User:Meghdhanu/sandbox: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
__NOTOC__
{{Heading|કડવું ૨|}}
<poem>
{{Color|Blue|[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]}}</poem>


{{c|'''રાગ : રામગ્રી'''}}
{{BookCover
|cover_image = File:Premanand-Chandrahas-Title.jpg
|title = ચંદ્રહાસ આખ્યાન 
|editor = પ્રવીણ કુકડિયા
}}


{{block center|<poem>એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
{{ContentBox
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.{{space}} {{right|૧}}
|heading =
|text =
{{Poem2Open}}
આ પુસ્તકમાં નીચેના બે-માંથી કોઈપણ એેક રસ્તે પ્રવેશી શકાશે : . પુસ્તકની જેમ પાનાં ફેરવવા, ફ્લીપ કરવાની રીતે [https://issuu.com/ekatra/docs/_._-_19613a881ecc44?fr=sZDI1MzQyNzk4NDA PDF આવૃત્તિ] (version) પસંદ કરીને; કે ૨. યુનિકોડમાં નીચે થયેલી નવી ઑનલાઈન આવૃત્તિ પસંદ કરીને.
}}


{{c|'''ઢાળ'''}}
{{Box
સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
|title = પ્રારંભિક
પુત્રને અર્થે રાજાએ, આરાધ્ય પંચવદન.{{space}} {{right|}}
|content =
* [[ચંદ્રહાસ આખ્યાન/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[ચંદ્રહાસ આખ્યાન/મુખપૃષ્ઠ-2|મુખપૃષ્ઠ-2]]
* [[ચંદ્રહાસ આખ્યાન/પ્રાસ્તાવિક|પ્રાસ્તાવિક]]
* [[ચંદ્રહાસ આખ્યાન/મધ્યકાલીન સાહિત્યનો વિશેષ|મધ્યકાલીન સાહિત્યનો વિશેષ]]
* [[ચંદ્રહાસ આખ્યાન/કવિપરિચય| કવિ-પરિચય : પ્રેમાનંદ]]
* [[ચંદ્રહાસ આખ્યાન/કૃતિપરિચય|કૃતિ-પરિચય]]
* [[ચંદ્રહાસ આખ્યાન/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]
* [[ચંદ્રહાસ આખ્યાન/હસ્તલિખિતનું મુદ્રિત રૂપ|હસ્તલિખિતનું મુદ્રિત રૂપ]]
}}


મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
{{Box
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.{{space}} {{right|૩}}
|title = કાવ્યકૃતિ ચંદ્રહાસ આખ્યાન
 
|content =
‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧ |કડવું ૧]]
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’{{space}} {{right|૪}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨ |કડવું ૨]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૩ |કડવું ૩]]
ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં હે નથી સરજિત પુત્ર;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪ |કડવું ૪]]
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’{{space}} {{right|૫}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૫ |કડવું ]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૬ |કડવું ]]
વળતો રાજા બોલ્યો : ‘જેહે હસે હોનાર;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૭ |કડવું ]]
સ્વામી, મુજને આપીએ, ઉઘડે વાંઝિયાં બાર.’{{space}} {{right|૬}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૮ |કડવું ]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૯ |કડવું ]]
ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૦ |કડવું ૧૦]]
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપણ.<ref>પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ</ref>{{space}} {{right|૭}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૧ |કડવું ૧૧]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૨ |કડવું ૧૨]]
મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩ |કડવું ૧૩]]
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.{{space}} {{right|૮}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૪ |કડવું ૧૪]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૫ |કડવું ૧૫]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬ |કડવું ૧૬]]
સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૭ |કડવું ૧૭]]
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.{{space}} {{right|૯}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮ |કડવું ૧૮]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૯ |કડવું ૧૯]]
ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રુટી;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૦ |કડવું ૨૦]]
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.{{space}} {{right|૧૦}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૧ |કડવું ૨૧]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૨ |કડવું ૨૨]]
પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૩ |કડવું ૨૩]]
રાજપુત્ર ત્યાહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.{{space}} {{right|૧૧}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૪ |કડવું ૨૪]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૫ |કડવું ૨૫]]
રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૬ |કડવું ૨૬]]
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.{{space}} {{right|૧૨}}
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૭ |કડવું ૨૭]]
 
* [[ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૮ |કડવું ૨૮]]
ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
* [[ચંદ્રહાસ આખ્યાન/શબ્દાર્થ અને ટિપ્પણ |શબ્દાર્થ અને ટિપ્પણ]]
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.{{space}} {{right|૧૩}}
}}
 
તે ગામમાં દાસી ઠરી સુત સંગાતે નેટ;
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.{{space}} {{right|૧૪}}
 
ખાંડવું દળવું અને દોહવું, કોનાં વાસીદાં કરતી;
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.{{space}} {{right|૧૫}}
 
દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.{{space}} {{right|૧૬}}
 
શરીરે સુવર્ણ સરીખો સોભતો અતિ રંગ;
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.{{space}} {{right|૧૭}}
 
એક દીન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.{{space}} {{right|૧૮}}
 
‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’{{space}} {{right|૧૯}}
 
મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.{{space}} {{right|૨૦}}
 
માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.{{space}} {{right|૨૧}}
 
તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.{{space}} {{right|૨૨}}
 
કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
ધાવ ઢળી ધરાણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.{{space}} {{right|૨૩}}
 
મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.{{space}} {{right|૨૪}}
 
{{c|'''વલણ'''}}
એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે  મંદ રે.
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.{{space}} {{right|૨૫}}</poem>}}


<br>
{{Box
{{HeaderNav2
|title = પરિશિષ્ટ
|previous = કડવું ૧
|content =  
|next = કડવું ૩
* [[ચંદ્રહાસ આખ્યાન/આસ્વાદલક્ષી અભ્યાસ | ચંદ્રહાસ આખ્યાન : આસ્વાદલક્ષી અભ્યાસ]]
* [[ચંદ્રહાસ આખ્યાન/આખ્યાનકાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ |  આખ્યાન-કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ ]]
* [[ચંદ્રહાસ આખ્યાન/પ્રેમાનંદ|પ્રેમાનંદ :  સમય, જીવન અને સર્જન]]
}}
}}
<br>

Revision as of 12:43, 7 March 2023


Premanand-Chandrahas-Title.jpg


ચંદ્રહાસ આખ્યાન

સંપાદક: પ્રવીણ કુકડિયા


આ પુસ્તકમાં નીચેના બે-માંથી કોઈપણ એેક રસ્તે પ્રવેશી શકાશે : ૧. પુસ્તકની જેમ પાનાં ફેરવવા, ફ્લીપ કરવાની રીતે PDF આવૃત્તિ (version) પસંદ કરીને; કે ૨. યુનિકોડમાં નીચે થયેલી નવી ઑનલાઈન આવૃત્તિ પસંદ કરીને.