાષાનું સાક્ષીપણું, નંદવાયેલું. મને જેમની ભાષા કાલી કાલી લાગે છે તે પક્ષીઓની ઉપેક્ષાની અભિવ્યક્તિ મને એપ્રિલનાં ઊઘડતાં પાનાંઓનો પરિચય કરાવે છે. વાતાવરણમાં એક નવા પુસ્તકની ગંધ પ્રસરી રહી છે. | ||