17,546
edits
No edit summary Tag: Manual revert |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
<center>''' | <center>'''યાદ'''</center> | ||
<poem> | <poem> | ||
આભનાં વેરાન વનમાં ભમે એકલો અગન-મોર, | |||
આવરી લેતી યાદનાં રે તંઈ ગજરે વાદળ ઘોર ! | |||
કંઈ તો એની કાળવી છાયા, | |||
કંઈ રેલાતી રંગની માયા, | |||
નવલે રૂપે રમતી કાયા, | |||
સાવ રે સૂની સીમને ભરી વાયુ છે રે કલશોર ! | |||
આવરી લેતી યાદનાં રે તંઈ ગરજે વાદળ ઘોર ! | |||
એક વેળાનું આપણું મિલન : કાલની જૂની વાત; | |||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | |||
: | આંખની આગળ આવતું રે દૂર, | ||
નજરે એનાં સાંભળું નેપુર, | |||
તાલમાં એના તરસે છે ઉ૨, | |||
પળને મારગ પ્રગટી રહે પાછળનાં દિનરાત ! | |||
આજ એની અંકાય રે આછી પગલીની કંઈ ભાત ! | |||
આગળ આગળ જાઉં ને તોયે પાછળનું આ કેમ | |||
આગળ મારી આવતું હોશે કરતું નવલ પ્રેમ ? | |||
એકલાની આ ઊડતી ધૂળે | |||
વ્હેણ વહ્યાં જાય ઘોડલા પૂરે; | |||
ભૂર ભરાયું ઉર તે ઝૂરે ! | |||
કોઈ હેલારો લાગતો ખેંચી જાય રે આગળ એમ. | |||
પાછળનું કંઈ આવતું, હોંશે કરતું નવલ પ્રેમ ! | |||
</poem> | |||
{{HeaderNav2 |previous =વિદાયતરી |next = નિર્વાસિતનું ગાન}} | {{HeaderNav2 |previous =વિદાયતરી |next = નિર્વાસિતનું ગાન}} |
edits