વસ્તુસંખ્યાકોશ/પરિશિષ્ટ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
(પરિશિષ્ટ-૨ સંપન્ન) |
(full chapter proof reading completed. પરિશિષ્ટ-૨) |
||
Line 56: | Line 56: | ||
|બુધ | |બુધ | ||
|રોહિણી | |રોહિણી | ||
| | |દ્વાપરો | ||
|- | |- | ||
|બુદ્ધ | |બુદ્ધ | ||
Line 84: | Line 84: | ||
|'''કારણ''' | |'''કારણ''' | ||
|- | |- | ||
|મત્સ્ય | |મત્સ્ય | ||
|શંખાવતી | |શંખાવતી | ||
|શંકર | |શંકર | ||
|માંધાતા | |માંધાતા | ||
Line 93: | Line 93: | ||
|કૂર્મા | |કૂર્મા | ||
|ચંદ્રાવતી | |ચંદ્રાવતી | ||
| | |પુરૂવા | ||
|સહસ્ત્રાદિત્ય | |સહસ્ત્રાદિત્ય | ||
|શિવપુર | |શિવપુર | ||
Line 109: | Line 109: | ||
|હરિતાક્ષ | |હરિતાક્ષ | ||
|ઈકાક્ષ | |ઈકાક્ષ | ||
| | |મરૂસ્થલી | ||
|હિરણ્યકશ્યપ | |હિરણ્યકશ્યપ | ||
|- | |- | ||
Line 121: | Line 121: | ||
|પરશુરામ | |પરશુરામ | ||
|રેણુકા | |રેણુકા | ||
| | |જમદઅગ્નિ | ||
|ભાર્ગવ | |ભાર્ગવ | ||
|૨નહર | |૨નહર | ||
|સહસ્ત્રાર્જુન | |સહસ્ત્રાર્જુન | ||
|- | |- | ||
|રામ | |રામ | ||
|કૌશલ્યા | |કૌશલ્યા | ||
|દશરથ | |દશરથ | ||
Line 143: | Line 143: | ||
|સાવિત્રી | |સાવિત્રી | ||
|વત્સરાજ | |વત્સરાજ | ||
| | |નોંરસ | ||
|કોણ | |કોણ | ||
|બલ | |બલ | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
|વસંત | |વસંત | ||
|મીન | |મીન | ||
|મેષ | |મેષ | ||
|૧૯ ફેબ્રુ. | |૧૯ ફેબ્રુ. | ||
|૨૦ એપ્રિલ | |૨૦ એપ્રિલ | ||
Line 201: | Line 201: | ||
|ધનુ | |ધનુ | ||
|૨૩ ઓક્ટો. | |૨૩ ઓક્ટો. | ||
|૨૨ | |૨૨ ડીસે. | ||
|કારતક, માગશર | |કારતક, માગશર | ||
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|મકર | |મકર | ||
|કુંભ | |કુંભ | ||
|૨૨ | |૨૨ ડીસે. | ||
|૧૯ ફેબ્રુ. | |૧૯ ફેબ્રુ. | ||
|પોષ, મહા | |પોષ, મહા | ||
Line 229: | Line 229: | ||
|ક્ષિતિ | |ક્ષિતિ | ||
|શ્રીફલ | |શ્રીફલ | ||
|શ્વેત | |શ્વેત | ||
|દ્વિજ | |દ્વિજ | ||
|- | |- | ||
|ન | |ન | ||
|૩ લઘુ | |૩ લઘુ | ||
|સુર | |સુર | ||
Line 255: | Line 255: | ||
|જ | |જ | ||
|મધ્ય ગુરુ | |મધ્ય ગુરુ | ||
| | |સૂર્ય | ||
|પિતૃ | |પિતૃ | ||
|પીત | |પીત | ||
Line 300: | Line 300: | ||
|વાસુદેવ | |વાસુદેવ | ||
|તાંબાની | |તાંબાની | ||
| | |વર્તુલ | ||
|મધ્ય | |મધ્ય | ||
|- | |- | ||
|ચંદ્ર | |ચંદ્ર | ||
|મૃગ | |મૃગ | ||
| | |વરૂણ | ||
|હીરાની | |હીરાની | ||
|અર્ધચંદ્રાકાર | |અર્ધચંદ્રાકાર | ||
Line 318: | Line 318: | ||
|- | |- | ||
|બુધ | |બુધ | ||
|શાર્દૂલ | |શાર્દૂલ | ||
|વિષ્ણુ | |વિષ્ણુ | ||
|પંચધાતુની | |પંચધાતુની | ||
|ધનુષ્યાકાર | |ધનુષ્યાકાર | ||
| | |ઇશાન | ||
|- | |- | ||
| | |ગુરૂ | ||
|ઐરાવત | |ઐરાવત | ||
|બ્રહ્મા | |બ્રહ્મા | ||
Line 349: | Line 349: | ||
|સર્પ | |સર્પ | ||
|સીસાની | |સીસાની | ||
|મકરાકાર | |મકરાકાર | ||
|નૈઋત્ય | |નૈઋત્ય | ||
|- | |- | ||
|કેતુ | |કેતુ | ||
|મત્સ્ય | |મત્સ્ય | ||
|મંગળકારી | |મંગળકારી | ||
|કાંસાની | |કાંસાની | ||
| | |સર્પાકાર | ||
|વાયવ્ય | |વાયવ્ય | ||
|- | |- | ||
Line 392: | Line 392: | ||
|- | |- | ||
|મણિપુર | |મણિપુર | ||
|નાભિ | |નાભિ | ||
|રાતો | |રાતો | ||
|૧૦ | |૧૦ | ||
|વિષ્ણુ | |વિષ્ણુ | ||
Line 404: | Line 404: | ||
|- | |- | ||
|વિશુદ્ધ | |વિશુદ્ધ | ||
|કંઠ | |કંઠ | ||
|ચંદ્રમા જેવો | |ચંદ્રમા જેવો | ||
|૧૬ | |૧૬ | ||
Line 413: | Line 413: | ||
|રાતો | |રાતો | ||
|૨ | |૨ | ||
| | |સદ્ગરુ | ||
|- | |- | ||
|બ્રહ્મરંધ્ર | |બ્રહ્મરંધ્ર |
Revision as of 00:16, 13 April 2023
પરિશિષ્ટ-૨
અવતાર | જન્મતિથિ | વાર | નક્ષત્ર | યુગ |
મત્સ્ય | ચૈત્ર સુદ ત્રીજ | રવિ | રેવતી | કૃત |
કૂર્મ | વૈશાખ સુદ પૂનમ | સોમ | રોહિણી | કૃત |
વરાહ | ભાદ્રપદ સુદ ત્રીજ | રવિ | અશ્વિની | કૃત |
નૃસિંહ | વૈશાખ સુદ ચૌદશ | શનિ | સ્વાતિ | કૃત |
વામન | ભાદ્રપદ સુદ બારસ | મંગળ | શ્રવણ | ત્રેતા |
પરશુરામ | વૈશાખ સુદ ત્રીજ | શનિ | રોહિણી | ત્રેતા |
રામ | ચૈત્રસુદ નોમ | સોમ | પુનર્વસુ | ત્રેતા |
કૃષ્ણ | શ્રાવણ વદ આઠમ | બુધ | રોહિણી | દ્વાપરો |
બુદ્ધ | આશ્વિન સુદ પૂનમ | રવિ | વિશાખા | કલિ |
કલ્કિ | શ્રાવણ સુદ છઠ | શનિ | પૂર્વાષાઢા | કલિ |
અવતાર
અવતાર | માતા | પિતા | ગુરુ | ક્ષેત્ર પ્રાગટ્ય | કારણ |
મત્સ્ય | શંખાવતી | શંકર | માંધાતા | હંસપુર | સંખાસુર |
કૂર્મા | ચંદ્રાવતી | પુરૂવા | સહસ્ત્રાદિત્ય | શિવપુર | અંધકાસુર |
વરાહ | પદ્માવતી | દેહશ્રધલ | એકાક્ષર | સાગ૨ | હિરણ્યાક્ષ |
નૃસિંહ | લીલાવતી | હરિતાક્ષ | ઈકાક્ષ | મરૂસ્થલી | હિરણ્યકશ્યપ |
વામન | દેવકન્યા | આદિત્ય | ઋષિરાજ | કુશસ્થલી | બલિ |
પરશુરામ | રેણુકા | જમદઅગ્નિ | ભાર્ગવ | ૨નહર | સહસ્ત્રાર્જુન |
રામ | કૌશલ્યા | દશરથ | વસિષ્ઠ | લંકા | રાવણ |
કૃષ્ણ | દેવકી | વાસુદેવ | ગર્ગાચાર્ય | મધુપુર | કંસ |
બુદ્ધ | સાવિત્રી | વત્સરાજ | નોંરસ | કોણ | બલ |
કલ્કિ | માતંગી | યશુધર | અંતરવેધ | પાટલિપુર | નિષ્કલંકી |
ઋતુ
ઋતુ | પ્રવેશરાશિ | ત્યાગરાશિ | પ્રવેશતારીખ | ત્યાગતારીખ | માસ |
વસંત | મીન | મેષ | ૧૯ ફેબ્રુ. | ૨૦ એપ્રિલ | ફાગણ, ચૈત્ર |
ગ્રીષ્મ | વૃષભ | મિથુન | ૨૦ એપ્રિલ | ૨૧ જૂન | વૈશાખ, જેઠ |
વર્ષા | કર્ક | સિંહ | ૨૧ જૂન | ૨૧ ઑગસ્ટ | અષાઢ, શ્રાવણ |
શરદ | કન્યા | તુલા | ૨૨ ઑગસ્ટ | ૨૩ ઑક્ટો. | ભાદરવો, આસો |
હેમંત | વૃશ્ચિક | ધનુ | ૨૩ ઓક્ટો. | ૨૨ ડીસે. | કારતક, માગશર |
શિશિર | મકર | કુંભ | ૨૨ ડીસે. | ૧૯ ફેબ્રુ. | પોષ, મહા |
ગણ
અષ્ટગણ | રૂપ | દેવતા | ફલ | વર્ણ | વંશ |
મ | ૩ ગુરુ | ક્ષિતિ | શ્રીફલ | શ્વેત | દ્વિજ |
ન | ૩ લઘુ | સુર | સ્વર્ગફલ | ચિત્ર | હરિબાહુજ |
ભ | આદિ ગુરુ | ચંદ્ર | આયુર | પીત | વિદ્યાધર |
ય | આદિ લઘુ | વરુણ | આનંદ | શ્યામ | વૈશ્ય |
જ | મધ્ય ગુરુ | સૂર્ય | પિતૃ | પીત | પવન |
ર | મધ્ય લઘુ | અવલ | બિનાસ | રક્ત | કાળ |
સ | અંતગુરુ | પવન | દેશછુડાય | નીલ | પવન |
ત | અંતલઘુ | આકાશ | શૂન્ય | શ્યામ | ક્રવ્યાદ |
ગ્રહવર્ણન
ગ્રહ | વાહન | દેવ | મૂર્તિ | આકાર | સ્થાન |
સૂર્ય | સપ્તાશ્વ | વાસુદેવ | તાંબાની | વર્તુલ | મધ્ય |
ચંદ્ર | મૃગ | વરૂણ | હીરાની | અર્ધચંદ્રાકાર | અગ્નિકોણ |
મંગળ | મેષ | કાર્તિકેય | સુવર્ણની | ત્રિકોણાકાર | દક્ષિણ |
બુધ | શાર્દૂલ | વિષ્ણુ | પંચધાતુની | ધનુષ્યાકાર | ઇશાન |
ગુરૂ | ઐરાવત | બ્રહ્મા | ચાંદીની | કમળાકાર | ઉત્તર |
શુક્ર | અશ્વ | શુક્રાચાર્ય | મોતીની | ચતુરશ્ર | પૂર્વ |
શનિ | પાડો | યમ | લોઢાની | દંડાકાર | પશ્ચિમ |
રાહુ | વાઘરથ | સર્પ | સીસાની | મકરાકાર | નૈઋત્ય |
કેતુ | મત્સ્ય | મંગળકારી | કાંસાની | સર્પાકાર | વાયવ્ય |
દેવતા. |
ચક્ર
ચક્ર | સ્થાન | વર્ણ | દળ | દેવ |
આધાર | ગુદા | અગ્નિ જેવો | ૪ | ગણેશ |
સ્વાધિષ્ઠાન | લિંગમૂળ | સૂર્ય જેવો | ૬ | બ્રહ્મા |
મણિપુર | નાભિ | રાતો | ૧૦ | વિષ્ણુ |
અનાહત | હૃદય | સુવર્ણ જેવો | ૧૨ | મહેશ |
વિશુદ્ધ | કંઠ | ચંદ્રમા જેવો | ૧૬ | જીવાત્મા |
આજ્ઞા | ભૂમધ્ય | રાતો | ૨ | સદ્ગરુ |
બ્રહ્મરંધ્ર | બ્રહ્મરંધ્ર | સ્ફટિક જેવો | ૧૦૦૦ | પરબ્રહ્મ |
જુદા જુદા ધર્મો અંગેની માહિતી
ધર્મ | પ્રાર્થના સ્થળ | તીર્થસ્થાન | શબ વિસર્જન | ધર્મપુસ્તક | સ્થાપનસમય | મુખ્યદેવ | મુખ્યપંથ | પ્રતીક |
હિંદુ | મંદિર | કાશી, પુરી, દ્વારકા | સ્મશાન અગ્નિદાહ | ગીતા, ઉપનિષદ | ઈ.સ. પૂર્વે ૪૦૦૦થી ૨૦૦૦ | રામકૃષ્ણ | શૈવ, વૈષ્ણવ | ૐ |
બૌદ્ધ | પેગોડા | ગયા (બિહાર) | ભૂમિદાન | ત્રિપિટક | ઈ.સ.પૂ. ૫૬૦ | ગૌતમબુદ્ધ | હીનયાન મહાયાન | ૾ |
જૈન | દેરાસર | સમેતશિખર | અગ્નિદાહ | કલ્પસૂત્ર, આગમો | ઈ.સ.પૂ. ૫૯૯ | મહાવીર સ્વામિ | શ્વેતાંબર, દિગંબર, તેરાપંથ, સ્થાનકવાસી | |
ઈસ્લામ | મસ્જિદ | મક્કા મદીના | કબ્રસ્તાન | કુરાન | ઈ.સ.પૂ. ૬૧૦ | અલ્લાહ | સિયા, સુન્ની, સુફી | |
ખ્રિસ્તી | દેવળ | જેરૂસલેમ | કબ્રસ્તાન | બાઇબલ | ઈ.સ.પૂ. ૨૦૦૦ | ઈસુ ખ્રિસ્ત | કેથોલીક પ્રોટેસ્ટન્ટ. | |
જરથોસ્તી | અગિયારી | ઉદવાડા | દોખમું | અવેસ્તા | ઈ.સ.પૂ. ૬૦૦ | બહેરામ અહ્રમઝદ આતશ શહેનશાહી | કદમી | |
યહૂદી | સાયનેગોગ | જેરૂસલેમ | ગ્રેવયાર્ડ | જૂનો કરાર | ઈ.સ. પૂ. ૧૦૦૦ | યહોવાહ રીફોનિકિ | દાતી ઑફડેવિડ અને મોનો રાહ. | સ્ટાર |
શીખ | ગુરુદ્વાર | સ્વર્ણ મંદિર (અમૃતસર) | સ્મશાન અગ્નિદાહ | ગ્રંથસાહિબ | ઈ.સ. ૧૪૬૯ | સંત્નામ | અકાલી, ખાલસા, ઉદાસી | કિરપાણ |
તીર્થંકર
તીર્થકર | લાંછન | યક્ષ | યક્ષિણી |
ઋષભદેવ | નંદી | ગોમુખ | ચક્રેશ્વરી |
અજિતનાથ | હાથી | મહાયક્ષ | અજિતાદેવી |
સંભવનાથ | અશ્વ | ત્રિમુખ | દુરિતાદેવી |
અભિનંદન | વાંદરુ | ઈશ્વર | કાલિકા |
સુમતિનાથ | ક્રૌંચ | તુંબરૂ | મહાકાલી |
પદ્મપ્રભુ | કમળ | કુસુમ | અચ્યુતાદેવી |
સુપાર્શ્વનાથ | સ્વસ્તિક | માતંગ | શાંતાદેવી |
ચન્દ્રપ્રભુ | ચંદ્ર | વિજય | ભૃકૃટીદેવી |
સુવિધિનાથ | મગર | અજિત | સુતાશ |
શીતલનાથ | શ્રીવત્સ | બ્રહ્મ | અશોકાદેવી |
શ્રેયાંસનાથ | ખંગ | ઈશ્વર | માનવી |
વાસુપૂજ્ય | પાશ | કુમાર | પ્રચંડા |
વિમલનાથ | વરાહ | ષડ્મુખ | વિદિતા |
અનંતનાથ | શ્યેન | પાતાલ | અંકુશા |
ધર્મનાથ | વજ્ર | કિન્નર | કંદર્પો |
શાંતિનાથ | મૃગ | ગરુડ | નિર્વાણીદેવી |
કુંથુનાથ | બકરો | ગંધર્વ | અચ્યુતા |
અરનાથ | નંદ્યાવર્ત | યક્ષેન્દ્ર | ધારિણીદેવી |
મલ્લિનાથ | કલશ | કુબેર | વૈરાઢ્યા |
મુનિસુવ્રત | કૂર્મ | વરુણ | નરદત્તા |
નેમિનાથ | નીલકમલ | ભૃકુટિ | ગાંધારી |
નેમનાથ | શંખ | ગોમેધ | અંબિકા |
પાર્શ્વનાથ | સર્પ | પાર્શ્વ | પદ્માવતી |
મહાવીર સ્વામી | સિંહ | માતંગ | સિદ્ધિદાયિકા |
દેવતા–દેવી તથા તેમના વાહન દેવ–વાહન
દેવ–વાહન | દેવ–વાહન |
બ્રહ્મ – હંસ | લક્ષ્મી – કમળ |
વિષ્ણુ – ગરુડ | સરસ્વતી – હંસ, મોર |
મહેશ – વૃષભ | વાયુ – હરણ |
ગણેશ – મૂષક | કાર્તિકેય – મોર |
સૂર્ય – સાત અશ્વનો રથ | ઇન્દ્ર – ઐરાવત |
ચંદ્ર – દેશઅશ્વનો રથ | નટરાજ – વામન દૈત્ય |
મંગળ – ઘેટું | બાલકૃષ્ણ – કાલિનાગ |
બુધ – સિંહ | યમ – પાડો |
ગુરુ – હંસ | વરાહ – નાગ |
શુક્ર – ઘોડો, દેડકો | વરુણ – મગર |
શનિ – પાડો | વામન – બલિ |
રાહુ – શાર્દૂલ સિંહ | નિઋતિ – શ્વાન |
કેતુ – મત્સ્ય, સર્પગુચ્છ | દુર્ગા – વાઘ, સિંહ |
દિશા
દિશા | દેવ | વાહન | આયુધ | નગરી |
પૂર્વ | ઇન્દ્ર | ઐરાવત | વજ્ર | અમરાવતી |
પશ્ચિમ | વરુણ | મકર | પાશ | શ્રદ્ધાવતી |
ઉત્તર | કુબેર | હાથી | નિધિ | મહોદાપુરી |
દક્ષિણ | યમ | પાડો | દંડ | સંયમનીપુરી |
ઈશાન | શિવ | વૃષભ | ત્રિશૂલ | યશોવતીપુરી |
અગ્નિ | અગ્નિ | મેષ | શક્તિ | તેજોવતીપુરી |
નૈઋત્ય | નૈઋતિ | શ્વાન | કત્રિકા | કૃષ્ણાંગપુરી |
વાયવ્ય | વાયુ | હરણ | ધ્વજ | ગંધવતીપુરી |
પાતાલ | અનંત | સર્પ | ચક્ર | બ્રહ્મપુરી |
આકાશ | બ્રહ્મા | હંસ | પુસ્તક | પાતાલપુરી |
પંચતત્ત્વ કોઠો-૧
પંચતત્તવ | આકાર | વર્ણ | શસ્ત્ર | સ્વાદ | મુખ | ઘર |
પૃથ્વી (ગંધ) | ચોખૂણાકાર | પીળો | ફરસી | મીઠો | રસના | કાળજું |
જળ (રસ) | ગોળાકાર | શ્વેત | છરી | મધુર | શિશ્ન | ઈન્દ્રિય |
તેજ (રૂપ) | ત્રિકોણાકાર | લોહિત | ભાલો | તીખો | નયન | પિત્ત |
વાયુ (સ્પર્શ) | નિરાકાર | નિર્મળ | ખડ્ગ | ખાટો | નાસિકા | ફેફસું |
આકાશ (શબ્દ) | સર્વવ્યાપી | કાળો | બાણ | કડવો | શ્રવણ | ચુનાળ |
કોઠો-૨
કમેન્દ્રિય | કર્મ | ઉત્પત્તિ | દેવ |
વાક્ | વીણા | આકાશ | અગ્નિ |
પાણિ | ગ્રહણ કરવું | વાયુ | ઇન્દ્ર |
પાદ | ચાલવું | તેજ | ઉપેન્દ્ર |
પાયુ | મલવિસર્જન | પૃથ્વી | મૃત્યુ |
ઉપસ્થ | મૈથુન | જલ | પ્રજાપતિ |
નવરસ
રસ | વર્ણ | સ્થાયીભાવ | દેવ |
શૃંગાર | શ્યામ | રતિ | કૃષ્ણ |
હાસ્ય | શ્વેત | હાસ | વામન |
કરુણ | ધૂમ્ર | શોક | ધર્મ |
રૌદ્ર | અરુણ | ક્રોધ | રુદ્ર |
વીર | પીત | ઉત્સાહ | ઈન્દ્ર |
ભયાનક | અસિત | ભય | કાલ |
બિભત્સ | નીલ | જુગુપ્સા | મહાકાલ |
અદ્ભુત | ગીત | આશ્ચર્ય | મદન |
શાંત | ચંદ્ર | સમતા, નિર્વેદ | શ્રીહરિ |
રાગ
રાગ | ઋતુ | રાગિણી |
હિંદોલ | વસંત | રામકલી, દેશાખ, લલન, બિલાવલ, પટમંજરી |
ભૈરવ | ગ્રીષ્મ | ભૈરવ, મધુમાઘ, સિંધવી, બંગાલી, બેરારી. |
મેઘ | વર્ષા | તંકા, મલાર, ગૂર્જરી, ભોપાલી, દેશાકરી. |
માલકૌંસ | શરદ | ટોડી, ગુલકળી, કોકબ, ખંભાતી, ગોડી. |
દીપક | હેમંત | કામોદ, દેશ, નટ, કેદાર, કાનરા. |
શ્રીરામ | શિશિર | માલશ્રી, મારાવી, ધનાશ્રી, બસંત, આશાવરી. |
સ્વર
સ્વર | મૂળાક્ષર | ઉચ્ચારસ્થાન | પંખી/પશુ | દેવતા |
સા | ષડ્જ | નાભિ | મોર | અગ્નિ |
રે | ઋષભ | નાસિકા | બપૈયો | બ્રહ્મા |
ગ | ગાંધાર | ગાલ | મેંઢક | સરસ્વતી |
મ | મધ્યમ | હૃદય | કોલંગ | મહાદેવ |
પ | પંચમ | કંઠ | કોયલ | લક્ષ્મી |
ધ | ધૈવત | લલાટ | ઘોડો | ગણપતિ |
ની | નિષાદ | તાલુ | હાથી | ઇન્દ્ર |