ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/નગીનદાસ પારેખ, 1903: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 16. નગીનદાસ પારેખ | (30.8.1903 19.1.1993)}}
 
[[File:16. Nagindas parekh.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center>  '''{{larger|ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા – કેટલાંક સામ્યો}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:16. Nagindas parekh.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૧૫'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|નગીનદાસ પારેખ}}<br>{{gap|1em}}(૩૦..૧૯૦૩ ૧૯..૧૯૯૩)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|ભારતીય અને પશ્ચિમની સાહિત્યમીમાંસા – કેટલાંક સામ્યો}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
બી.એ.ના અભ્યાસક્રમમાં સાહિત્યમીમાંસાનો વિષય પણ આવે છે. અને તેમાં ભારતીય અને પશ્ચિમની એમ બંને પરંપરાઓનો સમાવેશ કરેલો છે. બંને માટે અલગ અલગ પુસ્તકો પણ સૂચવેલાં કે ઠરાવેલાં હોય છે. આ બંને પરંપરાઓ ભલે જુદી હોય, પણ તેઓ જેનો વિચાર કરે છે તે સાહિત્યપદાર્થ તત્ત્વત: એક જ હોઈ એની વિચારણામાં અમુક મૂળભૂત તત્ત્વો તો એનાં એ જ રહેવાનાં. આથી ભારતીય અને પશ્ચિમના મીમાંસકોએ સાહિત્યપદાર્થને સમજવા સમજાવવા માટે કરેલા પ્રયત્નોમાં આપણને કેટલાંક સમાન તત્ત્વો મળી રહેવાનાં. આપણે થોડાં એવાં તત્ત્વોનો અત્રે વિચાર કરીશું.

17,546

edits