અરણ્યરુદન/નવી કવિતાનું ભાવજગત: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 1: Line 1:
{{Center|'''નવી કવિતાનું ભાવજગત'''}}
{{SetTitle}}
----
 
{{Heading|નવી કવિતાનું ભાવજગત| સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે જ્યારે કવિનું ભાવજગત એમ કહીએ છીએ ત્યારે ભાવ સાથે એક આખા જગતને જોડીએ છીએ. પહેલો પ્રશ્ન આપણા મનમાં એ થાય છે કે આવું એક જગત જોડાતું આવે એવી પ્રતીતિ નવી કવિતામાં થાય છે ખરી? અખિલાઈનો અનુભવ સુલભ નથી. આપણા મનમાં કશુંક અખણ્ડ દર્શન છે જ, અને પછી કવિતામાં આપણે એને ક્રમશ: વ્યવસ્થિત રીતે ગોઠવતા જઈએ છીએ એવું વર્ણન પણ સાચું નથી. તો આ ગોઠવણી તે construction બની રહે છે. આપણને કવિતા વાંચતાં જગત ધીમે ધીમે ઉત્ક્રાન્ત થતું આવતું લાગે એ સ્થિતિ જ સાચી છે.