શાંત કોલાહલ/લગની: Difference between revisions
Jump to navigation
Jump to search
લગની
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
<center>'''લગની'''</center> | <center>'''લગની'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
વિલસે અહીં મારી સન્મુખ | વિલસે અહીં મારી સન્મુખ | ||
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં; | {{gap|4em}}દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં; | ||
કલાગાનથી, ગંધસ્પર્શથી | કલાગાનથી, ગંધસ્પર્શથી | ||
વળતાં ઘેરી મને હુલાસમાં. | {{gap|4em}}વળતાં ઘેરી મને હુલાસમાં. | ||
ઉર તો અળગું રહી પણ | ઉર તો અળગું રહી પણ | ||
સહુની મધ્યથી માર્ગ મેળવી, | {{gap|4em}}સહુની મધ્યથી માર્ગ મેળવી, | ||
કહીં દૂર અજાણ દેશમાં | કહીં દૂર અજાણ દેશમાં | ||
પ્રિયની સન્નિધિમાં જતું સરી. | {{gap|4em}}પ્રિયની સન્નિધિમાં જતું સરી. | ||
દૃગને નહિ રૂપ, કર્ણને | દૃગને નહિ રૂપ, કર્ણને | ||
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન: | {{gap|4em}}શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન: | ||
સુખ કિંતુ લહાય સર્વનું | સુખ કિંતુ લહાય સર્વનું | ||
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન. | {{gap|4em}}જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન. | ||
અહીં સંતત કાલમાં ગતિ | અહીં સંતત કાલમાં ગતિ | ||
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ. | {{gap|4em}}લગની ત્યાં મન કેરી સંસ્થિતિ. | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:10, 15 April 2023
વિલસે અહીં મારી સન્મુખ
દ્યુતિવર્ણે લખ રૂપ વિશ્વનાં;
કલાગાનથી, ગંધસ્પર્શથી
વળતાં ઘેરી મને હુલાસમાં.
ઉર તો અળગું રહી પણ
સહુની મધ્યથી માર્ગ મેળવી,
કહીં દૂર અજાણ દેશમાં
પ્રિયની સન્નિધિમાં જતું સરી.
દૃગને નહિ રૂપ, કર્ણને
શ્રુતિ ના, સ્પર્શ નહીં, ન ચુંબન:
સુખ કિંતુ લહાય સર્વનું
જ્યહીં સાયુજ્ય વિષે વિલોપન.
અહીં સંતત કાલમાં ગતિ
લગની ત્યાં મન કેરી સંસ્થિતિ.