ચિન્તયામિ મનસા/‘નવ્ય વિવેચન’ વિશે થોડું: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''‘નવ્ય વિવેચન’ વિશે થોડું'''}}
{{SetTitle}}
----
 
{{Heading|'નવ્ય વિવેચન’ વિશે થોડું | સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિવેચનના ક્ષેત્રમાં સમયના અમુક એક ગાળામાં અમુક ગૃહીતોનો ઝાઝો પ્રભાવ વર્તાતો દેખાય છે. એ પ્રભાવ એટલો તો વિસ્તરે છે કે સર્જનાત્મક સાહિત્યની ભવિષ્યની દિશા પણ એ નક્કી કરી આપતો હોય એવું લાગવા માંડે છે. રચાતું સાહિત્ય પણ આ ગૃહીતોનાં ચોકઠાંમાં મૂકીને જ જોવાય છે. પણ આ પ્રભાવનો અતિરેક જ એની સામેની પ્રતિક્રિયા આરમ્ભી દે છે. એની શરૂઆત કોઈક સમર્થ સાહિત્યકૃતિથી થાય છે. એ પેલા ગૃહીતનાં ચોકઠાંને ગાંઠતી નથી દેખાતી.

18,450

edits