મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,644: Line 1,644:


સ્મૃતિના ઝરણ (ભરત ઠક્ક૨ ) – સુમન શાહ, ૩૭, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૨, ૩૯-૪૦
સ્મૃતિના ઝરણ (ભરત ઠક્ક૨ ) – સુમન શાહ, ૩૭, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૨, ૩૯-૪૦
'''<big>વાર્તા</big>'''
અજય ઓઝા - કી મેન, ૮૬, જૂન, ૨૦૦૫, ૨૩-૫
- ટિફિનબોમ્બ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૩૯-૪૨
અજય સરવૈયા - એક વાર્તા, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૯-૧૨
અજિત ઠાકોર – ઊથલો, ૯૨, ડિસે., ૨૦૦૬, ૩૮-૪૨
- દૂંટી, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧૮-૨૪
અઝીઝ ટંકારવી – મશાલ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૬-૮
- સંન્યાસિની, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૨૨-૪
કંદર્પ દેસાઈ – અભિશાપ, ૭૬, ડિસે., ૨૦૦૨, ૩૧-૬
- અ-સંગ- ૬૪, ડિસે., ૧૯૯૯, ૨૭-૩૩
- ના, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૦૫-૦૮
-મારી જ દીકરી !, ૯૦, જૂન, ૨૦૦૬, ૩૯-૪૩
કિશોર જાદવ – અભિસરણ- ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૩૧-૪૧
કુમાર જૈમિની શાસ્ત્રી – ધારણાની એક વારતા, ૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૧૫-૨૪
- બે બિચારા માણસો, આવે ને આઘે, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૬-૧૧
-વન-વસન, ૬૦, નવે.,-ડિસે., ૧૯૯૭, ૩૭-૪૧
કેશુભાઈ દેસાઈ – પટકથા, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૪૫-૯
-ભીખો ઊંટ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૨૩-૯
- સાયુજ્ય, ૮૮, ડિસે., ૨૦૦૫, ૨૨-૮
- સ્નેહમંદિર-૭૩, માર્ચ, ૨૦૦૨, ૨૨-૭
ગુણવંત વ્યાસ –  સથવારો, ૬૦, નવે.,-ડિસે., ૧૯૯૭, ૪૫-૫૦
ચતુર પટેલ – અદાવત ૪૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૬, ૪૫-૫૫
- એટેક, ૫૫, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૭, ૩૦-૪૦
- ઝાડ, ૯૫-૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૬૨-૬૭
– તરકટ, ૬૦, નવે.,-ડિસે., ૧૯૯૭, ૧૬-૨૪
- ફગડણ, ૪૭-૮, જાન્યુ.,-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૬૦-૮
- બીબીટીસી, ૯૨, ડિસે., ૨૦૦૬, ૩૩-૭
ચિનુ મોદી – બટા, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૯૦-૯૩
- હવડ તાજું ઘ૨, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૭-૧૦
જગતમિત્ર – તાળું, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૮-૨૧
જગદીશ પરમાર – સમતખાન, ૭૬, ડિસે., ૨૦૦૨, ૩૭-૯
જયેશ ભોગાયતા એક સુગંધી લીલું માંજર, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે.,૧૯૯૧, ૪-૬
- તેની પાસે કોઈ ઉત્તર ન હતો, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૨૫-૩૦
- પડછાયો, ૬પ, માર્ચ, ૨૦૦૦, ૧૮-૨૦
- બંગલો, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૧૫-૯
જિતેન્દ્ર પટેલ – રંડાપો, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૩૫-૯
- વાત, ૯૧, સપ્ટે, ૨૦૦૬, ૧૮-૨૨
ડાહ્યાભાઈ પટેલ - ‘માસુમ’ – ઉંબરાનું ઝાડ, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૧૬-૯
- ઊડણસાપ, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૨૪-૭
- ખાડિયું, ૯૨, ડિસે., ૨૦૦૬, ૨૨-૬
– પાંણત, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૩૧-૭
- મંછા ડાકણ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૩૯-૪૨
દક્ષા પટેલ – બારી, ૯૦, જૂન, ૨૦૦૬, ૪૪-૬
દલપત ચૌહાણ - - એરું ઝાંઝરું-૪૭, ૪૮, જાન્યુ.,-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૫૧-૯
- કાતાર, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૨૧-૦
- ગાંઠ, ૯૨, ડિસે., ૨૦૦૬, ૨૭-૩૨
- ટ્રક ન ઉપડે તો ?, ૬૬, જૂન., ૨૦૦૦, ૩૫-૯
દશરથ પરમાર – અંધારું, ૬૪, ડિસે., ૧૯૯૯, ૫૦-૩
- ઉકેલ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૬-૧૧
- ચીલ, ૯૦, જૂન, ૨૦૦૬, ૩૧-૫
- જાકારો, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૨૮-૩૨
- નવેળી, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૧૮-૨૨
- પાટ, ૬૦, નવે-ડિસે, ૧૯૯૭, ૨૫-૩૨
- શલ્યા, ૮૨, જૂન, ૨૦૦૪, ૨૫-૯
દીવાન ઠાકોર - કથાકારની કથા, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૨૦-૪
- ઘોડો, ૭૪, જૂન, ૨૦૦૨, ૨૬-૯
- જાદુઈ અરીસો, ૯૨, ડિસે., ૨૦૦૬, ૯-૧૪
- નિરાધાર, ૯૦, જૂન, ૨૦૦૬, ૨૭-૩૦
- મિત્રો, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૮૦-૫
ધરમાભાઈ શ્રીમાળી – રવેશ, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૧૧-૫
- વસવાટ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૧૨-૧૫
-વહી, ૬૬, જૂન, ૨૦૦૦, ૩૨-૪
ધીરેન્દ્ર મહેતા – ચિકનગુન્યા, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૯૬-૧૦૦
નરેશ શુક્લ – આખરી શરત, ૭૨, ડિસે., ૨૦૦૧, ૨૯-૩૪
- ખબર નથી, ૪૬, નવે.-ડિસે., ૧૯૯૪, ૬-૯
નવનીત જાની - અરણ્યકાંડ - ૮૧, માર્ચ, ૨૦૦૪, ૨૫-૩૧
- કથા, ૬૮, ડિસે., ૨૦૦૦, ૩૬-૪૧
- વી.વી. (બ્રાન્ડ) ડબલ ટેસ્ટેડ (વિક્ટરી) (૨૮૦ ML) - ૯૫-૮,સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૯-૨૦
-હેલ્લો ! ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧૭-૨૪
નાઝીર મન્સૂરી – ઓછાયો, ૬૯, જૂન, ૨૦૦૧, ૯-૧૮
નીતિન ત્રિવેદી – અર્થાખ્યજ્યોતિ પ્રકાશો, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૧૬-૮
- ઓવરટેક, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧૯-૨૩
– ઠંડા સન્નાટાની અડોઅડ, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૭-૮
-પાછલે પગે રમણલાલ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૨૫-૯
- માવલો, ૬૪, ડિસે., ૧૯૯૯, ૪૩-૯
- મિસ્ટર ઍકસની લોલકકથા, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૩૮-૪૪
– હલ્લો, માય હાઇનેસ / ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૬૧-૭૦
પન્ના નાયક – કોઈ એની સાથે રમત રમે છે, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૭, ૩૩-૫
- ક્યુટિપ, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૪૨-૪
- ખલનાયક, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૮૩-૯૨
-રૂમ વિથ અ વ્યૂ, ૪૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૬, ૪-૮
પરેશ નાયક – ઈમારત, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૧૭-૨૪
– કિવદંતી, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૩૦-૩૫
-તાંદળજાની ભાજી, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૧૬-૨૦
- દોસ્તભાઈ, ભાઈદુશ્મન, ૫૯, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૭, ૬-૧૨
- પરપોટો, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ ૧૯૯૫, ૪૧-૩
- પૂતળાં અને પતંગિયું, ૩૭, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૨, ૧૫-૯
- વાસવિલાસ, ૯૦, જૂન, ૨૦૦૬, ૨૩-૬
– હલ્લો, મણિલાલ, ૬૨, જૂન, ૧૯૯૯, ૨૦-૩
- હોડી, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૨૫-૯
પુરુરાજ જોષી - ઘાસ ઘાસ ઘાસ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૧૦-૫
-ચકી અને ચંપકલાલની વાર્તા, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૮૧-૬
- બેડી, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૫૧-૯
પ્રભુદાસ આર. પટેલ – ઉજાસ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૧૩-૭
- તું આનેય લાયક ખરો ? ૯૩, માર્ચ, ૨૦૦૭, ૨૨-૭
પ્રવીણસિંહ ચાવડા – - સૂરાવલિ, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૨૩-૭
પ્રાણજીવન મહેતા – અમારો સંબંધ – એક ભરમકથા, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૯-૧૨
- ઘેલાભાનો લેંઘો /નાડી અને, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૯-૧૬
-નવલશા હીરજીની આજકાલ, ૫૪, નવે.-ડિસે., ૧૯૯૬, ૧-૬
- નવલશા હીરજીની આજકાલ, આગળથી થોડું વધુ આગળ, ૫૭, મે-જૂન,૧૯૯૭, ૧૨-૨૦
- નવલશા હીરજીની આજકાલ, થોડું આગળ, ૬૨, જૂન, ૧૯૯૯, ૨૪-૮
- નવલશા હીરજીની આજકાલ, થોડુંક જ આગળ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૨૩-૮
- નવલશા હીરજીની આજકાલ, વળી થોડું આગળ, ૭૫, સપ્ટે.,૨૦૦૨, ૧૯-૨૪
– ભક્ષ્ય, ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૨૧-૪
- રાણી ફેનફિતૂરાની વારતા, ૭૮, જૂન, ૨૦૦૩, ૧૫-૯
- વેવલા-વેવલીની વાત / વિ-સ્મરણ સુધીની, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૭૩-૬
- શેઠ/ વા, વાયુ, વા-તક અને, ૬૯, જૂન, ૨૦૦૧, ૧૯-૨૩
- શેઠની સ્વગતોક્તિ, ૬૦, નવે.-ડિસે., ૧૯૯૭, ૩૩-૬
પ્રીતિ સેનગુપ્તા – એક જ મિનિટ, ૭૪, જૂન, ૨૦૦૨, ૧૭-૨૧
- જુજુ-ડોક્ટર, ૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૩-૧૪
– ભાવ-ભેદ, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૪૨-૬
બાબુ સુથાર – ચંપકલાલ, ૭૬, ડિસે, ૨૦૦૨, ૧૭-૨૬
- પાંચ અનુભવો, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૮-૧૦
- વૂડર્લન્ડ હોટેલમાં ખૂન, ૯૨, ડિસે., ૨૦૦૬, ૫૦-૧
બિપિન પટેલ – કહેવું પડે ! ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૪૧-૮
- જે કોઈ પ્રેમ અંશ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૫૩-૫૬
- ના ગમે તો, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૨૩-૮
ભગીરથ બ્રહ્મભટ્ટ – શબ્દોના સથવારે ફણગી, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૩
ભરત મહેતા – કેશવલાલ ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૫૪-૬
ભારતી દલાલ – ઋણમુક્તિ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૯૬-૯૯
- કુંભ લગ્ન, ૬૨, જૂન, ૧૯૯૯, ૧૪-૫
મણિલાલ હ, પટેલ – નિશા, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૧૩-૭
- પી.ટી.સી. થયેલી વહુ, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૩૫-૪૨
- બાપ બેટો, ૪૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૬, ૯-૧૮
– માલતીનું મન, ૬૮ ડિસે., ૨૦૦૦, ૨૮-૩૦
-માવઠું, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૪૪-૫૦
-માસ્તરની વહુ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૪-૭
- વરા૫, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૭, ૨૭-૩૨
- શીમળો, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૬૨-૮
મધુ રાય - કૉલસેન્ટર કોચિંગ ક્લાસ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૨૨૬-૩૪
મનોહર ત્રિવેદી – તંતુ, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૨૫-૩૦
-નિર્ણય, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૨૦-૫
- પૂછીશ મા, ૬૬, જૂન, ૨૦૦૦, ૨૭-૩૧
- વહુ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૭-૨૧
માણેકલાલ પટેલ – બારી, ૭૮, જૂન, ૨૦૦૩, ૨૪-૭
માય ડિયર જયુ - અને ધીમે ધીમે તાળીઓ પડતી રહી, ૫૯, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૭, ૨૨-૩૫
– ખંડાલા, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૩૨-૫
- સિક્કાની બીજી બાજુ, ૬૯, જૂન, ૨૦૦૧, ૨૯-૩૧
મુકુન્દ પરીખ – ધ ફીનિક્સ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૮૮-૯૨
- ધુમ્મસમાં ઊગે છે સૂરજનું ડિંભ, ૩૯, જાન્યુ.-ફેબ્રુ., ૧૯૯૩, ૧૬-૨૦
- બેસણુ, ૮૨, જૂન, ૨૦૦૪, ૨૦-૪
મુનિકુમાર પંડ્યા – ઉપરકોટ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૨૧-૨
- ઉપરકોટ, ૨, ૭૪, જૂન, ૨૦૦૨, ૨૨-૫
- કરસનજીના ખોરડે કાગડો, ૭૮, જૂન, ૨૦૦૩, ૨૦-૩
- મોક્ષદા એકાદશી, ૬૬, જૂન, ૨૦૦૦, ૪૯-૫૩
- મોભાવાળું ઘ૨, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૨૪-૫
-રામકિશનના હનુમાનચાલીસા, ૯૨, ડિસે., ૨૦૦૬, ૪૬-૯
મેઘનાદ ભટ્ટ - અમી, મારા અમીભાઈ, અમીચંદ શેઠ, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૯-૧૧
મોહન પરમાર –
- ઘોડાર, ૯૨, ડિસે., ૨૦૦૬, ૧૫-૨૧
- ચૂવો, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૨૬-૩૪
- તેતર, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૨૫-૩૦
- પડળ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૭૨-૮૫
- લાગ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૩૧-૫
- વાયક, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૨૯-૪૭
- વાવ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૨૬-૩૧
- સમથળ, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧૯-૨૪
યોગેશ જોષી - ગંધ ગંધ ગંધ, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૧૧-૬
- તેડું, ૬૬, જૂન, ૨૦૦૦, ૪૪-૮
- સ૨, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૬૯-૮૨
રઘુવીર ચૌધરી - વાનપ્રસ્થ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૨૩૭-૪૬
રમણીક અગ્રાવત – ઓળખ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૧૮-૨૩
રમેશ પારેખ – નદી, નદી, રતિ ક્યાં ? ૯૦, જૂન, ૨૦૦૬, ૧૨-૫
રમેશ ર. દવે – ચુચૂમ્બપુચ્છમ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૨૨-૬
- ના, પાછી નહીં ફરું !, ૮૨, જૂન, ૨૦૦૪, ૩૦-૩
- પણ તમે કરો શું ?, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૩૦-૬
- વૈશાખની ઢળતી – નમતી સાંજ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૧૦-૧૭
રવીન્દ્ર પારેખ – ચાલ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૮-૨૩
રાજેન્દ્ર પટેલ – અધૂરી શોધ, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૧૩-૫
-એક પરબિડીયું, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે, ૨૦૦૭, ૧૨૩-૨૬
- ખુલ્લી આંખની ઊંઘ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૨૯-૩૨
- ગુનેગાર, ૬૨, જૂન, ૧૯૯૯, ૧૬-૯
-તમરું, ૫૩, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૬, ૨-૬
- દુઃખની એક પળ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૨૨-૬
-પણ, ૬૬ જૂન, ૨૦૦૦, ૪૦-૩
- બસ્ટ, ૭૬, ડિસે., ૨૦૦૨, ૨૭-૩૦
- રૂપાંતર, ૬૯, જૂન, ૨૦૦૧, ૨૪-૮
– હાઇલેન્ડ, ૯૦, જૂન, ૨૦૦૬, ૩૬-૮
- હીંચકો, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૮-૨૧
રાજેન્દ્ર મહેતા - ભોળા નાજાનો દહકો, ૮૬, જૂન, ૨૦૦૫, ૨૬-૩૧
રાજેશ પંડ્યા  - અવસાદમય, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૧૯-૨૨
રાધેશ્યામ શર્મા - વજનદાર ઍપિસૉડ્ઝ્, ભરેલું વહાણ, ૯૫-૮,સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૪૬-૪૯
રામચન્દ્ર પટેલ -  ઉપવસ્ત્ર (દુપટ્ટો) ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૮-૩૪
- ગંધ, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૩૧-૪૦
- જબરાણી, ૩૮, નવે.,-ડિસે., ૧૯૯૨, ૧૫-૨૧
- તીતીઘોડો, ૯૨, ડિસે., ૨૦૦૬, ૨-૮
- નદી, ૫૯, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૭, ૧૩-૨૧
- બામણી સમડી, ૮૬, જૂન, ૨૦૦૫, ૧૭-૨૨
-બિલ્ડિંગ, ૮૨, જૂન, ૨૦૦૪, ૩૪-૯
- યક્ષ, ૪૭-૪૮, જાન્યુ.-ફેબ્રુ., માર્ચ-એપ્રિલ, ૧૯૯૫, ૨૧-૮
- યાત્રિક, ૧૭, મે, ૧૯૯૦, ૨૨-૯
વિજય શાસ્ત્રી – DASMAN (હાઈડેગર પ્રણીત), ૨, મે-જૂન, ૧૯૮૭, ૮-૧૧-
- નિષ્કાસન, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૫૭-૬૧
- બે સ્વગતોક્તિઓ, ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૨૯-૩૦
વિનેશ અંતાણી - ચીસ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૨૧૪-૨૨
-પોપટ, અમે અને હું, ૯૦, જૂન, ૨૦૦૬, ૪૭-૬૧
શિરીષ પંચાલ - આ ઝુબેદા, આ કલ્લોલ, ૮૨, જૂન, ૨૦૦૪, ૧૪-૧૯
- કેશવલાલની મા, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૦૨-૦૭
- ગતિ-અવગતિ-ગતિ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧૯-૨૮
શિલ્પીન થાનકી - ડોમિનન્ટ વનિતા યાને એક પતિની વીતક-કથા, ૭૧,સપ્ટે., ૨૦૦૧, ૧૫-૮
-ધ ફૂડો, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૧-૩
શિવકુમાર જોષી- પૂર્ણ પુરૂષ, ૩, જુલાઈ-ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૧-૩
સંજય ચૌહાણ – થુંબડી, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૫૪-૮
-વાડો, ૮૦, ડિસે., ૨૦૦૩, ૧૨-૭
- હળોતરા, ૯૨, ડિસે., ૨૦૦૬, ૪૩-૫
સુમન શાહ - ઇ.ઇ. ડબલ્યુ, યાને સંકટસમયની બારી, ૭૯, સપ્ટે.,૨૦૦૩, ૯-૧૬
-ઈલાયચીવાળી કોફી, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૪૯-૫૭
- ઉચ્ચંડ સફેદ કેરીઓ, ૭, માર્ચ-એપ્રિલ, ૧૯૮૮, ૫-૨૨
-ગાબડું, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૧-૧૨
-ચાહવું એટલે ચાહવું, ૩૬, ડિસે., ૧૯૯૧, ૩-૨૦
-ધજા, ૯૨, ડિસે., ૨૦૦૬, ૫૪-૬૦
- ને પછી તો કંઈપણ કશું, શકે, ૩૯, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૩, ૧૦-૪
- ફટફટિયું, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૭, ૭-૨૬
-મકાન કહું કે ઘર ?, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૨૩-૫
-મજાનો ડખો, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૮૭-૧૦૦
- લવરી, ૯૦, જૂન, ૨૦૦૬, ૧૬-૨૨
- લેટઅસ મિક્સ્અપ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૩૪-૪૨
- વર્ચ્યુઅલિ રીઅલ સૂટકેશ, ૪૭-૪૮,જાન્યુ.-ફેબ્રુ.,માર્ચ-એપ્રિલ,૧૯૯૫,૧-૨૧
- વૃક્ષ કહું કે ઝાડ ? ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૧૯-૨૩
- સિમેન્ટ, ૮૫, જૂન, ૨૦૦૫, ૮-૧૬
સોનલ દેસાઈ - પુરુષાતન, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૬-૭
- મુક્તિ, ૩૮, નવે.-ડિસે., ૧૯૯૨, ૨૨-૮
હરીશ ખત્રી -  દોડું છું, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૨૬-૩૦
હરીશ નાગ્રેચા – અને... છતાં... પણ. ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૬૯-૮૦
હરીશ મહુવાકર - પ્રતિઘાત, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૧૪-૭
- મન પંખી બની થીરકતું રહે, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૧૭-૨૩
-હાશ ! ઘર આવી ગયું, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૩૦-૪
હિમાંશી શેલત - મૃત્યુદંડ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧૩-૬
- લાલ પાણી, ૩૨-૩૩, ઑગસ્ટ-સપ્ટે., ૧૯૯૧, ૪૯-૫૩
- સ્મૃતિલોપ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૩-૭
વાર્તા અનુવાદ
ધ ગ્લાસ માઉણ્ટેન - ડૉનાલ્ડ બાર્થેલ્મ, અનુ. સુમન શાહ, ૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૨૫-૮
નાસ્તો - યાન આરેન્ડ્સ, અનુ. સુમન શાહ, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૫-૧૬
ફ્રાન્ઝ કાફ્કાની ત્રણ લઘુકથાઓ -  અનુ. સુમન શાહ, ૬૨, જૂન, ૧૯૯૯, ૪-૫
મધ્યમાં અને વચમાં -  આલ્બેર કેમ્યૂ, અનુ.સુમન શાહ, ૫૮, ડિસે., ૨૦૦૦, ૪-૫
વાર્તા આસ્વાદ/સમીક્ષા
ઈંટોના સાત રંગ (મધુ રાય) – સુમન શાહ, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૬-૧૫
ઉપવસ્ત્ર (દુપટ્ટો) (રામચન્દ્ર પંડ્યા) સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે.,૨૦૦૭, ૩૬-૮
ઋણમુક્તિ (ભારતી દલાલ) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૦૦-૦૧
એક તાવીજની કિંમત (ચંદ્રકાન્ત બક્ષી)  -વિજય શાસ્ત્રી, ૬૭, સપ્ટે., ૨૦૦૦, - ૪૧-૨
એક પરબીડિયું (રાજેન્દ્ર પટેલ) -  સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે.,૨૦૦૭, ૧૨૮-૨૯
એક સાંજની મુલાકાત (ચન્દ્રકાન્ત બક્ષી) - વિજય શાસ્ત્રી, ૭૭, માર્ચ,૨૦૦૩, ૪૦-૨
ઓર્થોડોક્સ (કેશુભાઈ દેસાઈ) - રાધેશ્યામ શર્મા, ૬૯, જૂન, ૨૦૦૧, ૩૮-૯
કિંવદંતી (પરેશ નાયક) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૩૭-૩૮
કેશવલાલની મા (શિરીષ પંચાલ) - સુમન શાહ, ૯૫-૯૮,સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૧૩
કૉલસેન્ટર કોચિંગ કલાસ (મધુ રાય) સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૩૪-૩૬
ખોલકી (સુન્દરમ્) – જયેશ ભોગાયતા, ૨૮, એપ્રિલ, ૧૯૯૧, ૨૯-૩૧
ગતિ (યોગેશ જોષી) - રાધેશ્યામ શર્મા, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૩૧-૨
ચિકનગુન્યા (ધીરેન્દ્ર મહેતા) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૦૨-૦૫
ચીસ (વીનેશ અંતાણી) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૨૪-૨૫
જામફળિયામાં છોકરી (સુમન શાહ) – યોગેન્દ્ર પારેખ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૪૬-૭
જે કોઈ પ્રેમ અંશ (બિપિન પટેલ)- સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૫૮-૬૧
ઝાડ (ચતુર પટેલ) – સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૬૮-૭૧
ટિફિન બૉમ્બ (અજય ઓઝા) -  સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૪૩-૪
તાંદળજાની ભાજી (પરેશ નાયક) - બાબુ દાવલપુરા, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૨૮-૩૦
થીંગડું (સુરેશ જોષી) • અજિત ઠાકોર, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૩૦-૨
- ધીરેન્દ્ર મહેતા, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૨૩-૪
-બાબુ દાવલપુરા, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૨૭-૩૦
- મણિલાલ હ. પટેલ, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૨૪-૭
- માય ડિયર જયુ, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૧૮-૨૦
-રાધેશ્યામ શર્મા, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૧૬-૮
- વિજય શાસ્ત્રી, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૨૦-૩
થુંબડી (સંજય ચૌહાણ) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૫૯-૬૦
ધ ફીનિક્સ (મુકુન્દ પરીખ) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૯૩-૫
ના (કંદર્પ દેસાઈ) – સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૦૮-૦૯
નાસ્તો (યાન આરેન્ડ્સ) - સુમન શાહ, ૯૯, સપ્ટે., ૨૦૦૭, ૧૬-૨૦
પટકથા (કેશુભાઈ દેસાઈ) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૫૨-૩
પડળ (મોહન પરમાર) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૮૭-૮૯
બટા (ચિનુ મોદી) – સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭, ૧૯૪-૯૫
બાપ-દીકરી (માય ડિયર જયુ) – વિનોદ ગાંધી, ૯૧, સપ્ટે., ૨૦૦૬, ૫૧-૨
મંછા ડાકણ (ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ')  - સુમન શાહ, ૯૫-૯૮,સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૪૪-૪૫
મિત્રો (દીવાન ઠાકોર) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે.,૨૦૦૭, ૮૬-૭
રાણકનો પરચો (ભૂપત વડોદરિયા) – રાધેશ્યામ શર્મા, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૪૯-૫૦
રૂપાંતર (રાજેન્દ્ર પટેલ) - રાધેશ્યામ શર્મા, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૨૪-૬
લેટ્સ મિક્સ અપ (સુમન શાહ) -  લાભશંકર ઠાકર, ૯૯, સપ્ટે., ૨૦૦૭, ૨૬-૩૦
લોહીતરસ્યો (ઉમાશંકર જોશી) - વિજય શાસ્ત્રી, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૩૫-૯
વજનદાર ઍપિસૉડ્ઝ ભરેલું વહાણ (રાધેશ્યામ શર્મા) - સુમન શાહ, ૯૫-૯૮,સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૫૧-૫૨
વાતાયન (સુરેશ જોષી) - વિજય શાસ્ત્રી, ૫, નવે.-ડિસે.,૧૯૮૭, ૧૧-૫
વાર્તાવરણ (રાધેશ્યામ શર્મા) -વિજય શાસ્ત્રી, ૭, માર્ચ-એપ્રિલ, ૧૯૮૮, ૩૦-૩
વાનપ્રસ્થ (રઘુવીર ચૌધરી) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭,  ૨૪૭-૪૮
વી.વી.(બ્રાન્ડ) ડબલટેસ્ટેડ (વિકટરી) (૨૮૦ ML) (નવનીત જાની) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૨૫-૭
વેવલા-વેવલીની વાત/વિ-સ્મરણ સુધીની (પ્રાણજીવન મહેતા) – સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,ડિસે., ૨૦૦૭, ૭૭-૭૯
વૈશાખની ઢળતી-નમતી સાંજ (રમેશ ૨. દવે) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧૧૯-૨૨
સ્મૃતિલોપ (હિમાંશી શેલત) - સુમન શાહ, ૯૫-૯૮, સપ્ટે.,-ડિસે.,૨૦૦૭, ૮
હલ્લો, માય હાઇનેસ (નીતિન ત્રિવેદી)  - સુમન શાહ, ૯૫-૯૮ સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૭૧-૨
હેલી (મણિલાલ હ. પટેલ) - બાબુ દાવલપુરા, ૪૯, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૬, ૨૯-૩૨
વાર્તાસંગ્રહ સમીક્ષા
અધખૂલી બારી (યોગેશ જોષી) - સુમન શાહ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૪૮-૫૫
અહીં કોઈ રહેતું નથી (વીનેશ અંતાણી) -  અજય રાવલ, ૭૭, માર્ચ, ૨૦૦૩, - ૬૦-૩
અંતરાલ (હિમાંશી શેલત) મણિલાલ હ. પટેલ, ૮, મે-જૂન, ૧૯૮૮, ૧૪-૮
ઇત્યાદિ (વિજય શાસ્ત્રી) – ઉષા ઉપાધ્યાય, ૧૩, જાન્યુ., ૧૯૯૦, ૩૧-૫
ઉજાણી (સં.સુમન શાહ) - સિલાસ પટેલિયા, ૮૮, ડિસે., ૨૦૦૫, ૫૧-૬
કુંભી (મોહન પરમાર) – અજય રાવલ, ૬૯, જૂન, ૨૦૦૧, ૪૦-૩
‘ગદ્યપર્વ'નો કન્નડ વાર્તા વિશેષાંક (સં. ભરત નાયક) - ભરત મહેતા, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૩૫-૯
ગુજરાતી નવલિકા ચયન - ૧૯૯૪-૯૫ (સં. વીનેશ અંતાણી) - જયેશ ભોગાયતા, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૪૭-૫૦
ગુજરાતી નવલિકા ચયન - ૨૦૦૦ (સં. શરીફા વીજળીવાળા) –બાબૂ સુથાર, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૫૬-૬૧
જેન્તી-હંસા સિમ્ફની (સુમન શાહ) - જયેશ ભોગાયતા, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૨૯-૩૪
- સતીશ વ્યાસ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો, ૧૯૯૨, ૪૧
તખુની વાર્તા (અજિત ઠાકો૨) - પ્રણવ દવે, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૩૭-૪૩
તિરાડનો અજવાસ (નવનીત જાની) - અશ્વિન આણદાણી, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૪૩-૫
થોડાં ઓઠાં (માય ડિયર જયુ) - દિનેશ દેસાઈ, ૬૯, જૂન, ૨૦૦૧, ૬૦-૨
નવું ઘર (પ્રવીણસિંહ ચાવડા) - મણિલાલ હ. પટેલ, ૬૪, ડિસે., ૨૦૦૯, ૬૪-૫
નાટકપાત્રનો પ્રવેશ (પ્રવીણસિંહ ચાવડા) - પારુલ કંદર્પ દેસાઈ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૪૯-૫૧
પાંચ સારા જણ (પરેશ નાયક) - સુમન શાહ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૨૮-૩૩
પોઠ (મોહન પરમાર) - ભગીરથ બ્રહ્મભટ્ટ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૫૬-૮
બાપાની પીંપર (કિરીટ દૂધાત) - મણિલાલ હ. પટેલ, ૬૨, જૂન, ૧૯૯૯, ૪૨-૪
બાપાનો છેલ્લો કાગળ (મણિલાલ હ. પટેલ) - યોગેશ જોષી, ૭૮, જૂન, ૨૦૦૩, ૫૨-૭
બારી (દિપક રાવલ) - મણિલાલ હ. પટેલ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૩૮
બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ (જનક ત્રિવેદી) - મણિલાલ હ. પટેલ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૫૭-૬૨
બ્રેમ્બલ બુશ (પ્રફુલ્લ દેસાઈ) - હરીશ ખત્રી, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૪૮-૫૦
મનગમતી વાર્તાઓ (જિતેન્દ્ર પટેલ) – શાંતિલાલ મેરાઈ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૫૭-૮
માઇલસ્ટોન (યાસીન દલાલ) - રાધેશ્યામ શર્મા, ૪૯, જાન્યુ.-ફેબ્રુ.,૧૯૯૬, ૪૨-૪
રાતવાસો (મણિલાલ હ. પટેલ) - રાધેશ્યામ શર્મા, ૪૫, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૪, ૩૬-૮
લુકિંગ ગ્લાસ (મુકુન્દ પરીખ) – ઈન્દુ પુવાર, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૩૫-૬
વાર્તા આમ છે (હરીશ મહુવાકર, નટવર વ્યાસ) - દિનેશ દેસાઈ, ૬૯,જૂન, ૨૦૦૧, ૬૧
વિનાયક વિષાદયોગ (બહાદુરભાઈ વાંક) - ભરત સોલંકી, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૪૩-૪
શ્યામલ (સતીષ પંડ્યા) – દિનેશ દેસાઈ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૬૨
સંક્રાન્તિ (સં. જયેશ ભોગાયતા) -  રાધેશ્યામ શર્મા, ૪૯,જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૬, ૩૩-૭
સુગંધિત પવન (પ્રવીણસિંહ ચાવડા) – મણિલાલ હ. પટેલ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૩૪-૬
સ્ટ્રેન્જ પિલગ્રિમ્સ (ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝ) - વીનેશ અંતાણી, ૯૯, – સપ્ટે., ૨૦૦૮, ૩૧-૪
નવલકથા અંશ
બાજબાજી - સુમન શાહ, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૬-૧૨
રિક્તરાગ -  કિશોર જાદવ, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૧૩-૮
નવલકથા સમીક્ષા
અગ્નિપરીક્ષા (હમીદ કુરેશી) – કેશુભાઈ દેસાઈ, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૫૬-૬૨
અછૂત (મૂલ્કરાજ આનંદ, અનુ., રંજના હરીશ) -  પારુલ કંદર્પ દેસાઈ, ૫૫, - જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૭, ૧૨-૬
અંધારુ (મણિલાલ હ. પટેલ) - ભાલચન્દ્ર, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૬૦-૩
કલ્પતરુ (મધુ રાય) - સુમન શાહ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૨૫-૩૬
કાવેરી (ધીરેન્દ્ર મહેતા) - સુમન શાહ, ૮, મે-જૂન, ૧૯૮૮, ૨૪-૩૧
ખડકી (સુમન શાહ) - વિજય શાસ્ત્રી, ૮, મે-જૂન, ૧૯૮૮, ૧૯-૨૩
ખાલી ખિસ્સે મેળામાં (ભૂપત વડોદરીયા) – દિનેશ દેસાઈ, ૭૮ જૂન, ૨૦૦૩, ૬૭-૮
ગીધ (દલપત ચૌહાણ) - કેશુભાઈ પટેલ, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૫૦-૮
ચાર કથાસાર (રમેશ ઓઝા) - દિનેશ દેસાઈ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૬૪-૫
જાતર (મફત ઓઝા) - વિનોદ અધ્વર્યુ, ૩ જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૨૬-૯
જીવતર (યોગેશ જોષી) – યોગેન્દ્ર વ્યાસ, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૨૩-૬
જુગારી (મૂ.લે. દોસ્તોએવ્સ્કી, અનુ.રવીન્દ્ર ઠાકો૨) – વિજય શાસ્ત્રી, ૪૫, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૪, ૩૯-૪૧
ઝુરાપાકાંડ (માય ડિયર જયુ) - વિજય શાસ્ત્રી, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૪૦-૧
દિવાળીના દિવસો (પ્રાગજીભાઈ ભામ્ભી) - મણિલાલ હ. પટેલ, ૭૬, ડિસે., ૨૦૦૨, ૪૪-૬
ધ સ્ટોરી ટેલર (મારીયા વર્ગીસ લ્લોસા) -  સુમન શાહ, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૯-૧૧
નિભ્રાંત (સુભાષ શાહ) - સુમન શાહ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૨૯-૩૨
પહેલા વરસાદનો છાંટો (ચિનુ મોદી) – પ્રસાદ બ્રહ્લભટ્ટ, , જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૮, ૨૯-૩૪
પાતાળગઢ (વીનેશ અંતાણી ) - મણિલાલ હ. પટેલ, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩,૪૨-૬
પ્રિય નિકી (ચન્દ્રકાન્ત બક્ષી) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, ૭, માર્ચ-એપ્રિલ, ૧૯૮૮, ૩૭-૪૩
- વિજય શાસ્ત્રી, ૪૯, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૬, ૩૮-૪૧
બંધ (જિતેન્દ્ર પટેલ) - શાંતિલાલ મેરાઈ, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૪૬-૮
બાજબાજી (સુમન શાહ) – પ્રસાદ બ્રહ્મભટ્ટ, ૧૪, ફેબ્રુ., ૧૯૯૦, ૨૦-૯
ભળભાંખળું (દલપત ચૌહાણ) - પારુલ કંદર્પ દેસાઈ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, - ૫૧-૪
મીરાં યાજ્ઞિકની ડાયરી (બિન્દુ ભટ્ટ) - સતીશ વ્યાસ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો.,  ૧૯૯૨, ૪૨-૩
રિક્તરાગ (કિશોર જાદવ) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૩૯-૪૪
- માય ડિયર જયુ, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે.,૧૯૯૦, ૫૫-૬૦
– વિજય શાસ્ત્રી, ૧૭, મે, ૧૯૯૦, ૩૦-૨
વળામણાં (પન્નાલાલ પટેલ) - ભરત મહેતા, ૩૬, ડિસે., ૧૯૯૧, ૩૦-૫
વાક્યકથા (બાબુ સુથાર) - સુમન શાહ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૪૨-૯
વાસ્તુ (યોગેશ જોષી)  - નરેશ શુકલ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૪૯-૫૦
વેંત છેટી મહાનતા (સુભાષ શાહ) - રાધેશ્યામ શર્મા, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, -૧૪-૬
વૈદેહી એટલે જ વૈદેહી (શિરીષ પંચાલ) - સુમન શાહ, ૭, માર્ચ-એપ્રિલ, ૧૯૮૮, ૨૩-૯
શિખંડી (જયન્ત ગાડીત) – ભરત મહેતા, ૨૭, માર્ચ, ૧૯૯૧, ૨૮-૩૧
શ્રીધર મહેતા (ગુણવંતરાય આચાર્ય) - મહેન્દ્રસિંહ પ૨મા૨, ૭૪ જૂન, ૨૦૦૨, ૪૯-૫૪
સરસતી સરસતી તું મોરી મા (વિદ્યુત જોષી) - વિજય શાસ્ત્રી, ૧૩, જાન્યુ., ૧૯૯૦, ૨૦-૩૦
સરસ્વતીચંદ્ર (ગોવર્ધનરામ ત્રિપાઠી) - સુમન શાહ, ૬, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૮, - ૩-૬
સોમતીર્થ (રઘુવીર ચૌધરી) - અજય રાવલ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૩૬-૪૧
સ્વપ્નતીર્થ (રાધેશ્યામ શર્મા) - બાબુ દાવલપુરા, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૩૪-૬
નાટક
જોવાં જેવું નાટક - હસમુખ કે. રાવલ, ૭૭ માર્ચ, ૨૦૦૩, ૫
ફોટા- મધુ રાય, ૮૨, જૂન, ૨૦૦૪, ૧૧-૩
નાટયસંગ્રહ / નાટક સમીક્ષા
ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ (ચિનુ મોદી) - સતીશ વ્યાસ, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૨૫-૩૦
ગોદોની રાહમાં (સેમ્યુઅલ બેકેટ, અનુ.સુમન શાહ) - સુમન શાહ, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૧-૨૯
ચાર નાટકો (પરેશ નાયક) – ભરત મહેતા, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૪૫-૭
ટાઇમબોમ્બ (ઈન્દુ પુવાર) - પ્રભુદાસ આર. પટેલ, ૮૫ માર્ચ, ૨૦૦૫, ૪૫-૮
તિરાડે ફૂંટી કૂંપળ (મહેશ એલ કુંચવાર, રૂપા, રવીન્દ્ર પારેખ) - પરેશ નાયક, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૬૫-૬
તીડ (સતીશ વ્યાસ) - નરેશ શુક્લ, ૫૮, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૭, ૪-૬
પશુપતિ (સતીશ વ્યાસ) - પરેશ નાયક, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૬૪
પ્રકશન યુગ્મ (અનુ. વિજય પંડ્યા) – ભરત મહેતા, ૪૬, નવે.,-ડિસે., ૧૯૯૪, ૩૪-૩૬
ફૂલ ફોરમ શી પ્રીત (રવીન્દ્ર ઠાકોર) - દિનેશ દેસાઈ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૪
માલતીમાધવ (ભવભૂતિ, અનુ, મણિલાલ દ્વિવેદી) - અજિત ઠાકો૨, ૮૩, - સપ્ટે., ૨૦૦૪, ૪૭-૫૫
રાજા મિડાસ (ચિનુ મોદી) - સતીષ વ્યાસ, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૫૦-૨
સ.દ.પોતે – ચિનુ મોદી, ૪૬ નવે.,-ડિસે., ૧૯૯૪, ૧૦-૮
હું પશલો છું (ઈન્દુ પુવાર) – સતીશ વ્યાસ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૪૦
નિબંધ
અવાજ - ભગીરથ બ્રહ્મભટ્ટ, ૩૯, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૩, ૨૫-૬
આઠ નિબન્ધિકાઓ - સુમન શાહ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૪૨-૫૬
એક સ્મૃતિ ‘મૂન’ - પાબ્લો નેરુદા, અનુ-સુમન શાહ, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, -૧૦-૮
કાગજની કશ્તી - ચંદ્રેશ ઠાકોર, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૧૮-૨૦
ખળુવાડ - રામચંદ્ર પટેલ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૩૩-૬
ખેતર શેઢે : એક બપોરે – મણિલાલ હ. પટેલ, ૬૬, જૂન, ૨૦૦૦, ૫૪-૬
ઘટનાની ગતિનું શિલ્પ - રતિલાલ અનિલ, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૩૩-૫
ચમચાગીરી - દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ', ૭૭, માર્ચ, ૨૦૦૩, ૬૭-૯
ચાર પગાળી ચોધરણ – કેશુભાઈ દેસાઈ, ૮૬, જૂન, ૨૦૦૫, ૩૨-૫
ચાલવું એ પહોંચવું ખરું ? - રતિલાલ અનિલ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૨૦-૩
જે.કે. નો જમાનો- મણિલાલ હ. પટેલ, પર, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૨૨-૭
થાપ, છપાટ - રતિલાલ અનિલ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૪૦-૧
દારૂ : વકટ નેણ મૂર નાર - દિલીપ ઝવેરી, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, -૧૯૯૬, ૩૫-૪૧
નાયકપૂજનની ઘંટડીઓ - રાધેશ્યામ શર્મા, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન,૧૯૯૬, ૯-૧૦
નિર્વાણ - પુરુરાજ જોષી, ૫૦-૫૧ માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૧૪-૯
પતરાંના છાપરા પર ધીમે ધીમે  - જયદેવ શુક્લ, ૫૦-૫૧,  માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૨૭-૯
પતિ ખરો, પણ નામનો – દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ’, ૯૧, સપ્ટે.,૨૦૦૬, ૫૩-૬
પંક્તિભેદની વરવી કથા - મેઘનાદ ભટ્ટ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૧૧-૩
પાનખર -  રામચંદ્ર પટેલ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૩૬-૯
પોતું – લાભશંકર ઠાકર, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૨૪-૬
ભગલો – પ્રફુલ્લ રાવલ, ૯૯, સપ્ટે., ૨૦૦૮, ૨૧-૩
ભૂલવું છે તે ભૂલાતું નથી - મણિલાલ હ. પટેલ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, - મે-જૂન, ૧૯૯૬, ૩૦-૨
મનની વરાપ - મણિલાલ હ. પટેલ, ૬૯, જૂન, ૨૦૦૧, ૩૨-૩
મારું મન ભરાઈ આવે છે - મણિલાલ હ. પટેલ. ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, ૩૨-૩
રસ્તો -  રામચંદ્ર પટેલ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૨૯-૩૨
વરસાદ મારો દશ્મન – સુમન શાહ, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૨૮-૩૨
શેઢો – રામચંદ્ર પટેલ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૩૩-૬
સાહિત્યકારોનું સાહિત્યિક અભિવાદન - દિનકર દેસાઈ ‘વિશ્વબંધુ', ૮૫, માર્ચ, ૨૦૦૫, ૫૪-૬
સિનેમા સિનેમા - યોગેશ જોષી, ૬૨, જૂન, ૧૯૯૯, ૨૯-૩૧
નિબંધ આસ્વાદ
શગડી પાસે (પ્રવીણ દરજી) – રાધેશ્યામ શર્મા, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૪૬-૮
સોનાના વૃક્ષો (મણિલાલ હ.પટેલ) – યોગેશ જોષી, ૭૨, ડિસે.૨૦૦૧, ૩૯-૪૧
નિબંધસંગ્રહ સમીક્ષા
આત્માની નદીના કાંઠે (વીનેશ અંતાણી) – મણિલાલ હ. પટેલ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૫૨-૪
આવ ગિરા ગુજરાતી (ભોળાભાઈ પટેલ) - કિશોર વ્યાસ, ૭૮, જૂન, ૨૦૦૩,૫૮-૬૦
આસોમાં ઊઘડતો અષાઢ (યજ્ઞેશ દવે) - રમેશ મહેતા, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૫૫-૯
એક મિનિટ (લાભશંકર ઠાકર) વિજય શાસ્ત્રી, ૬, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૮, ૨૬-૮
ઘરવખરી (મનોહર ત્રિવેદી) -. મણિલાલ હ. પટેલ, ૬૨, જૂન, ૧૯૯૯, ૪૬-૭
જાગરણ (ભૂપત વડોદરિયા) દિનેશ દેસાઈ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૦-૨
જેન્તી જોખમ (અશોક દવે ) - આરતી ત્રિવેદી, ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૨૪-૬
ઝલક (સુરેશ દલાલ) - રાધેશ્યામ શર્મા, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૪૩-૪
દેવોની ઘાટી (ભોળાભાઈ પટેલ) - મણિલાલ હ. પટેલ, ૧૪, ફેબ્રુ., ૧૯૯૦, - ૩૮-૪૦
ધૂમાડાની જેમ (વીનેશ અંતાણી) – દિનેશ દેસાઈ, ૬૯, જૂન, ૨૦૦૧, ૬૦
ભીની માટીની મહેક (કિશોરસિંહ સોલંકી) - તૃષિત પારેખ, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૩૩-૪
ભૂંસાતા ગ્રામચિત્રો (મણિલાલ હ. પટેલ)  - વિજય શાસ્ત્રી, ૬૮, ડિસે., ૨૦૦૦, ૬૫-૭
મન સાથે મૈત્રી (બકુલ ત્રિપાઠી) - વિજય શાસ્ત્રી, ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૧૯-૨૩
માટીના મનેખ (મણિલાલ હ. પટેલ) - દક્ષેશ ઠાકર, ૬૪, ડિસે., ૧૯૯૯, ૬૦-૧
માટીવટો (મણિલાલ હ. પટેલ) - વિજય શાસ્ત્રી, ૪૬, નવે.,-ડિસે., ૧૯૯૪, –૩૧-૩
રંગતરંગ (જ્યોતીન્દ્ર દવે) - દિનેશ દેસાઈ, ૬૯, જૂન, ૨૦૦૧, ૫૯
વસ્તુસંસાર (સુમન શાહ) - બિપિન આશર, ૮૨, જૂન, ૨૦૦૪, ૫૫-૭
વૃક્ષાલોક (મણિલાલ હ. પટેલ) - દક્ષેશ ઠાકર, ૬૦, નવે.,-ડિસે., ૧૯૯૭, ૬૦-૪
શાલભંજિકા (ભોળાભાઈ પટેલ) - ભરત સોલંકી, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૪૭-૯
સલામ અમેરિકા, ઉર્ફે મારી વિદ્યાયાત્રા (સુમન શાહ) – જયેશ ભોગાયતા, ૫૫, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૭, ૧૭-૨૨
સૂરજ અડધો સૂનો, અડધો લીલો ચાંદો (રામચન્દ્ર પટેલ) -  દિનેશ દેસાઈ, ૬૯, જૂન, ૨૦૦૧, ૬૧
હાસ્યતિર્યકમ્ (હરબન્સ પટેલ) - અજિત ઠાકોર, ૮૬, જૂન, ૨૦૦૫, ૩૬-૪૦
હીંડોળો ઝાકમઝોળ (બકુલ ત્રિપાઠી)- વિજય શાસ્ત્રી, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૩૬-૪૦
ચરિત્ર સમીક્ષા
આત્મનેપદી (સુરેશ જોષીની મુલાકાતો-સં. સુમન શાહ ) –મણિલાલ હ. પટેલ, ૫, નવે.,-ડિસે., ૧૯૮૭, ૧૬-૨૩
કચ્છીકલા સંસ્કૃતિના વૈતાલિક : રામસિહજી રાઠોડ (સં. જોરાવરસિંહ જાદવ)- દર્શના ધોળકિયા, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૫૫-૬
જિજ્ઞાસુની ડાયરી (પુરુરાજ જોષી) – મણિલાલ હ. પટેલ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૩૭-૮.
-રાધેશ્યામ શર્મા ૭૩, માર્ચ, ૨૦૦૨, ૫૭-૯
થોડાં આંસુ, થોડાં ફૂલ (જયશંકર ‘સુંદરી') -  સુમન શાહ, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૫૦
પ્રસંગચિત્ર (નટુ મિસ્ત્રી) - દિનેશ દેસાઈ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૬૭
બાપા વિશે (લાભશંકર ઠાકર) - પ્રેમજી પટેલ, ૭૮, જૂન, ૨૦૦૩, ૫૦-૧
મોટી બા (યોગેશ જોષી) - મણિલાલ હ. પટેલ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૩૭
સ્વામી આનંદ (કૃષ્ણવીર દીક્ષિત) ઉષા ઉપાધ્યાય, ૧૨,  જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૨૯-૩૨
ચરિત્ર અભ્યાસ – પરિચય
આનન્દશંકર ધ્રુવ - વિજય પંડ્યા, ૮૦, ડિસે., ૨૦૦૩, ૫૯-૬૨
આલ્બેર કેમ્યૂ - સુમન શાહ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૨૩-૭
આંદ્રેઇ તાર્કોવસ્કી : અદ્ભૂત રસના કવિ – અભિજિત વ્યાસ, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૨૭-૩૩
ઈન્દુ ગોસ્વામી - ઈન્દુ પુવાર, ડિસે., ૨૦૦૪, ૮-૧૧
એસ્કિલસ - સુમન શાહ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૨૫
જ્યોતીન્દ્ર દવે - વિજય શાસ્ત્રી, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૩૧-૫
દેરીદા - સુમન શાહ, ૮૪, ડિસે., ૨૦૦૪, ૧૫-૭
નંદશંકર તુલજાશંકર મહેતા - બાબુ દાવલપુરા, ૮૨, જૂન, ૨૦૦૪, ૪૪-૫૦ 
પોલ વાલેરી -  સુમન શાહ, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૧૯-૨૨
મધુ રાય - સુમન શાહ, ૨, મે-જૂન, ૧૯૮૭, ૨૩-૩૦
યુરેપિડિસ -  સુમન શાહ, ૬૨, જૂન, ૧૯૯૯, ૩૫-૬
રમેશ પારેખ - સુમન શાહ, ૯૦ જૂન, ૨૦૦૬, ૧-૪
રાજેન્દ્ર શાહ - ઉશનસ, ૭૯, – સપ્ટે., ૨૦૦૩, ૪૫-૯, ધીરુ પરીખ, ૪૯-૫૨,
-રમેશ પારેખ, ૫૨-૩, સુમન શાહ, ૩૧-૪૨
રાધેશ્યામ શર્મા - સુમન શાહ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૫૫-૭
રામ્બો - સુમન શાહ, ૬૬, જૂન, ૨૦૦૦, ૨૨-૬
વીનેશ અંતાણી -  હર્ષદ ત્રિવેદી, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૫૦-૩
સુસાન સોન્ટાગ - સુમન શાહ, ૭૮, જૂન, ૨૦૦૩, ૨૮-૩૧
સોફોકિલસ– સુમન શાહ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧૨-૩
સ્ટેફન મલાર્મે - સુમન શાહ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧૫-૭
હેરોલ્ડ પિન્ટર · સુમન શાહ, ડિસે., ૮૨, ૨૦૦૫, ૫૯-૬૪
સંશોધન - વિવેચન સમીક્ષા
અધિત (સં. જગદીશ ગુર્જર) - દિનેશ દેસાઈ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૩
અનુબંધ (જયેશ ભોગાયતા) - કિશોર વ્યાસ, ૭૮, જૂન, ૨૦૦૩, ૬૪-૬
અમૃત ઘાયલઃ વ્યક્તિમત્તા અને વાડં્મય (વિનોદ જોશી) – તૃષિત પારેખ, ૧૭, મે, ૧૯૯૦, ૩૩-૫
આલોકના (રાધેશ્યામ શર્મા) - સુમન શાહ, ૧૩, જાન્યુ., ૧૯૯૦, ૫-૧૨
આસંગ (પુરુરાજ જોષી) – રાધેશ્યામ શર્મા, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૫૦-૨
ઈક્ષિત (ઉષા ઉપાધ્યાય) - વિજય શાસ્ત્રી, ૩૧, જુલાઈ, ૧૯૯૧, ૩૦-૧
ઉદ્ગ્રીવ (વિનોદ જોશી) મણિલાલ હ. પટેલ, ૫૫, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૭, ૨૮-૯
કથાપદ (સુમન શાહ)  -મણિલાલ હ.પટેલ, ૨૦, ઑગસ્ટ, ૧૯૯૦, ૩૮-૪૦
કથાપર્વ (બાબુ દાવલપુરા) -  રાધેશ્યામ શર્મા, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૫૯-૬૧
કથાપ્રત્યક્ષ (વિજય શાસ્ત્રી) - મણિલાલ હ. પટેલ, ૨૦, ઑગસ્ટ, ૧૯૯૦, ૪૦-૨
કથાયન (બાબુ દાવલપુરા) - મણિલાલ હ. પટેલ, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૩૧-૪
કથાવિચાર (પ્રમોદકુમાર પટેલ) -  મણિલાલ હ. પટેલ, ૬૨, જૂન, ૧૯૯૯, ૪૬
કપોળકલ્પિત (શિરીષ પંચાલ) વિજય શાસ્ત્રી, ૧૫, માર્ચ, ૧૯૯૦, ૯-૧૨
કવિ વિવેચક એલિયેટ (સુમન શાહ) – ચન્દ્રકાન્ત ટોપીવાળા, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૩૩-૪
કવિતાનું બચાવનામું (પી.બી. શેલી, અનુ. દિગીશ મહેતા) - દિનેશ દેસાઈ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૬૬-૭
કાવ્યરસ (વિજય શાસ્ત્રી) - પારુલ કંદર્પ દેસાઈ, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૩૩-૫
ગાંધીયુગની રાષ્ટ્રીય કવિતા (ઈશ્વરચંદ્ર દેસાઈ) -  સુમન શાહ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૩૮-૯
ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ (હરિવલ્લભ ભાયાણી) – યોગેન્દ્ર વ્યાસ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૩૨-૮
ગુજરાતી મુક્ત દીર્ઘ કવિતા (સં. સતીશ વ્યાસ, દીપક રાવલ) – દીપક ભટ્ટ,૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૩૯-૪૦
ચન્દ્રકાન્ત બક્ષીની સાહિત્યસૃષ્ટિ (દક્ષેશ ઠાકર) - દિનેશ દેસાઈ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૬૫-૬
જાનપદી નવલકથાકાર પન્નાલાલ પટેલ (લલ્લુભાઈ બી. પટેલ) -  સુમન શાહ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૩૭-૩૮
ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર (શરીફા વીજળીવાળા) - જયેશ ભોગાયતા, ૭૬, ડિસે., ૨૦૦૨, ૫૦-૯
ડોલરરાય માંકડનો કાવ્યતત્ત્વ વિચાર (રમેશ શુક્લ) - પારુલ કંદર્પ દેસાઈ, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૩૫-૮
તત્ત્વસંદર્ભ (અનુ. પ્રમોદકુમાર પટેલ) - મણિલાલ હ. પટેલ, ૬૪, ડિસે., ૨૦૦૯, ૬૨-૩
ધ્વનિ (રમેશ શુક્લ) - સુમન શાહ, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૨૪-૬
નવલકથા નિર્દેશ (રાધેશ્યામ શર્મા) – વિજય શાસ્ત્રી, ૭૮, જૂન, ૨૦૦૩, ૬૧-૩
નવલકથા, વાસ્તવ અને વાસ્તવવાદ (જયંત ગાડીત) - માય ડિયર જયુ, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૨૦-૩
નૂતન નાટ્યઆલેખો (સતીશ વ્યાસ) - મણિલાલ હ. પટેલ, ૧૪, ફેબ્રુ., ૧૯૯૦, ૩૦-૧
પરોક્ષે-પ્રત્યક્ષે (રમણ સોની) - કિશોર વ્યાસ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૪૮-૫૦
પ્લેટો, એરિસ્ટોટલ (મધુસૂદન પારેખ) – સુમન શાહ, ૧૧,નવે.,-ડિસે., ૧૯૮૮, ૨૨-૪
બાવનનો સઘળો વિસ્તાર (વિજય શાસ્ત્રી) –દિનેશ દેસાઈ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૨-૩
ભવાઈઃ નટ નર્તન અને સંગીત (કૃષ્ણકાન્ત કડકિયા) - સતીશ વ્યાસ, ૪૬,નવે.,-ડિસે., ૧૯૯૪, ૨૯-૩૦
ભાવન-અનુભાવન (કુમારપાળ દેસાઈ) - ભાનુપ્રસાદ પંડ્યા, ૧૨,જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૩૫-૬
ભાવિકવિતા (શ્રી અરવિંદ) – પલ્લવી ભટ્ટ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૬૧-૪
ભૂપેશ અધ્વર્યુ લેખસંચય (સં. દક્ષેશ ઠાકર) - સુમન શાહ, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૨૦-૪
વાચના (રાધેશ્યામ શર્મા) – મણિલાલ હ. પટેલ, ૬૬ જૂન, ૨૦૦૧, ૫૧-૮
વાસ્તવવાદ અને નિસર્ગવાદ (સતીશ વ્યાસ) – સુમન શાહ, ૧૫, માર્ચ, ૧૯૯૦,૧૫-૭
વિવેચનની ભૂમિકા (પ્રમોદકુમાર પટેલ) - બાબુ સુથાર, ૨૮, એપ્રિલ, ૧૯૯૧,૧૯-૨૮
વિવેચનનો વિભાજીત પટ (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - વિજય શાસ્ત્રી, ૨૮,એપ્રિલ, ૧૯૯૧, ૩૨-૭
વિશ્વસાહિત્યમાં વાર્તા-ટૂંકી વાર્તા (હસુ યાજ્ઞિક) - દિનેશ દેસાઈ, ૭૧,સપ્ટે., ૨૦૦૧, ૬૧-૨
શબ્દસમક્ષ (રાધેશ્યામ શર્મા) - સુમન શાહ, ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૨૭-૮
શંખઘોષ (મેઘનાદ ભટ્ટ) -  સતીશ વ્યાસ, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૪૧-૨
સમૂહમાધ્યમો અને સાહિત્ય (પ્રીતિ શાહ) - પ્રકાશ મહેતા, ૩૬, ડિસે., ૧૯૯૧, ૨૩-૫
-રાધેશ્યામ શર્મા, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૧૯-૨૧
સિક્સ મેમોઝ ફોર ધ નેકસ્ટ મિલેનિયમ (ઇટાલો કાલ્વિનો) – સુમન શાહ,૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૧-૧૧
સૌન્દર્યનિષ્ઠતાવાદ (વિજય શાસ્ત્રી) - સુમન શાહ, ૧૫, માર્ચ, ૧૯૯૦,૧૩-૫
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી જીવનકથા (પ્રેમજી પટેલ) દિનેશ દેસાઈ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૩-૪
હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન (વાસુદેવશરણ અગ્રવાલ, અનુ.ભોળાભાઈ પટેલ) -  દિનેશ દેસાઈ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૬૧-૨
સંશોધન - વિવેચન અભ્યાસ
અછાન્દસ અને છંદ કવિતાઓ વિશે - સુમન શાહ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૫૭-૬૧
અછાન્દસ આજે - સુમન શાહ, ૯૪, જૂન, ૨૦૦૭, ૧-૨
અર્થ શબ્દ વિશે વિચાર - સુમન શાહ, ૨૫, જાન્યુ., ૧૯૯૧, ૧-૩
અર્થઘટન - સુમન શાહ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૧-૪
અર્થઘટન, અર્થબોધ, કલાનુભવ -  સુમન શાહ, ૭૪ જૂન, ૨૦૦૨, ૬૧-૪, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૬૨-૪
અર્થની વિવિધ ટર્મ્સ - સુમન શાહ, ૨૭ માર્ચ, ૧૯૯૧, ૧-૨, ૨૮, એપ્રિલ, ૧-૨
અનુઆધુનિકતાવાદ અને પ્રતિબધ્ધતા - સુમન શાહ, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૫૦-૫
અનુઆધુનિકતા માટે વાગ્મિતાશાસ્ત્ર – સુમન શાહ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૧-૫
અનુવાદ એટલે - પરકાયા પ્રવેશ - મોહનભાઈ શં. પટેલ, ૩૭,સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૨૦-૪
અનુસંરચનાવાદી અર્થ-દૃષ્ટિ - સુમન શાહ, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૧-૨
અભિવ્યક્તિ - સુમન શાહ, ૧૩, જાન્યુ., ૧૯૯૦, ૧-૩
અવલોકન/સમીક્ષા અંગે – સુમન શાહ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૧-૪
અર્વાચીન ગુજરાતીમાં પરંપરાગત વિવેચનની ભૂમિકા – હર્ષદ ત્રિવેદી, ૪૦, માર્ચ-એપ્રિલ, ૧૯૯૩, ૨૨-૮
આત્મલક્ષી-પરલક્ષી સુમન શાહ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૨૭-૩૦
આધુનિક ગુજરાતી કવિતા અને સર્જકચેતના - દિલીપ ઝવેરી, ૨૭, માર્ચ, ૧૯૯૧, ૧૬-૨૭, એપ્રિલ,૧૨-૮
આપણા સાહિત્યનું ફન્ડામેન્ટલીઝમ, વગેરે – સુમન શાહ, ૩૧, જુલાઈ, ૧૯૯૧,૧-૫
આપણા સાહિત્યમાં સજાતીયતા – સુમન શાહ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૫-૧૨
આપણે ત્યાંના ઇતિહાસ - આલેખનો સુમન શાહ, ૭૬,  ડિસે., ૨૦૦૨, ૧-૧૧
‘આરોહણ’ (બળવંતરાય ઠાકોર): સાહિત્યિક અને સાંસ્કૃતિક સંદર્ભ - નીતિન મહેતા, ૭૨, ડિસે., ૨૦૦૧, ૪૨-૯
ઉત્થાપન- અજય સરવૈયા, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૪૨-૭
ઉમાશંકર જોશીની વાર્તાઓ – મણિલાલ હ. પટેલ, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૫૧-૫
એક ભૂમિકા - સુમન શાહ, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૧૨-૨૧
એરિસ્ટોટલના અનુકરણ-વિભાવનું અર્થઘટન – સુમન શાહ, ૪૯,જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૬, ૧૯-૨૮
કથાસાહિત્ય - સુમન શાહ, ૭૧ સપ્ટે., ૨૦૦૧, ૨૮-૩૦
કમ્યૂનિકેશન અને જર્નાલિઝમનાં સંદર્ભે સંકેતવિજ્ઞાન - સુમન શાહ, ૩૫,નવે., ૧૯૯૧, ૧-૪
કળા - અજય સરવૈયા, ૮૭, સપ્ટે, ૨૦૦૫, ૩૪-૮
કાવ્યશાસ્ત્રની દાર્શનિક પીઠિકા - સુમન શાહ, ૭૫, સપ્ટે., ૨૦૦૨, ૧-૭
કૃતિલક્ષી સાહિત્યશિક્ષણ – ભરત મહેતા, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૩૫-૪૨
કેટલાક નવા પરિણામ - શિરીષ પંચાલ, ૮૪, ડિસે., ૨૦૦૪, ૫૧-૬૨
ગદ્ય અને ગુજરાતીમાં ગદ્ય – મણિલાલ હ.પટેલ, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૩૭-૪૩
ગદ્ય માધ્યમ અને ગુજરાતી ગદ્ય - સુમન શાહ, ૮૬, જૂન, ૨૦૦૬, ૫૭-૬૧
ગુજરાતી કવિતા : ૧૯૨૬-૧૯૫૦ – મણિલાલ હ. પટેલ, ૫, માર્ચ, ૨૦૦૦, ૩૯-૪૩
ગુજરાતી લલિતનિબંધ : કેટલાંક સ્થિત્યંતરો - મણિલાલ હ. પટેલ, ૭૪, જૂન, ૨૦૦૨, ૩૫-૪૪
ગુજરાતીમાં ગઝલ : ઉદ્ભવ અને વિકાસ - ચિનુ મોદી, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૩૭-૪૩, જાન્યુ., ૧૯૯૦, ૩૦-૪૧, ફેબ્રુ., ૧૯૯૦, ૩૨-૭
ગુજરાતીમાં ગ્રંથાવલોકન પ્રવૃત્તિ – પ્રસાદ બ્રહ્મમભટ્ટ, ૩૯,જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૩, ૩૬-૪૦
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદી સંચલન અને ‘ગુજરાતી મુદ્રા’ - નટવરસિંહ પરમાર, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૪૪-૭
ગ્લોબલિઝેશનના દિવસોમાં પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ -  સુમન શાહ, ૭૮, જૂન, ૨૦૦૩, ૩૫-૪૯
ડાયસ્પોરા લિટરેચર - - સુમન શાહ, ૬૬, જૂન, ૨૦૦૦, ૧-૫
તન્ત્રીકાર્ય ને એવું બધું  - સુમન શાહ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૧-૬
તુલનાત્મક કાવ્યશાસ્ત્ર માટે એક પ્રસ્તાવ -  સુમન શાહ, ૪૩, મે-જૂન, ૧૯૯૪, -૧૮-૨૩
દલિત સાહિત્ય અંગે - સુમન શાહ, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૭-૧૫
દસમા દાયકાની કવિતા – મણિલાલ હ. પટેલ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૫૬-૬૨
દાખલા તરીકે, ટૂંકી વાર્તાની ભાષા - સુમન શાહ, ૭૨, ડિસે., ૨૦૦૧, ૧-૧૩
દિગ્ભેદ : ચન્દ્રકાન્ત ટોપીવાળા (લેખમાળા - અકારાદિક્રમે)
અનુઆધુનિક સાહિત્ય અને સમાજાભિમુખતા – ૩૬, ડિસે., ૧૯૯૧, ૨૧-૨
અનુવાદ પ્રવૃત્તિ વિશે – ૨૧, સપ્ટે., ૧૯૯૦, ૭-૯, ૩૫, નવે., ૧૯૯૧, ૫-૭
અભાવને કારણે અન્ય તરફ પહોંચવાની સર્જક ગતિ  - ૩૧ જુલાઈ, ૧૯૯૧, ૧૮-૯
ઓક્તોવિયો પાઝની રચનાઓ વિશે ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, - ૩૦-૨
કથનશાસ્ત્ર વિશે - ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૧૧-૨
કાફકાની કૃતિઓ પાછળનું કાવ્યશાસ્ત્ર - ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૧૭-૮
કાવ્યવાચન વિશે -  ૨૪, ડિસે., ૧૯૯૦, ૧૩-૪
ગદ્યતપાસનાં વિવિધ ધોરણો વિશે  - ૧૫, માર્ચ, ૧૯૯૦, ૫-૬
પોલ-દ-માનનો વાદમીમાંસા (Philology) સિદ્ધાંત વિશે -૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૩-૫
પોલ વાલેરીની નોંધપોથીઓ વિશે - ૨૦, ઑગસ્ટ, ૧૯૯૦, ૫-૮
પોલ સેલનનું ‘મૃત્યુ ગાન' - ૨, મે-જૂન, ૧૯૮૭, ૧૬-૨૦
ફિલીપ લાર્કીનની કવિતા - ૨૪, ડિસે., ૧૯૯૦, ૧૩-૪
બહુસંસ્કૃતિપરક કૃતિની સમજ વિશે - ૧૭, મે, ૧૯૯૦, ૧૫-૬
ભાષાની બે ધરીઓ વિશે - ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૫-૬
માહિતીયુગની વચ્ચે સાહિત્ય અને એના કાર્યનું મૂલ્યાંકન – વિલ્યમ આર. પોલસનના સંદર્ભમાં, ૨૭, માર્ચ, ૧૯૯૧, ૮-૯
લેખક અને લાગણીના મનસ્તંત્રના અભ્યાસ અંગે – ૨૫, જાન્યુ., ૧૯૯૧, ૬-૮
વિલ્હેમ ડિલ્ટીની માનવવિજ્ઞાનની તત્ત્વસમજ વિશેના પ્રદાન અંગે –૧૮, જૂન, ૧૯૯૦, ૧૩-૫
સાહિત્યમાં અર્થ વિશે – ૧૯, જુલાઈ, ૧૯૯૦, ૩૧-૨
હિલિસ મિલરની ભૂમિકા વિશે – ૨૮, એપ્રિલ, ૧૯૯૧, ૯-૧૧
દીર્ઘ કાવ્ય અંગેના પાયાના પ્રશ્નો - સુમન શાહ, ૩૮, નવે.,-ડિસે., ૧૯૯૨, ૧૧-૪
દીર્ઘ નાટકોનાં સંદર્ભે ચં.ચી.ની સિધ્ધિ-મર્યાદાઓ રવીન્દ્ર પારેખ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૪૨-૮
દેરિદા : કેટલાંક સૂચિતાર્થો – સુમન શાહ, ૫૫, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૭, ૨-૧૧, ૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૨૯-૩૨, ૫૭, મે-જૂન, ૧૯૯૭, ૩૭-૪૦, ૫૮, જુલાઈ- ઑગસ્ટ, ૧૯૯૭, ૩૬-૪૦, ૬૦ નવે.,-ડિસે., ૧૯૯૭, ૬-૧૦, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૨૩-૪, ૬૨, જૂન, ૧૯૯૯, ૪૦-૧, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૪૪-૬,
૬૫, માર્ચ, ૨૦૦૦, ૩૬-૮, ૬૭, સપ્ટે., ૩૬-૪૦
દેશીવાદ વિશે - કાનજી પટેલ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૨૭-૩૨
ધૂમકેતુની વાર્તાસૃષ્ટિમાં રોમેન્ટેસિઝમ - સુમન શાહ, ૩૫, નવે., ૧૯૯૧,૮-૧૫
નવમા દાયકાની કવિતા : પરિષ્કૃતિના પગરણ - મણિલાલ હ. પટેલ, ૨૪, ડિસે., ૧૯૯૦, ૨૪-૩૧
નિષ્પ્રયોજના - બીજું સત્ય - સુમન શાહ, ૧૬, એપ્રિલ, ૧૯૯૦, ૧-૩
પશ્ચિમની સાહિત્યવિવેચના : એક ભૂમિકા - સુમન શાહ, ૫૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૬, ૧૨-૨૧, ૫૩, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૬, ૧૪-૨૪
પાઠ ભાષાવિજ્ઞાન : સીમાંકન અને સીમોલ્લંઘન - સુમન શાહ, ૮, મે-જૂન, ૧૯૮૮, ૬-૧૩
પ્રગતિશીલ સાહિત્ય વિશે – સુમન શાહ, ૮૯, માર્ચ, ૨૦૦૬, ૧-૧૨
પ્રતિબધ્ધતા સ્વાતન્ત્રને માટે-એક કામચલાઉ નોંધ - સુમન શાહ, ૮૯,માર્ચ, ૨૦૦૬, ૫૬-૬૩
પ્રભાવ-દોષ અને આશયદોષ - સુમન શાહ, ૬૨, જૂન, ૧૯૯૯, ૩૭-૯
પ્રમોદકુમાર પટેલનું વિવેચનકાર્ય - મણિલાલ હ. પટેલ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૩૬-૪૧
પ્ર-યો-ગઃ ત્રીજું સત્ય - સુમન શાહ, ૧૮, જૂન, ૧૯૯૦, ૧-૩, ૨૦, ઑગસ્ટ, ૧૯૯૦, ૧-૩
ફિલોસોફીનું સોક્રેટીક મોડેલ - વિજય શાસ્ત્રી, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૧૬-૮
બાળકની લયલીલા - કનુભાઈ જાની, ૨૧, સપ્ટે., ૧૯૯૦, ૨૪-૩૨
બાળસાહિત્ય : સ્વરૂપ અને કાર્ય - મોહનભાઈ શંકરભાઈ પટેલ, ૨૧, સપ્ટે.,૧૯૯૦, ૧૬-૨૩
બાળસાહિત્યની સચ્ચાઈ વિશે –સુમન શાહ, ૨૧, સપ્ટે., ૧૯૯૦, ૩૩-૬
(શાર્લ) બોદલેર (નારકી સૌંદર્યનો કવિ) - ચંદ્રકાન્ત ટોપીવાળા, ૨૯-૩૦, જુલાઈ, ૧૯૯૧, ૨૦-૯
(શાર્લ) બોદલેર - સુમન શાહ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧૨-૫
(કવિ) બોદલેર : આધુનિકોના દીપ અને દર્પણ – મોહનભાઈ શં. પટેલ, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૧૯-૨૭
(કવિ) બોદલેરના ‘ઇન્ટીમેઇટ જર્નલ્સ' વિશે - ભાલચન્દ્ર, ૩૫, નવે., ૧૯૯૧, ૧૬-૩૩
બોદલેરના પત્રો - વિજય શાસ્ત્રી, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૪૨-૯
(કવિ) બોદલેરના ‘શો ઉત્તર’?નું સંકેતપરક પાઠવિશ્લેષણ – પ્રવીણ કે.ઠાકર, ૩૬, ડિસે., ૧૯૯૧, ૩૬-૪૭
(કવિ) બોદલેરની કવિતાઓ - સુમન શાહ, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૨૮-૪૧
ભારતીય અંગ્રેજી સાહિત્યમાં ભારતીયતા – પૂર્ણિમા મહેતા, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૩૩-૪
ભાવક-પ્રતિભાવ વિવેચન સંપ્રદાય - સુમન શાહ, ૩૧, જુલાઈ, ૧૯૯૧, - ૬-૧૭, ૩૪, ઑક્ટો., ૧૩-૮
મદનમોહના : સનાતન પ્રશ્નોની હૃદયસ્પર્શી અભિવ્યક્તિ  - બળવંત જાની, ૬૪, ડિસે., ૧૯૯૯, ૫૭-૯
મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી વિવેચના - બળવંત જાની, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૩૮-૪૭
મધ્યકાલીન સાહિત્યનું અધ્યયન, અધ્યાપન અને સંશોધન વિશે - સુમન શાહ,  ૨૭, માર્ચ, ૧૯૯૧, ૧૦-૫
મુનિ ભરતના રસસૂત્ર વિશે – સુમન શાહ, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૧૫-૨૩
મૂર્ત અને અમૂર્ત - સુમન શાહ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૨૬-૭
મૂળ રૂપ - સુમન શાહ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૫૪-૬
મેઘાણી : રાષ્ટ્રીય શાયર, સોરઠી શાયર કે બીજું કંઈક...? કિશોર વ્યાસ, ૮૮, ડિસે, ૨૦૦૫, ૪૭-૫૦
યથાર્થ - સુમન શાહ, ૧૨, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૯, ૧-૩
(મારા સમકાલીન કવિ) રમેશ પારેખ – ચિનુ મોદી, ૯૦, જૂન, ૨૦૦૬, ૮-૧૦
(કવિ) રાજેન્દ્ર શાહની કવિતા - સુમન શાહ, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૩૧-૪૨
રાધેશ્યામ શર્મા : વિવેચક લેખે - મણિલાલ હ. પટેલ, ૬૯, જૂન, ૨૦૦૧,  ૫૧-૮
રાધેશ્યામ શર્માની બે લઘુનવલો (ફેરો અને સ્વપ્નતીર્થ)વિશે - બાબુ દાવલપુરા, - ૫૬, માર્ચ-એપ્રિલ, ૧૯૯૭, ૩૩-૮, ૫૭, મે-જૂન, ૩૧-૪૦, ૫૯, સપ્ટે.,-ઑક્ટો., ૩૬-૮, ૬૦, નવે.,-ડિસે., ૬૫-૭૦
રૂપ-સત્ય - સુમન શાહ, ૧૫, માર્ચ, ૧૯૯૦, ૧-૪
વાક્યથી કાવ્ય : એક સંરચનાવાદી પૃથક્કરણ - સુમન શાહ, ૩૯, - જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૯૩, ૨૭-૩૫
વિવેચન કલાસિધ્ધિનું હોય : સિધ્ધાન્ત અને પ્રત્યક્ષ કેટલીક સ્વરૂપચર્ચા - પી.જે. પટેલ, ૬૯, જૂન, ૨૦૦૧, ૪૪-૫૦
વિવેચનની ભૂમિકા -  બાબુ સુથાર, ૨૮, એપ્રિલ, ૧૯૯૧, ૧૯-૨૮
વિશ્લેષણ  - સુમન શાહ, ૬૩, સપ્ટે.,૧૯૯૯, ૪૦-૩
વીસમી સદીની પ્રથમ પચીસીનો ગુજરાતી વિવેચન પ્રવાહ : પરિદર્શન - બળવંત જાની, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૫૪-૯, ૬૮, ડિસે., ૫૬-૬૦
વૈશ્વિકીકરણ - સુમન શાહ, ૮૨, જૂન, ૨૦૦૪, ૪૦-૩
શામળની કથનકલા - પિનાકીની પંડ્યા, ૭૪, જૂન, ૨૦૦૨, ૪૫-૮
શિષ્ટ સામયિકના તંત્રી-સંપાદક હોવું એટલે -  માવજી કે. સાવલા, ૮૮, - ડિસે., ૨૦૦૫, ૪૩-૬
શેરી નાટક વિશે  - હસમુખ બારાડી, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૨૭-૯
સર્જકતા-એક વિભાવના -  સુમન શાહ, ૪૫, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૪, ૬-૨૭
સમકાલીન ગુજરાતી ગઝલકવિતા - મણિલાલ હ.પટેલ, ૧૧, નવે.-ડિસે.,૧૯૮૮, ૩૯-૪૫
સમય અને સાહિત્યનો સમય – સુમન શાહ, ૫, નવે.-ડિસે., ૧૯૮૭, ૩-૬
સમૂહમાધ્યમો અને ભાષાના પ્રશ્નો હસમુખ બારાડી, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૪૩-૪
સમૂહમાધ્યમો અને સાહિત્યકલા : પ્રશ્નો : એક પ્રસ્તાવ - સુમન શાહ, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૨૪-૮
‘સરસ્વતીચન્દ્ર’-ભાગઃ ૧માં આકસ્મિકતા અને કાકતાલીયતા - વિજય શાસ્ત્રી, - ૭૨, ડિસે., ૨૦૦૧, ૫૦-૫
સંવાદ  - સુમન શાહ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૩૩-૫
સાહિત્યકલા, કલામીમાંસા અને ફિલસૂફી -  સુમન શાહ, ૪૬ નવે.,-ડિસે., ૧૯૯૪, ૧૯-૨૮
સાહિત્ય સિધ્ધાંતનું સિધ્ધાંત સ્વરૂપ - સુમન શાહ, ૭૭, માર્ચ, ૨૦૦૩, ૧-૨
સાહિત્યની કલા અને માનવઅસ્તિત્વ - સુમન શાહ, ૨, મે-જૂન, ૧૯૮૭, ૪૨-૪૬, ૬, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૮, ૧૪-૨૫
સાહિત્યિક વાદવિચારણાઓ (લિટરરી ઈઝમ્સ) એક ભૂમિકા  - સુમન શાહ, ૫૩, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૬, ૭-૧૩
સાહિત્યિક સામયિકો ચાલે તો ચાલે શી રીતે ?  - સુમન શાહ, ૬૨, જૂન, ૧૯૯૯, ૧-૩
સિદ્ધાંત વિશે - સુમન શાહ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૫૦-૫, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૩૨-૬
સિદ્ધાન્તે કિમ ? -  સુમન શાહ, ૩૪, ઑક્ટો.૧૯૯૧, ૧-૧૦
સુરેશ જોષીની વાર્તાકલા –– મણિલાલ હ. પટેલ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૩૧-૫
સુરેશ જોષીનું સાહિત્યિક પત્રકારત્વ - કિશોર વ્યાસ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૪૯-૫૪
સોલ બેલો અને કથામાધ્યમ વિશે – સુમન શાહ, ૮૬, જૂન, ૨૦૦૫, ૫૭-૬૧
હિમાંશી શેલતની વાર્તાસૃષ્ટિ - મણિલાલ હ. પટેલ, ૬૭, સપ્ટે, ૨૦૦૦, ૪૫-૫૩
વ્યાપક સમીક્ષા
ઘટના અને સંવેદના (હિંમત ઝવેરી) - રાધેશ્યામ શર્મા, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૫૧-૨
ચંદરવો (વિષ્ણુ પંડ્યા) -  તૃષિત પારેખ, ૧૮, જૂન, ૧૯૯૦, ૧૭-૨૧
તસવીરે ગુજરાત (વિષ્ણુ પંડ્યા) – કિશોરસિંહ સોલંકી, ૮, મે-જૂન, ૧૯૮૮, ૩૮-૪૨
ફિલ્મ જોવાની કળા (અભિજિત વ્યાસ)  - જયેશ ભોગાયતા, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૫૨-૫
મીડિયામેસેજ (સુમન શાહ) -  યાસીન દલાલ, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૧૨-૧૫
વિચારવિહાર (યાસીન દલાલ) - સુમન શાહ, ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૩૦-૩૧
વિદ્રોહના ચહેરા (સં. જયન્ત પારેખ) - રાધેશ્યામ શર્મા, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૨૧-૨
સત્યજીતરાયની સિનેસૃષ્ટિ (યાસીન દલાલ)  - રાધેશ્યામ શર્મા, ૪૨, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૩, ૧૫-૯
સાક્ષરનો સાક્ષાત્કાર (સં. રાધેશ્યામ શર્મા) – દિનેશ દેસાઈ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૫૦-૨
સાંપ્રત સહચિંતન, ભાગઃ ૧-૨-૩ (રમણલાલ ચી. શાહ) – સુમન શાહ, ૨૨-૨૩, ઑક્ટો.,-નવે., ૧૯૯૦, ૪૮
વ્યાપક અભ્યાસ
ઈઝાઝત (ફિલ્મ આસ્વાદ) અભિજિત વ્યાસ, ૨૯-૩૦,મે-જૂન,૧૯૯૧,૫૪-૬૧
દૂરદર્શનના ત્રણ પ્રશંસનીય સાહસો (રાઈનો દર્પણરાય, દેર રાત કી ફિલ્મ અને અમૃતા-મ્યુઝિક ટીવી સીરિયલ) વિશે – સુમન શાહ, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૩૮-૪૬
દૂરદર્શનની ઉજળી કથા - ચિનુ મોદી, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૩૦-૨
ધાડ (જયન્ત ખત્રીની વાર્તા પર ફિલ્મ નિર્માણ અંગે) - પરેશ નાયક, ૮૦, - ડિસે., ૨૦૦૩, ૪૬-૯
ધાડ (જયન્ત ખત્રીની વાર્તા પર સ્ક્રિપ્ટ અંગે) – વીનેશ અંતાણી, ૮૦, ડિસે., ૨૦૦૩, ૪૨-૫
ધાડ (જયન્ત ખત્રીની વાર્તા પર વીનેશ અંતાણીએ લખેલી ફિલ્મ સ્ક્રિપ્ટ અને પરેશ નાયકના દિગ્દર્શન અંગે) -  સુમન શાહ, ૮૦, ડિસે., ૨૦૦૩, ૨૯-૩૨
મિર્ચ-મસાલા (ફિલ્માસ્વાદ) - સુમન શાહ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૪૧
મિર્ચ-મસાલા : એક નોંધ – અભિજિત વ્યાસ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૪૧-૫
સિનેમામાં સર્જકતાનો સવાલ – અમૃત ગંગર, ૪૩, મે-જૂન, ૧૯૯૪, ૨૯-૩૨, ૪૪, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૯૪, ૧૩-૯, ૪૫, સપ્ટે.-ઑક્ટો., ૧૯૯૪, ૨૮-૩૫
સુસાન સોન્ટાગનો બોર્હેસને એક પત્ર – સુમન શાહ, ૭૮, જૂન, ૨૦૦૩, ૩૨-૪
સ્વાયત્તતા-બાળકો માટે - હસમુખ બારાડી, ૪૧, મે-જૂન, ૧૯૯૩, ૨૪-૬
સાહિત્યચર્ચા-પ્રાસંગિક અને અન્ય
(સદ્ગત) આદિલ મન્સૂરી – સુમન શાહ, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૨
આપણી પાસે જિવાતું સાહિત્ય છે ખરું ? (ઉ.જો. ના અવસાને એક પ્રશ્ન) -  સુમન શાહ, ૧૧, નવે.,-ડિસે., ૧૯૮૮, ૧-૪
આફ્રિકા-કેન્યા-નૈવાશામાં રામરસોત્સવ  - અજિત ઠાકોર, ૮૩, સપ્ટે, ૨૦૦૪, ૬૩
આફ્રિકા-કેન્યા-નૈવાશાનું વક્તવ્ય -  સુમન શાહ, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૩૩-૬
આવ, ભેટ મને -  સુમન શાહ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧-૪
આવનારા દાયકાનો એક રસીલો વરતારો - સુમન શાહ, ૧૫, માર્ચ, ૧૯૯૦, ૧૭-૩૪
ઈડરનું સર્જકસત્રઃ આસક્તિઓ અને અશક્તિઓનું વરવું પ્રદર્શન – મણિલાલ હ.પટેલ, ૨, મે-જૂન, ૧૯૮૭, ૩૧-૪૧, ૬, જાન્યુ.,-ફેબ્રુ., ૧૯૮૮, ૩૫-૭
ઉજાણી (સં.સુમન શાહ) નિમિત્તે ટૂંકીવાર્તા વિષયક પરિચર્ચા -  દર્શિની દાદાવાલા, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૫૧-૩
એક અનૌપચારિક બીજનિક્ષેપ – સુમન શાહ, ૮૩, સપ્ટે., ૨૦૦૪, ૧-૩
એસાઇન્ડીંગ રાઇટીંગ - સુમન શાહ, ૬૮, ડિસે., ૨૦૦૦, ૧-૩
કાર્યક્રમોની મેથેડોલોજી - સુમન શાહ, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૧-૫
કેમનું છે આજકાલ ગુજરાતી સાહિત્યમાં ? – સુમન શાહ, ૨૯-૩૦, મે-જૂન, ૧૯૯૧, ૧-૫
ક્ષમાપના - સુમન શાહ, ૯૯, સપ્ટે., ૨૦૦૭, ૧-૨
‘ખેવના’ના નિબંધ વિશેષાંગ વિશે - સુમન શાહ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, - ૧૯૯૬, ૩-૮
ગર્વભ્રષ્ટ, ગૌરવધ્વસ્ત અમેરિકા-નાઉ એટ વોર, સદીના પ્રારંભે માનવ્યને નવતર પડકાર-  સુમન શાહ, ૭૧, સપ્ટે, ૨૦૦૧, ૬૩-૮
ગર્વભ્રષ્ટ, ગૌરવધ્વસ્ત અમેરિકા-નાઉ એટ વોર, સદીના પ્રારંભે માનવ્યને નવતર પડકાર-સુમન શાહની ચર્ચાના સંદર્ભમાં પ્રતિભાવો – ડિસે., ૨૦૦૧, ૭૩-૯, માર્ચ, ૨૦૦૨, ૬૮-૭૨ અકારાદિ ક્રમે-કિશોર જાદવ, નારાયણ દેસાઈ, નિરંજન ભગત, પરમ પાઠક, પરેશ નાયક, પ્રવીણ કુકડિયા, બાબુલાલ ગોર, ભરત સોલંકી, રાધેશ્યામ શર્મા, લાભશંકર ઠાકર, વીનેશ અંતાણી, સુમન શાહ, હિમાંશી શેલત
ગુજરાત સાહિત્ય અકાદમીની પુનર્રચના વિશે -  સુમન શાહ, ૧૭, મે, ૧૯૯૦, - ૧-૧૩
ગુજરાતી સાહિત્ય પરિષદ : કેટલીક રચના-સંરચનાઓ ઉપરાન્ત ધોરણોની ખુલ્લેઆમ
ફજેતી વિશે  - સુમન શાહ, ૧૪, ફેબ્રુ., ૧૯૯૦, ૧-૧૯
ગુરુ ય ન મળે, શિષ્ય પણ ન મળે – સુમન શાહ, ૮૨, જૂન, ૨૦૦૪, ૧-૪
(સદ્ગત) ગુલાબદાસ બ્રોકર  -  સુમન શાહ, ૯૦, જૂન, ૨૦૦૬, ૬૨-૩
ચંદ્રકાન્ત શેઠને નરસિંહ મહેતા એવોર્ડ  - સુમન શાહ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૧
ચિનુ મોદીને નરસિંહ મહેતા એવોર્ડ -  સુમન શાહ, ૧૦૦, ડિસે., ૨૦૦૮, ૩
ચિન્તા બરાબર, ઈલાજ ચિન્તાજનક -  સુમન શાહ, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૧-૩
(સદ્ગત) જનક ત્રિવેદી - મનોહર ત્રિવેદી, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૫૩-૫૬
જાત સાથે વાત (સામા ને કહેવા માટે) - સુમન શાહ, ૯૩, માર્ચ, ૨૦૦૭, ૨૮-૩૨
જે-તે અંક વિશેની તંત્રી નોંધ – સુમન શાહ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૩૯, ૬૨, જૂન, ૪૯-૫૧, ૬૩, સપ્ટે., ૫૪-૭, ૬૫, માર્ચ, ૨૦૦૦, ૬૧-૩, ૬૬, જૂન, ૫૯- ૬૩, ૬૭, સપ્ટે., ૬૬-૭, ૬૮, ડિસે. ૭૨-૫, ૭૨, ડિસે. ૨૦૦૧, ૬૮-૭૦, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૬૫-૭, ૭૬, ડિસે.૨૦૦૨, ૬૨-૩, ૮૨, જૂન, ૨૦૦૪, ૬૦-૨
ટૂંકીવાર્તા-પ્રતિભાવ વિશેષાંક વિશે – સુમન શાહ, ૯૫-૯૯, સપ્ટે.,-ડિસે., ૨૦૦૭, ૧-૨
દર્દે દિલ યાને દિલદારની દિલદારને કેફિયતભરી અર્જ -  સુમન શાહ, ૧૯, જુલાઈ, ૧૯૯૦, ૧-૩૦
દલિત સાહિત્ય વિશેષાંક (શબ્દસૃષ્ટિ) વિશે - અજિત ઠાકોર, ૮૨, જૂન, ૨૦૦૪, ૫૧-૪
‘ધ ટ્રાયલ’નું નાટયાંતર કરતાં હસમુખ બારાડી, ૧૭, મે, ૧૯૯૦, ૧૭-૯
નિબંધ વિશેષાગ અંગે નોંધ – સુમન શાહ, ૫૦-૫૧, માર્ચ-એપ્રિલ, મે-જૂન, ૧૯૯૬, - ૩-૮
પરિષદના પ્રાણપ્રશ્નો - પરેશ નાયક, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૩૯-૪૪
પોપ કલ્ચર, વાર્તાસંપાદનનો અને સાર્ગ વિષયક લેખ સંદર્ભે ચર્ચા - સુમન શાહ, ૮૭, સપ્ટે., ૨૦૦૫, ૫૭-૬૨
પ્રાદેશિક ભાષાના લેખકની નિયતિ -  સુમન શાહ, ૭૮, જૂન, ૨૦૦૩, ૩૫-૪૯
બાળસાહિત્ય આજે -  ઉષા ઉપાધ્યાય, ૨૧, સપ્ટે., ૧૯૯૦, ૧૦-૫
ભૂકમ્પ અને ભૂકમ્પપીડાનું સાહિત્ય – સુમન શાહ, ૬૯, માર્ચ, ૨૦૦૧, ૧-૪
માર્સલ દુશાનો એક કલાવિચાર - ઑક્તોવિયો પાઝ, અનુ. કરમશી પીર, ૭૬, ડિસે., ૨૦૦૨, ૪૦-૧
મોટા લેખકો કોણ ? - સુમન શાહ, ૬૧, માર્ચ, ૧૯૯૯, ૧-૨
રવીન્દ્રનાથ વિશે સુનીલ ગાંગુલી – શિવકુમાર જોશી, ૨, મે-જૂન, ૧૯૮૭, ૨૧-૨
રાજેન્દ્રભાઈ(શાહ)ની એ મુલાકાત નિમિત્તે - સુમન શાહ, ૭૯, સપ્ટે., ૨૦૦૩, ૧-૫
રોલાં બાર્થનું ભૂત સુરેશ જોષીને શીદને વળગાડો છો ભાઈ ? -  સુમન શાહ, ૫, નવે.,-ડિસે.,૧૯૮૭, ૩૦-૪૦
લિખિતંગ સુરેશ જોષી – (ભોળાભાઈને સંબોધીને સુરેશ જોષીના આઠ પત્રો), ૨, મે-જૂન, ૧૯૮૧, ૧૨-૫
- સુમન શાહને, પ, નવે.,-ડિસે., ૧૯૮૧, ૩૦
લિટલ લિટરરી ઝાંર્સ(આજકાલનું ગુજરાતી સાહિત્ય) – સુમન શાહ, ૧, માર્ચ, એપ્રિલ, ૧૯૮૭, ૧-૩
લેખક ? ગ્રંથકાર ? સાક્ષર ?.. - સુમન શાહ, ૭૧, સપ્ટે., ૨૦૦૧, ૧-૪
વાર્તા વિશેષાંક (ડિસે., ૨૦૦૬) વિશે - સુમન શાહ, ૯૨, ડિસે., ૨૦૦૬, ૧
વાર્તાકારની સામેના પડકારો - સુમન શાહ, ૨, મે-જૂન, ૧૯૮૭, ૩-૫, ૩, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૭, ૩-૫
વાંઝણી ફરિયાદો વિશે - સુમન શાહ, ૮૪, ડિસે., ૨૦૦૪, ૧-૪
વેઇટીંગ ફોર ગોદોના પ્રયોગ વિશે - સતીશ વ્યાસ, ૨૬, ફેબ્રુ., ૧૯૯૧, ૩૩-૫
શાર્લ બોદલેર પર અમદાવાદ ખાતે યોજાયેલા પરિસંવાદ વિશે - મોહનભાઈ શં. પટેલ, મે-જૂન, ૧૯૯૧, ૧૯-૨૭
શી ચીજ છે આ ઇતિહાસવાદ ? - સુમન શાહ, ૬૪, ડિસે., ૧૯૯૯, ૧-૬
શું આ બધું અનિવાર્યપણે બાકી નથી ? -  સુમન શાહ, ૬૩, સપ્ટે., ૧૯૯૯, ૧-૪
શું કરીશું આ નિષ્પ્રાણ પ્રવૃત્તિનું ? - સુમન શાહ, ૨૧, સપ્ટે., ૧૯૯૦, ૧-૬
શેમાં માનો છો ? પૂર્વમાં ? કે પશ્ચિમમાં ? શું છો ? હિન્દુ ? કે મુસલમાન ? - સુમન શાહ, ૭૪, જૂન, ૨૦૦૨, ૧-૮
સદીના પ્રારમ્ભે માનવ્યને પડકાર - સુમન શાહ, ૭૩, માર્ચ, ૨૦૦૨, ૭૦-૨
સન્નિધાનનો પહેલો કાર્યશિબિર - ૩૪, ઑક્ટો., ૧૯૯૧, ૩૨-૯
સન્નિધાનનો બીજો કાર્યશિબિર - જયેશ ભોગાયતા, ૩૭, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૨, ૪૫-૭
સન્નિધાનનો નવમો કાર્યશિબિર - દક્ષેશ ઠાકર, મણિલાલ હ. પટેલ, ૫૩, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૬, ૫૦-૨
સન્નિધાનનો સાતમો અધ્યાપન સજ્જતા શિબિર -  જયેશ ભોગયતા, ૬૭, સપ્ટે., ૨૦૦૦, ૬૦-૫
સમસામયિકતા અને વિવેચનની પ્રસ્તુતતા – સુમન શાહ, ૪૦, માર્ચ-એપ્રિલ, ૧૯૯૩, ૧-૧૯
સામયિકી (ઉમાશંકરના અકાદમી એવોર્ડ, સદ્ગત સુરેશ જોષી અને અધ્યાપક સંઘ વિશે)-સુમન શાહ, ૧, માર્ચ-એપ્રિલ, ૧૯૮૭, ૨૧-૮
સાહિત્ય અકાદમી દિલ્હીનો અનુવાદ એવોર્ડ - સુમન શાહ, ૮૬, જૂન, ૨૦૦૫, ૧-૩
સાહિત્યચર્ચા (ઘાયલકી ગત ઘાયલ સમજે, સમજો હમેં સુંદરરાહી) – દિલીપ ઝવેરી, ૨૭, માર્ચ, ૧૯૯૧, ૧૬-૨૭, ૨૮, એપ્રિલ, ૧૯૯૧, ૧૨-૮
સાહિત્યવૃત્તસાર - સુમન શાહ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૬૨-૪
સાહિત્ય સંસ્થાઓ અને લોકશાહી - સુમન શાહ, ૮૫, માર્ચ, ૨૦૦૫, ૧-૬
સુરેશ જોષી વિશેષ (મુંબઈ ખાતે યોજાયેલા પરિસંવાદનો અહેવાલ) – અજય રાવલ, –૬૯, માર્ચ, ૨૦૦૧, ૫૫-૮
સુરેશ જોષીના નિમિત્તે ઑગસ્ટ-૮૭માં સર્જકની મૃત્યુ લિપિ-રોલાં બાર્થના સંદર્ભમાં વડોદરા ખાતે યોજાયેલો પરિસંવાદ - મણિલાલ હ. પટેલ, ૫, નવે.,-ડિસે., ૧૯૮૭, ૨૪-૯
સુરેશ જોષી-સાહિત્યવિચાર ફોરમનો ઓગણીસમો વાર્તાશિબિર – અજિત ઠાકો૨, ૯૨, ડિસે., ૨૦૦૬, ૬૧-૪
સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમનો ત્રીજો વાર્તાશિબિર – મણિલાલ હ. પટેલ, ૫૩, સપ્ટે.,-ઑક્ટો., ૧૯૯૬, ૪૮-૫૦
- સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમનો પરિસંવાદ (૬-૯-૯૨, વડોદરા)મારી કળાવિભાવના વિશે - મણિલાલ પટેલ, ૩૮, નવે.,-ડિસે., ૧૯૯૨, ૩૧-૬
- સુરેશ જોષી - સાહિત્યવિશ્વ - પ્રકાશન પ્રસંગે – સુમન શાહ, ૭૯, સપ્ટે.૨૦૦૩, ૨૮-૩૦
સુસાન સોન્ટાગનો બોર્હેસને એક પત્ર - અનુ. સુમન શાહ, ૭૮, જૂન, ૨૦૦૩, -૩૨-૪
હેરોલ્ડ પિન્ટર, મીડિયાનો અતિરેક, રાજેન્દ્ર શુકલ અને ચિનુ મોદીના ગ્રંથ સમારંભ અને મોહન પરમારના વાર્તાસંપાદનો વિશે – સુમન શાહ, ૮૮, ડિસે., ૨૦૦૫, ૫૯-૬૪
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits