ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/સત્તાવીસ ઘર અને હું: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{Center|'''સત્તાવીસ ઘર અને હું'''}} ---- {{Poem2Open}} નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુ..."
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સત્તાવીસ ઘર અને હું'''}}
{{SetTitle}}
----
{{Heading|સત્તાવીસ ઘર અને હું | વિનેશ અંતાણી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નાનપણથી અત્યાર સુધી હું જુદાં જુદાં સત્તાવીસ ઘરમાં રહ્યો છું. જુદાં જુદાં સ્થળે અને જુદી જુદી પરિસ્થિતિમાં. કુમળો અવાજ પુરુષના અવાજ જેવો કઠોર બનતો ગયો છે, વાળ હોળવાની રીત બદલાઈ છે. હું જેમની સાથે રહેતો તે વ્યક્તિઓ પણ બદલાતી રહી છે. જૂની વ્યક્તિઓએ વિદાય લીધી છે અને નવી આવી ગઈ છે. સંવેદનો બદલાયાં છે. દરેક ઘરમાં મળેલા આનંદ જુદા છે અને પીડા જુદી છે. દરેક ઘરની સવાર, ત્યાં ઢળેલી રાતો, ગંધ, અજવાળું, અંધારું, પડછાયા અને અવાજો જુદાં છે. એ બધાં જ ઘરોમાં મેં અનુભવેલી એકલતાનાં સ્વરૂપ પણ અલગ છે. હું મને મારા દરેક ઘરમાં છોડતો આવ્યો છું. છતાં તે વખતનો હું હજી મારાં એ બધાં ઘરમાં વસું છું.