ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨: Difference between revisions

કડવું ૨ Formatting Completed
No edit summary
(કડવું ૨ Formatting Completed)
Line 2: Line 2:
{{Heading|કડવું ૨|}}
{{Heading|કડવું ૨|}}
<poem>
<poem>
{{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}
{{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}</poem>


::::: '''રાગ : રામગ્રી'''
{{c|'''રાગ : રામગ્રી'''}}


એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
{{block center|<poem>એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} ૧
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} {{right|}}


::::: '''ઢાળ'''
{{c|'''ઢાળ'''}}
સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} ૨
પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} {{right|}}


મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} ૩
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} {{right|}}


‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’{{space}} ૪
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’{{space}} {{right|}}


ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’{{space}} ૫
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’{{space}} {{right|}}


વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} ૬
સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} {{right|}}


ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} ૭
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} {{right|}}


મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} ૮
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} {{right|}}




સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} ૯
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} {{right|}}


ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} ૧૦
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} {{right|૧૦}}


પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} ૧૧
રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} {{right|૧૧}}


રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} ૧૨
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} {{right|૧૨}}


ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} ૧૩
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} {{right|૧૩}}


તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} ૧૪
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} {{right|૧૪}}


ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} ૧૫
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} {{right|૧૫}}


દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} ૧૬
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} {{right|૧૬}}


શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} ૧૭
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} {{right|૧૭}}
 


એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} ૧૮
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} {{right|૧૮}}


‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’{{space}} ૧૯
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’{{space}} {{right|૧૯}}


મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} ૨૦
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} {{right|૨૦}}


માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} ૨૧
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} {{right|૨૧}}


તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} ૨૨
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} {{right|૨૨}}


કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} ૨૩
ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} {{right|૨૩}}


મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} ૨૪
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} {{right|૨૪}}


::::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે  મંદ રે.
એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે  મંદ રે.
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} ૨૫
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૫}}</poem>}}
</poem>


<br>
<br>