શાંત કોલાહલ/પુનર્મિલન: Difference between revisions
Jump to navigation
Jump to search
પુનર્મિલન
(+created chapter) |
(formatting corrected.) |
||
Line 1: | Line 1: | ||
<center>'''પુનર્મિલન'''</center> | <center>'''પુનર્મિલન'''</center> | ||
<poem> | {{block center|<poem> | ||
તું આમ પંથ પર જાય મળી અચિંત ! | તું આમ પંથ પર જાય મળી અચિંત ! | ||
કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ | કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ | ||
Line 19: | Line 19: | ||
શી વાયુની લહર આવતી મંદ મંદ | શી વાયુની લહર આવતી મંદ મંદ | ||
માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ ! | માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ ! | ||
</poem> | </poem>}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 |
Latest revision as of 23:11, 15 April 2023
તું આમ પંથ પર જાય મળી અચિંત !
કૈં કેટલી ઋતુ વહી ગઈ, જેની સાથ
તારી અકાય સ્મૃતિનો લય; મૂર્તિમંત
શી આંહિ તું પ્રગટતી ફરી કિંતુ આજ !
ભેળાં મળે જલદઅંતર બે અને આ
નેત્રે રમે તડિત રેલતી તેજ તેજ !
આનંદમંદ્રમય કોઈ પ્રસન્નતાને
ગોરંભ ભૂમિઉર આર્દ્ર, ઝીલંત હેત !
ને પૂર્વના મિલનની વચલો પ્રલંબ
જે કાલ, શૂન્ય સમ તે, જ્યાં અભેદ :
રે એ જ મૌગ્ધ્ય, વળી એ જ ઉમંગ રંગ
ને એ જ સન્નિધિ-સમાધિની માંહિ એક !
શી વાયુની લહર આવતી મંદ મંદ
માટીની આ વહતી પ્રાણ વિષે સુગંધ !