અરણ્યરુદન/સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન: Difference between revisions

no edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન'''}}
{{SetTitle}}
----
 
{{Heading|સ્વાતન્ત્ર્યોત્તર વિવેચન| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સરસ્વતીચંદ્ર’ના પ્રકટ થયા પછી આપણા આદ્ય વિવેચક નવલરામે કહેલું કે એવી કૃતિને ન્યાય કરવો હોય તો એની વિસ્તૃત વિવેચના માટે કેવળ વિવેચનનું જ જુદું સામયિક હોવું જોઈએ. ત્યાર પછી આજે આટલે વર્ષે એમની એવી અપેક્ષા સન્તોષાય એવી પરિસ્થિતિ છે ખરી? આમ તો અનેક સ્તરે અનેક પ્રકારના વિવેચનઆલોચનની પ્રવૃત્તિ ચાલ્યા કરતી દેખાય છે. સામયિકોમાં જ નહીં પણ દૈનિક વર્તમાનપત્રોમાં સાહિત્યવિવેચન થતું રહે છે. કેટલીક વિદ્યાપીઠો દ્વારા અને સાહિત્ય પરિષદ જેવી સંસ્થા દ્વારા પણ આવી ગમ્ભીર પર્યેષણાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું રહ્યું છે.

18,450

edits