શાંત કોલાહલ/ખેતરમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
ખેતરમાં
(+created chapter) |
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
||
Line 1: | Line 1: | ||
<center>ખેતરમાં</center> | <center>'''ખેતરમાં'''</center> | ||
<poem> | <poem> | ||
સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ | સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ |
Revision as of 01:39, 13 April 2023
સ્ત્રી : તારે શિરે બીજની રેખ બંકિમ
સોહાય, નંદી પણ તારી બાજુમાં;
તારું કશું દર્શન આ શિવોત્તમ
પ્રસન્ન સાંજે રણકંત શાન્તિમાં !
પુ. : કટી પરે ભાર ધરેલ ધાન્યનો :
તું ભૂમિ કેરી તનયા, તપસ્વિની;
ત્રિભંગથી સુંદર, ભાવ લાસ્યનો :
તું અન્નપૂર્ણાં સમ શક્તિ સર્વની.