શાંત કોલાહલ/સાયંસંવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+created chapter)
 
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 9: Line 9:
સોનલ તરણિ  
સોનલ તરણિ  
ક્ષિતિજની પાર
ક્ષિતિજની પાર
દ્રગ બ્હાર
દૃગ બ્હાર


પ્રતીચી પાંડુર
પ્રતીચી પાંડુર

Revision as of 05:25, 2 April 2023


સાયંસંવાદ

વિટુઈ વિટુઈ વિટ્
ટવીટ્ ટવીટ્
શાન્તિ શાન્તિ

સોનલ તરણિ
ક્ષિતિજની પાર
દૃગ બ્હાર

પ્રતીચી પાંડુર
લાલ

ઝરે એક તરુ પર્ણ

વાયુને કોમલ કરે
સકલને અંક લઇ
આલિંગત
નિશિઅંધકાર