17,602
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩- અને ચૂપકીદી|}} {{Poem2Open}} તાણ, ખેંચ, આંકડી, લાગણીનો અચાનક ઊભરો ઓચિંતો ધસારો, પૂર, રેલ. પેચ કે સ્ક્રૂના જેવો મગજમાં એક ગતિમાન વળાંક અને પછી હાસ્ય હસી હસીને પેટ ફાટી જાય તેવું હાસ્ય....") |
(→) |
||
Line 6: | Line 6: | ||
ઓચિંતો ધસારો, પૂર, રેલ. | ઓચિંતો ધસારો, પૂર, રેલ. | ||
પેચ કે સ્ક્રૂના જેવો મગજમાં એક ગતિમાન વળાંક | પેચ કે સ્ક્રૂના જેવો મગજમાં એક ગતિમાન વળાંક | ||
અને પછી હાસ્ય | અને પછી હાસ્ય. | ||
હસી હસીને પેટ ફાટી જાય તેવું હાસ્ય. | હસી હસીને પેટ ફાટી જાય તેવું હાસ્ય. | ||
એકદમ ધસી આવેલા વરસાદનું કરા સાથેનું તોફાન. | એકદમ ધસી આવેલા વરસાદનું કરા સાથેનું તોફાન. | ||
Line 15: | Line 15: | ||
અને પછી ઊંજણને અભાવે, મજાગરામાંથી નીકળતા | અને પછી ઊંજણને અભાવે, મજાગરામાંથી નીકળતા | ||
ચૂં ચૂં કર્કશ અવાજ જેવા રુદનની એકધારી | ચૂં ચૂં કર્કશ અવાજ જેવા રુદનની એકધારી | ||
ખખડતી પાતળી પટ્ટીઓનું બહાર આવવું | ખખડતી પાતળી પટ્ટીઓનું બહાર આવવું — | ||
અને ફરી પાછું | અને ફરી પાછું | ||
એ લાંબી લાંબી એકધારી ચૂં ચૂં કર્કશ | એ લાંબી લાંબી એકધારી ચૂં ચૂં કર્કશ |
edits