દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ|}} <poem> એવું સાંભળીને સીતાજી કહે, સુણો સુંદર શ્યામ સુજાણ; પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી; જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બા...")
 
No edit summary
Line 8: Line 8:
પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી;
પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી;
જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ;
જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ;
રઘુકુળ ભાણ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
રઘુકુળ ભાણ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}} સાથે.


સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ;
સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ;
હું જાણું હમેશ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
હું જાણું હમેશ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ;
તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ;
જટા કેરુ કેશ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
જટા કેરુ કેશ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ,
સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ,
એમાં શો સંદેહ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
એમાં શો સંદેહ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ;
જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ;
મુઆ જેવી તેહ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
મુઆ જેવી તેહ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન;
સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન;
વસ્તી તો વેરાન;{{Space}}{{Space}}{{Space}} સાથે.
વસ્તી તો વેરાન;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન;
મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન;
કૃપાના નિધાન.{{Space}}{{Space}}{{Space}} સાથે.
કૃપાના નિધાન.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ;
સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ;
મને મહારાજ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
મને મહારાજ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ;
સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ;
કેનું નથી કાજ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
કેનું નથી કાજ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર;
સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર;
કુટુંબ પરિવાર;{{Space}}{{Space}}{{Space}} સાથે.
કુટુંબ પરિવાર;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર;
મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર;
કે એકે આધાર.{{Space}}{{Space}}{{Space}} સાથે.
કે એકે આધાર.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક;
કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક;
જીવું તજી ટેક;{{Space}}{{Space}}{{Space}} સાથે.
જીવું તજી ટેક;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક;
જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક;
જીવે પળ એક. {{Space}}{{Space}}{{Space}} સાથે.
જીવે પળ એક. {{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ;
તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ;
હવેલીના ઠાઠ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
હવેલીના ઠાઠ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ;
મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ;
મટાડો ઉચાટ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
મટાડો ઉચાટ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત;
હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત;
જનમની એ રીત;{{Space}}{{Space}}{{Space}} સાથે.
જનમની એ રીત;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત;
મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત;
ચોરાયું છે ચીત.{{Space}}{{Space}}{{Space}} સાથે.
ચોરાયું છે ચીત.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન;
જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન;
તે વિખનાં નિશાન;{{Space}}{{Space}}{{Space}} સાથે.
તે વિખનાં નિશાન;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન;
કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન;
તે મેવા સમાન.{{Space}}{{Space}}{{Space}} સાથે.
તે મેવા સમાન.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ;
પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ;
રહી તમ પાસ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
રહી તમ પાસ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ;
મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ;
નિશચે પામું નાશ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
નિશચે પામું નાશ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ;
કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ;
કહે લેતી શ્વાસ;{{Space}}{{Space}}{{Space}} સાથે.
કહે લેતી શ્વાસ;{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.


દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ;
દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ;
જતાં વનવાસ.{{Space}}{{Space}}{{Space}} સાથે.
જતાં વનવાસ.{{Space}}{{Space}}{{Space}}{Space}}{{Space}}{{Space}} સાથે.
</poem>
</poem>



Revision as of 16:05, 11 April 2023


૭૨. પછી સીતાજી બોલ્યાં તેનું ધોળ


એવું સાંભળીને સીતાજી કહે, સુણો સુંદર શ્યામ સુજાણ;
પ્યારા મારા પ્રાણ, સાથે રાખો સ્નેહથી;
જુદાં પડવાની વાત વાલા કહો, તે તો બોલ લાગે તીખા બાણ;
રઘુકુળ ભાણ.                           {Space}}          સાથે.

સ્વામી જ્યાં તમે ત્યાં ઘર માહરું, તમથી વેગળી તે પરદેશ;
હું જાણું હમેશ;                           {Space}}                   સાથે.

તમે જોગીનો વેશ જો ધારશો, તો હું જોગણનો ધરું વેશ;
જટા કેરુ કેશ.                           {Space}}                   સાથે.

સ્વામી તમે રે સુખી તો સુખ માહરે, તમે દુઃખમાં તો દુઃખ મારે દેહ,
એમાં શો સંદેહ;                           {Space}}                   સાથે.

જે કોઈ પરણ્યા પછી રહે પીયરમાં, અવતાર બળ્યો ધિક એહ;
મુઆ જેવી તેહ.                           {Space}}                   સાથે.

સ્વામી તમ વિના મંદિર ને માળિયાં, ભાસે પર્વત મોટા સમાન;
વસ્તી તો વેરાન;                           {Space}}                   સાથે.

મહાવનમાં વસ્તી ભરી ભાસશે, જ્યારે પામીશ દરશનદાન;
કૃપાના નિધાન.                           {Space}}                   સાથે.

સાસુ સસરો ને માતપિતા સઉ, ભલે જીવો કરો રૂડાં રાજ;
મને મહારાજ;                           {Space}}                   સાથે.

સ્વામી શું કરું ભાઈ ભોજાઈને, સ્વામી શું કરું સૈયર સમાજ;
કેનું નથી કાજ.                           {Space}}                   સાથે.

સાચું સગપણ જગમાં સ્વામીતણું, બીજો સ્વારથી સઘળો સંસાર;
કુટુંબ પરિવાર;                           {Space}}                   સાથે.

મારાં લાડ પાળણ તમે લાલજી, બીજો નથી આસુનો લોનાર;
કે એકે આધાર.                           {Space}}                   સાથે.

કાયા પ્રાણથકી જો જુદી રહે, તો હું તમથી જદી પડી છેક;
જીવું તજી ટેક;                           {Space}}                   સાથે.

જો કોઈ જળથી જુદી પાડી માછલી, રાખો દૂધમાં કરીને વિવેક;
જીવે પળ એક.                            {Space}}                   સાથે.

તમે સુખના સાગર રહો વેગળા, પછી શું કરું રાજ ને પાટ;
હવેલીના ઠાઠ;                           {Space}}                   સાથે.

મને હીરનાં ચીર ગમે નહિ, મને ન ગમે ઘરેણાંના ઘાટ;
મટાડો ઉચાટ.                           {Space}}                   સાથે.

હું તો તમને દીઠે થાઉં દેખતી, અણદીઠે તો આંધળી ભીંત;
જનમની એ રીત;                           {Space}}                   સાથે.

મેં તો સ્નેહ તોડ્યો સર્વ લોકથી, બાંધી તમ સંગે પૂરણ પ્રીત;
ચોરાયું છે ચીત.                           {Space}}                   સાથે.

જમવું જીવન તમથી જુદાં પડી, હોય વિધવિધનાં પકવાન;
તે વિખનાં નિશાન;                           {Space}}                   સાથે.

કરીએ ભોજન તમ સંગે ભાવથી, હોય કેવળ શાક કે પાન;
તે મેવા સમાન.                           {Space}}                   સાથે.

પડશે તડકા ને તાપ વૈશાખના, તે તો જાણીશ ચંદ્રપ્રકાશ;
રહી તમ પાસ;                           {Space}}                   સાથે.

મુજને મેલી જો પંથે પધારશો, આવી મળવાની ધરશો ન આશ;
નિશચે પામું નાશ.                           {Space}}                   સાથે.

કરતી વાત ઢળી પડી ધરણીએ, નારી જાનકી થૈને નિરાશ;
કહે લેતી શ્વાસ;                           {Space}}                   સાથે.

દયા કરી દેવ દલપતરામને, સતી સીતાને દેખી ઉદાસ;
જતાં વનવાસ.                           {Space}}                   સાથે.