હરુભાઈ ગોવિંદજી કારિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.")
 
No edit summary
 
Line 1: Line 1:
કારિયા હરુભાઈ ગોવિંદજી (૨૬-૯-૧૯૩૨) : બાળવાર્તાલેખક. જન્મ મોરબીમાં. ૧૯૫૪માં બી.એસસી., ૧૯૬૨માં એલએલ.બી. મુંબઈની ગોદાવરી શુગર મિલમાં ખરીદી-અધિકારી.

એમણે બાળવાર્તાસંગ્રહ ‘લલ્લું અને ટલ્લુ’ (૧૯૫૩) આપ્યો છે.

Latest revision as of 02:36, 18 March 2023